બોયફ્રેન્ડને મળવા યુવતી નિર્વસ્ત્ર મોલ પહોંચી, લોકોએ લીધી સેલ્ફી

રસપ્રદ વાત એ છે કે તેનો બોયફ્રેન્ડ કે મોલમાં કોઇને પણ ખબર ના પડી કે આ યુવતી ન્યૂડ છે

New York | Updated - Feb 27, 2018, 03:50 AM
Girl Reached The Without Upper Cloth Mall To Meet Her Boyfriend
ન્યૂયોર્ક: બીજાઓથી કાંઇક અલગ કરવા માટે એક યુવતી બોયફ્રેન્ડને મળવા નિર્વસ્ત્ર થઈ મોલમાં પહોંચી હતી. રસપ્રદ વાત એ છે કે તેનો બોયફ્રેન્ડ કે મોલમાં કોઇને પણ ખબર ના પડી કે આ યુવતી ન્યૂડ છે. વાસ્તવમાં જોય નામની આ મોડલે જાણીતી બોડી પેઇન્ટર જેન સિડલ પાસે બોડી પર જીન્સ- પેન્ટ અને ટોપનું શ્રેષ્ઠ પેઇન્ટિંગ કરાવ્યું હતું અને એક જેકેટ પહેરી તે મોલમાં પહોંચી હતી. ડેટિંગ એપ ટિન્ડર પર ફ્રેન્ડ બનાવ્યા બાદ તે પોતાના પાર્ટનરને સરપ્રાઇઝ આપવા આવા વેશમાં પહોંચી હતી. તેણે નાસ્તાના ટેબલ પર જેકેટ પણ ઉતારી દીધું છતાં તેના મિત્રને ખબર ના પડી કે જોય ન્યૂડ છે. જ્યારે તેણે જાતે કહ્યું ત્યારે તેનો મિત્ર ચોંકી ગયો હતો અને મોલમાં હાજર યુવાઓ તેની સાથે સેલ્ફી લેવા ઉત્સુક થઇ ગયા હતા.

Girl Reached The Without Upper Cloth Mall To Meet Her Boyfriend
X
Girl Reached The Without Upper Cloth Mall To Meet Her Boyfriend
Girl Reached The Without Upper Cloth Mall To Meet Her Boyfriend
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App