ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Happiest People In The World, From The Most Destructive Place In The World

  આતંકથી આઝાદીનો જશ્ન: બાળકો ફરી સ્કૂલે જઈ રહ્યા છે, મહિલાઓ મોડી રાત ફરી રહી છે

  International Desk | Last Modified - Jan 22, 2018, 04:41 AM IST

  ઈરાકનું મોસુલ શહેર, જ્યાં 1 કરોડ લોકો 3 વર્ષ સુધી આતંકી સંગઠન આઈએસના બંધક રહ્યા
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   મોસુલ: મોસુલ યુનિવર્સિટીના પ્રોફેસર અહેમદ વાદલ્લાહ કહે છે કે આતંકીઓએ સ્કૂલો, કોલેજોને આગને હવાલે કરી દીધી હતી. આઈએસની સ્કૂલોમાં બાળકોને બુલેટથી ગણતરી શીખવાડાતી હતી. તેમને આતંકી બનાવાતા હતા. તેથી મોટાભાગના લોકોએ બાળકોને ઘરોમાંથી નીકળવા પણ નથી દીધા. આ દરમિયાન હવાઈ હુમલા અને ગોળા-બારુદે માત્ર બાળકો જ નહીં દરેકને ટ્રોમામાં પહોંચાડી દીધા. હવે આઝાદી બાદ જર્જર ઈમારતોમાં સ્કૂલ ખુલી ગઈ છે.

   સ્કૂલોમાં બાળકોને ત્રાસદીમાંથી બહાર નિકાળવા માટે ‘રિડિસ્કવરિંગ હાઉ ટુ સ્માઈલ’ (બાળકોના સ્મિત કેવી રીતે પાછા લાવી શકાય) અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ કામ શિક્ષકો માટે એટલા માટે પણ મુશ્કેલ છે, કારણ કે તે પણ આ ટ્રોમામાંથી પસાર થયા છે. તેથી અમે લોકો શિક્ષકોને પણ તાલીમ આપી રહ્યા છીએ. અને ટ્રેનિંગ મેળવનારા શિક્ષક પોતાના સાથીઓ સાથે અનુભવ શેર કરે છે. તેમાં અમે શિક્ષકોને ટ્રોમામાંથી બહાર લાવવા માટે બોર્ડ પર એક ‘પ્રોબ્લેમ ટ્રી’ બનાવીએ છીએ, જેના મૂળ દુખોમાં છે.

   આ મૂળ સગા સંબંધીઓની હત્યા, માથું કાપી નાંખવું, વિનાશ અને ગરીબીને દર્શાવે છે. આ વૃક્ષની ટોચની શાખાઓમાં આશાઓ છે, જે સાથે મળીને ખુશીઓ વહેંચે છે. આપણે સાથે રહીને હિંસાનો અંત લાવવાનું શીખવવું જોઈએ અને તેનાથી આગળ પણ વધવું જોઈએ. આશા છે કે આવા પ્રોગ્રામથી અમને સફળતા મળશે. જ્યારે હું સ્કૂલમાં બાળકોને ભણાવવા જાઉં છું તો જોઉં છું કે તેમાં કંઈક બનવાની ધગશ છે. આઈએસે સ્કૂલ, લાઈબ્રેરી સળગાવી દીધા હતા. એવામાં લોકો પુસ્તકો દાનમાં આપી રહ્યા છે.

   આગલની સ્લાઇડ્સમાં વાંચો, મોસુલ યુનિવર્સિટીએ 1 લાખથી વધુ પુસ્તકો એકત્ર કર્યા...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Happiest People In The World, From The Most Destructive Place In The World
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `