UK: છ વર્ષમાં સૌથી કાતિલ ઠંડી; 80 ફ્લાઇટ્સ કેન્સલ, 15થી વધુ અકસ્માત

ધુમ્મસના કારણે એક સાથે 15 કાર અથડાતા અહીં અકસ્માતોની વણઝાર લાગી હતી

divyabhaskar.com | Updated - Feb 06, 2018, 12:30 PM
બરફવર્ષા અને વાવાઝોડાંના કારણે એક કરતાં વધુ વેધર વોર્નિંગ આપવામાં આવી છે
બરફવર્ષા અને વાવાઝોડાંના કારણે એક કરતાં વધુ વેધર વોર્નિંગ આપવામાં આવી છે

ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં આજે મંગળવારે છ વર્ષની સૌથી કાતિલ ઠંડીની રાત હશે. બ્રિટનમાં બરફવર્ષા અને વાવાઝોડાંના કારણે તાપમાન માઇનસ 15 ડિગ્રીએ પહોંચ્યુ છે. સ્કેન્ડિનેવિયાથી આવતા ભારે પવનના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અહીંની ગવર્મેન્ટે વેધર વોર્નિંગ જાહેર કરી દીધી છે. કારણ કે, સતત નીચે જઇ રહેલા તાપમાનના કારણે બ્રિટનમાં આ મહીને સૌથી વધુ ઠંડી પડવાની આશંકાઓ છે. હવામાન ખાતાના ઓફિસર એલેક્સ બુર્કિલના જણાવ્યા અનુસાર, આ મહિને સૌથી વધુ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.

વાહન વ્યવહાર પર સૌથી વધુ અસર


- વાવાઝોડાંના કારણે બ્રિટનનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. બ્રિટિશ એરવેઝ દ્વારા લંડન હિથ્રો એરપોર્ટની 70 ફ્લાઇટ્સ કેન્સલ સોમવારે કેન્સલ કરવામાં આવી હતી, જ્યારે આજે મંગળવારે પણ 10થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, યુકેના હવામાનની વધુ વિગતો...

બ્રિટિશ એરવેઝ દ્વારા લંડન હિથ્રો એરપોર્ટની 70 ફ્લાઇટ્સ કેન્સલ સોમવારે કેન્સલ કરવામાં આવી હતી
બ્રિટિશ એરવેઝ દ્વારા લંડન હિથ્રો એરપોર્ટની 70 ફ્લાઇટ્સ કેન્સલ સોમવારે કેન્સલ કરવામાં આવી હતી

- આવનારા દિવસોમાં યુકેના તમામ શહેરોમાં આટલી ભારે બરફવર્ષા થવાની આગાહી છે. આ અઠવાડિયામાં છેલ્લા છ વર્ષની સૌથી વધુ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. 
- દેશના કેટલાંક વિસ્તારોમાં 1થી 3 સેમી તો પર્વત વિસ્તારોમાં 5 સેમી સુધી બરફ પડ્યો છે. આગામી બે દિવસોમાં ભારે બરફવર્ષાની આગાહી જાહેર કરવામાં આવી છે

ઠંડીની આવી જ પરિસ્થિતિ આગામી અઠવાડિયે પણ યથાવત રહેશે
ઠંડીની આવી જ પરિસ્થિતિ આગામી અઠવાડિયે પણ યથાવત રહેશે

- બરફવર્ષા અને નીચા તાપમાનના કારણે યુકેમાં આ અઠવાડિયામાં સૌથી વધુ ઠંડી પડવાની આશંકા હવામાનખાતાએ વ્યક્ત કરી છે. 
- બરફવર્ષા અને વાવાઝોડાંના કારણે એક કરતાં વધુ વેધર વોર્નિંગ આપવામાં આવી છે. ઠંડીની આવી જ પરિસ્થિતિ આગામી અઠવાડિયે પણ યથાવત રહેશે. 

સોમવારે રાત્રે અહીં એમ20 હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો
સોમવારે રાત્રે અહીં એમ20 હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો

અકસ્માતોની વણઝાર 


- સોમવારે રાત્રે અહીં એમ20 હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો. ધુમ્મસના કારણે કાર અથડાતા અહીં અકસ્માતોની વણઝાર લાગી હતી. 
- કેન્ટ હાઇવે પર સૌથી ખરાબ પરિસ્થિતિ હતી. અહીં ખરાબ હવામાનના કારણે પહેલાં 5 મલ્ટીપલ વ્હિકલ અથડાયા હતા. જ્યારે M20ના જંક્શન 8 અને 9 પર 15 કાર અથડાતા ગંભીર અકસ્માતો સર્જાયા હતા. 

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, યુકેમાં બરફવર્ષાના PHOTOS... 

સ્કેન્ડિનેવિયાથી આવતા ભારે પવનના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
સ્કેન્ડિનેવિયાથી આવતા ભારે પવનના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
બ્રિટનમાં આ મહીને સૌથી વધુ ઠંડી પડવાની આશંકાઓ
બ્રિટનમાં આ મહીને સૌથી વધુ ઠંડી પડવાની આશંકાઓ
M20ના જંક્શન 8 અને 9 પર 15 કાર અથડાતા ગંભીર અકસ્માતો સર્જાયા હતા.
M20ના જંક્શન 8 અને 9 પર 15 કાર અથડાતા ગંભીર અકસ્માતો સર્જાયા હતા.
X
બરફવર્ષા અને વાવાઝોડાંના કારણે એક કરતાં વધુ વેધર વોર્નિંગ આપવામાં આવી છેબરફવર્ષા અને વાવાઝોડાંના કારણે એક કરતાં વધુ વેધર વોર્નિંગ આપવામાં આવી છે
બ્રિટિશ એરવેઝ દ્વારા લંડન હિથ્રો એરપોર્ટની 70 ફ્લાઇટ્સ કેન્સલ સોમવારે કેન્સલ કરવામાં આવી હતીબ્રિટિશ એરવેઝ દ્વારા લંડન હિથ્રો એરપોર્ટની 70 ફ્લાઇટ્સ કેન્સલ સોમવારે કેન્સલ કરવામાં આવી હતી
ઠંડીની આવી જ પરિસ્થિતિ આગામી અઠવાડિયે પણ યથાવત રહેશેઠંડીની આવી જ પરિસ્થિતિ આગામી અઠવાડિયે પણ યથાવત રહેશે
સોમવારે રાત્રે અહીં એમ20 હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતોસોમવારે રાત્રે અહીં એમ20 હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો
સ્કેન્ડિનેવિયાથી આવતા ભારે પવનના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.સ્કેન્ડિનેવિયાથી આવતા ભારે પવનના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
બ્રિટનમાં આ મહીને સૌથી વધુ ઠંડી પડવાની આશંકાઓબ્રિટનમાં આ મહીને સૌથી વધુ ઠંડી પડવાની આશંકાઓ
M20ના જંક્શન 8 અને 9 પર 15 કાર અથડાતા ગંભીર અકસ્માતો સર્જાયા હતા.M20ના જંક્શન 8 અને 9 પર 15 કાર અથડાતા ગંભીર અકસ્માતો સર્જાયા હતા.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App