ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» South Africa President under fire for corrupt links with Indian-origin family

  5026 crની સંપત્તિ ધરાવતા ગુપ્તા બ્રધર્સે વધારી SAના પ્રેસિડન્ટની મુશ્કેલીઓ

  divyabhaskar.com | Last Modified - Feb 15, 2018, 02:49 PM IST

  ગુપ્તા બ્રધર્સ પર આરોપ છે કે, ડેરી ફાર્મ યોજના હેઠળ તેઓએ લાખો ડોલરની કમાણી કરી છે.
  • પ્રેસિડન્ટ જેકબ જુમાની સાથે નજીકના સંબંધોના કારણે ગુપ્તા બ્રધર્સ લાંબા સમયથી વિવાદમાં છે (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રેસિડન્ટ જેકબ જુમાની સાથે નજીકના સંબંધોના કારણે ગુપ્તા બ્રધર્સ લાંબા સમયથી વિવાદમાં છે (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ જેકબ જુમા પર રાજીનામું પ્રેશર વધારવાના ક્રમમાં સ્થાનિક પોલીસના ટાર્ગેટ પર ભારતીય મૂળની ગુપ્તા ફેમિલી આવી ગઇ છે. બુધવારે મોટી સંખ્યામાં હથિયારબંધ પોલીસકર્મીઓએ ગુપ્તા ફેમિલીના ઘરે દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ ગુપ્તા બ્રધર્સ પર ભ્રષ્ટાચારના અનેક મામલાઓમાં પ્રેસિડન્ટ જુમા સાથે લિંક્સને લઇને કાર્યવાહી કરવામાં આવી રહી છે. સત્તારૂઢ પાર્ટી એએનસીએ મંગળવારે જ જુમાને પદ પરથી રાજીનામું આપવાના આદેશ આપ્યા છે.

   ગુપ્તા ફેમિલીના અનેક મેમ્બર્સની ધરપકડ થવાની ચર્ચા

   - પ્રાપ્ત માહિતી અનુસાર, જુમા પર રાજીનામાનું પ્રેશર વધારવા માટે અહીં દરોડા પાડવામાં આવ્યા છે. એવી પણ ચર્ચા છે કે, પોલીસના ટાર્ગેટ પર સરકારી સંસાધનો પર કબ્જો જમાવીને બેઠેલા જુમાની નજીક છે. જો કે, એવી સ્પષ્ટતા હજુ પણ નથી કે 75 વર્ષીય જુમા રાજીનામું આપશે કે નહીં.
   - સવારે પોલીસની હોક્સ યુનિટ દ્વારા દરોડાના ક્રમમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાઉથ આફ્રિકાના સરકારી મીડિયા એસએબીસીએ કહ્યું કે, અરેસ્ટ કરવામાં આવેલા ત્રણ લોકોમાં એક ગુપ્તા ફેમિલીનું મેમ્બર પણ છે.

   નિવેદન આપશે જુમા

   - સાઉથ આફ્રિકાના ફાઇનાન્સ મિનિસ્ટર માલુસી ગિગાબાએ કહ્યું કે, જુમા ટૂંક સમયમાં જ મીડિયાને સંબોધિત કરશે.
   - જો કે, જુમાની ઓફિસ તરફથી આ પ્રકારે કોઇ પણ ઓફિશિયલ કોમ્યુનિકેશનની વાતનો ઇનકાર કરવામાં આવ્યો છે. જુમાના સ્પોક્સમેને પણ ફોન પર કોઇ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, SAના પ્રેસિડન્ટની મુશ્કેલીઓ વધારનાર કોણ છે ગુપ્તા બ્રધર્સ?

  • સાઉથ આફ્રિકામાં ગુપ્તા બ્રધર્સના ઘરે રેડ (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાઉથ આફ્રિકામાં ગુપ્તા બ્રધર્સના ઘરે રેડ (ફાઇલ)

  • અતુલ ગુપ્તા, સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ જેકોબ જુમા સાથે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અતુલ ગુપ્તા, સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ જેકોબ જુમા સાથે

  • (ડાબેથી) રાજેશ ગુપ્તા, અતુલ ગુપ્તા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   (ડાબેથી) રાજેશ ગુપ્તા, અતુલ ગુપ્તા

  • સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ જેકોબ જુમા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ જેકોબ જુમા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: South Africa President under fire for corrupt links with Indian-origin family
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `