ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Heavy rain in France flood situation is very dangerous

  ફ્રાંસઃ 108 વર્ષના ઈતિહાસમાં સૌથી ખતરનાક પૂર, 240 શહેરોને અસર

  Divyabhaskar.com | Last Modified - Jan 30, 2018, 09:45 AM IST

  વરસાદને કારણે પેરિસ અને તેની આસપાસના 240 શહેરોમાં પૂર આવ્યું છે.
  • પેરિસમાંથી નીકળતી સીન નદીનું વોટર લેવલ 20 ફુટ જેટલું વધ્યું જે 1910 પછીની સૌથી ખતરનાક સ્થિતિ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પેરિસમાંથી નીકળતી સીન નદીનું વોટર લેવલ 20 ફુટ જેટલું વધ્યું જે 1910 પછીની સૌથી ખતરનાક સ્થિતિ

   પેરિસઃ ફ્રાંસમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. જેના કારણે રાજધાની પેરિસમાંથી નીકળતી સીન નદીનું વોટર લેવલ 20 ફુટ જેટલું વધી ગયું છે. જે સામાન્યથી 13 ફુટ વધુ છે. વર્ષ 1910 પછી પ્રથમ વખત આવી સ્થિતિ જોવા મળી રહી છે. તે સમયે સીન નદીનું વોટર લેવલ 28 ફુટ સુધી વધુ ગયું હતું. વરસાદને કારણે પેરિસ અને તેની આસપાસના 240 શહેરોમાં પૂર આવ્યું છે.

   1500 લોકોનો બચાવ

   - પેરિસમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદ પડી રહ્યો છે. અહીં ઘરોમાં ફંસાયેલા 1500થી વધુ લોકોને રેસ્કયૂ કરવામાં આવ્યાં છે.
   - જાન્યુઆરીના પહેલાં 28 દિવસમાં પેરિસમાં 168 મિલીલીટર વરસાદ નોંધાયો છે, જે જાન્યુઆરીમાં થનારા એવરેજ વરસાદ કરતાં બે ગણો વધુ છે. તો ભારે વરસાદને પગલે પ્રખ્યાત લોવર મ્યૂઝિયમમાં પણ પાણી ભરાય ગયાં છે.

   પેરિસના સૌથી વધુ વ્યસ્ત 7 રેલવે સ્ટેશન બંધ

   - પૂરના કારણે સ્કૂલ, કોલેજ અને ઓફીસો બંધ કરવા પડ્યાં છે. હોસ્પિટલોમાંથી દર્દીઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.
   - પેરિસના 11 વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
   - શહેરના 7 સૌથી વધુ વ્યસ્ત રેલવે સ્ટેશનને બંધ કરવામાં આવ્યાં છે.

   પેરિસમાં 20 વર્ષમાં 9 વખત આવ્યું પૂર

   - વેધર ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ પેરિસમાં છેલ્લાં 20 વર્ષમાં 9 વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે હાલ જોવા મળી રહેલું પૂર સૌથી ખતરનાક છે.
   - રસ્તાઓ પર હોડીથી જ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આશા છે કે એક સપ્તાહમાં આ પાણી નીકળી જશે.

   સ્ટેચ્યૂથી સીન નદીનું વોટર લેવલ માપવામાં આવે છે.

   - સીન નદીનું વોટર લેવલ અહીં લાગવામાં આવેલી ફ્રેંચ સૈનિક ધ જોવેવના સ્ટેચ્યૂથી માપવામાં આવે છે.
   - હાલ આ સ્ટેચ્યૂના કમર સુધી પાણી આવી ગયું છે. 1910માં પાણી સ્ટેચ્યૂના નાક સુધી પહોંચી ગયું હતું.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • સીન નદીનું વોટર લેવલ અહીં લાગવામાં આવેલી ફ્રેંચ સૈનિક ધ જોવેવના સ્ટેચ્યૂથી માપવામાં આવે છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીન નદીનું વોટર લેવલ અહીં લાગવામાં આવેલી ફ્રેંચ સૈનિક ધ જોવેવના સ્ટેચ્યૂથી માપવામાં આવે છે

   પેરિસઃ ફ્રાંસમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. જેના કારણે રાજધાની પેરિસમાંથી નીકળતી સીન નદીનું વોટર લેવલ 20 ફુટ જેટલું વધી ગયું છે. જે સામાન્યથી 13 ફુટ વધુ છે. વર્ષ 1910 પછી પ્રથમ વખત આવી સ્થિતિ જોવા મળી રહી છે. તે સમયે સીન નદીનું વોટર લેવલ 28 ફુટ સુધી વધુ ગયું હતું. વરસાદને કારણે પેરિસ અને તેની આસપાસના 240 શહેરોમાં પૂર આવ્યું છે.

   1500 લોકોનો બચાવ

   - પેરિસમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદ પડી રહ્યો છે. અહીં ઘરોમાં ફંસાયેલા 1500થી વધુ લોકોને રેસ્કયૂ કરવામાં આવ્યાં છે.
   - જાન્યુઆરીના પહેલાં 28 દિવસમાં પેરિસમાં 168 મિલીલીટર વરસાદ નોંધાયો છે, જે જાન્યુઆરીમાં થનારા એવરેજ વરસાદ કરતાં બે ગણો વધુ છે. તો ભારે વરસાદને પગલે પ્રખ્યાત લોવર મ્યૂઝિયમમાં પણ પાણી ભરાય ગયાં છે.

   પેરિસના સૌથી વધુ વ્યસ્ત 7 રેલવે સ્ટેશન બંધ

   - પૂરના કારણે સ્કૂલ, કોલેજ અને ઓફીસો બંધ કરવા પડ્યાં છે. હોસ્પિટલોમાંથી દર્દીઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.
   - પેરિસના 11 વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
   - શહેરના 7 સૌથી વધુ વ્યસ્ત રેલવે સ્ટેશનને બંધ કરવામાં આવ્યાં છે.

   પેરિસમાં 20 વર્ષમાં 9 વખત આવ્યું પૂર

   - વેધર ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ પેરિસમાં છેલ્લાં 20 વર્ષમાં 9 વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે હાલ જોવા મળી રહેલું પૂર સૌથી ખતરનાક છે.
   - રસ્તાઓ પર હોડીથી જ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આશા છે કે એક સપ્તાહમાં આ પાણી નીકળી જશે.

   સ્ટેચ્યૂથી સીન નદીનું વોટર લેવલ માપવામાં આવે છે.

   - સીન નદીનું વોટર લેવલ અહીં લાગવામાં આવેલી ફ્રેંચ સૈનિક ધ જોવેવના સ્ટેચ્યૂથી માપવામાં આવે છે.
   - હાલ આ સ્ટેચ્યૂના કમર સુધી પાણી આવી ગયું છે. 1910માં પાણી સ્ટેચ્યૂના નાક સુધી પહોંચી ગયું હતું.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • પેરિસના 11 વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પેરિસના 11 વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

  • પેરિસમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદ પડી રહ્યો છે. અહીં ઘરોમાં ફંસાયેલા 1500થી વધુ લોકોને રેસ્કયૂ કરવામાં આવ્યાં છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પેરિસમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદ પડી રહ્યો છે. અહીં ઘરોમાં ફંસાયેલા 1500થી વધુ લોકોને રેસ્કયૂ કરવામાં આવ્યાં છે

   પેરિસઃ ફ્રાંસમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. જેના કારણે રાજધાની પેરિસમાંથી નીકળતી સીન નદીનું વોટર લેવલ 20 ફુટ જેટલું વધી ગયું છે. જે સામાન્યથી 13 ફુટ વધુ છે. વર્ષ 1910 પછી પ્રથમ વખત આવી સ્થિતિ જોવા મળી રહી છે. તે સમયે સીન નદીનું વોટર લેવલ 28 ફુટ સુધી વધુ ગયું હતું. વરસાદને કારણે પેરિસ અને તેની આસપાસના 240 શહેરોમાં પૂર આવ્યું છે.

   1500 લોકોનો બચાવ

   - પેરિસમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદ પડી રહ્યો છે. અહીં ઘરોમાં ફંસાયેલા 1500થી વધુ લોકોને રેસ્કયૂ કરવામાં આવ્યાં છે.
   - જાન્યુઆરીના પહેલાં 28 દિવસમાં પેરિસમાં 168 મિલીલીટર વરસાદ નોંધાયો છે, જે જાન્યુઆરીમાં થનારા એવરેજ વરસાદ કરતાં બે ગણો વધુ છે. તો ભારે વરસાદને પગલે પ્રખ્યાત લોવર મ્યૂઝિયમમાં પણ પાણી ભરાય ગયાં છે.

   પેરિસના સૌથી વધુ વ્યસ્ત 7 રેલવે સ્ટેશન બંધ

   - પૂરના કારણે સ્કૂલ, કોલેજ અને ઓફીસો બંધ કરવા પડ્યાં છે. હોસ્પિટલોમાંથી દર્દીઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.
   - પેરિસના 11 વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
   - શહેરના 7 સૌથી વધુ વ્યસ્ત રેલવે સ્ટેશનને બંધ કરવામાં આવ્યાં છે.

   પેરિસમાં 20 વર્ષમાં 9 વખત આવ્યું પૂર

   - વેધર ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ પેરિસમાં છેલ્લાં 20 વર્ષમાં 9 વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે હાલ જોવા મળી રહેલું પૂર સૌથી ખતરનાક છે.
   - રસ્તાઓ પર હોડીથી જ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આશા છે કે એક સપ્તાહમાં આ પાણી નીકળી જશે.

   સ્ટેચ્યૂથી સીન નદીનું વોટર લેવલ માપવામાં આવે છે.

   - સીન નદીનું વોટર લેવલ અહીં લાગવામાં આવેલી ફ્રેંચ સૈનિક ધ જોવેવના સ્ટેચ્યૂથી માપવામાં આવે છે.
   - હાલ આ સ્ટેચ્યૂના કમર સુધી પાણી આવી ગયું છે. 1910માં પાણી સ્ટેચ્યૂના નાક સુધી પહોંચી ગયું હતું.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • વેધર ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ પેરિસમાં છેલ્લાં 20 વર્ષમાં 9 વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે હાલ જોવા મળી રહેલું પૂર સૌથી ખતરનાક છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વેધર ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ પેરિસમાં છેલ્લાં 20 વર્ષમાં 9 વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે હાલ જોવા મળી રહેલું પૂર સૌથી ખતરનાક છે

   પેરિસઃ ફ્રાંસમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. જેના કારણે રાજધાની પેરિસમાંથી નીકળતી સીન નદીનું વોટર લેવલ 20 ફુટ જેટલું વધી ગયું છે. જે સામાન્યથી 13 ફુટ વધુ છે. વર્ષ 1910 પછી પ્રથમ વખત આવી સ્થિતિ જોવા મળી રહી છે. તે સમયે સીન નદીનું વોટર લેવલ 28 ફુટ સુધી વધુ ગયું હતું. વરસાદને કારણે પેરિસ અને તેની આસપાસના 240 શહેરોમાં પૂર આવ્યું છે.

   1500 લોકોનો બચાવ

   - પેરિસમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદ પડી રહ્યો છે. અહીં ઘરોમાં ફંસાયેલા 1500થી વધુ લોકોને રેસ્કયૂ કરવામાં આવ્યાં છે.
   - જાન્યુઆરીના પહેલાં 28 દિવસમાં પેરિસમાં 168 મિલીલીટર વરસાદ નોંધાયો છે, જે જાન્યુઆરીમાં થનારા એવરેજ વરસાદ કરતાં બે ગણો વધુ છે. તો ભારે વરસાદને પગલે પ્રખ્યાત લોવર મ્યૂઝિયમમાં પણ પાણી ભરાય ગયાં છે.

   પેરિસના સૌથી વધુ વ્યસ્ત 7 રેલવે સ્ટેશન બંધ

   - પૂરના કારણે સ્કૂલ, કોલેજ અને ઓફીસો બંધ કરવા પડ્યાં છે. હોસ્પિટલોમાંથી દર્દીઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.
   - પેરિસના 11 વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
   - શહેરના 7 સૌથી વધુ વ્યસ્ત રેલવે સ્ટેશનને બંધ કરવામાં આવ્યાં છે.

   પેરિસમાં 20 વર્ષમાં 9 વખત આવ્યું પૂર

   - વેધર ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ પેરિસમાં છેલ્લાં 20 વર્ષમાં 9 વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે હાલ જોવા મળી રહેલું પૂર સૌથી ખતરનાક છે.
   - રસ્તાઓ પર હોડીથી જ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આશા છે કે એક સપ્તાહમાં આ પાણી નીકળી જશે.

   સ્ટેચ્યૂથી સીન નદીનું વોટર લેવલ માપવામાં આવે છે.

   - સીન નદીનું વોટર લેવલ અહીં લાગવામાં આવેલી ફ્રેંચ સૈનિક ધ જોવેવના સ્ટેચ્યૂથી માપવામાં આવે છે.
   - હાલ આ સ્ટેચ્યૂના કમર સુધી પાણી આવી ગયું છે. 1910માં પાણી સ્ટેચ્યૂના નાક સુધી પહોંચી ગયું હતું.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Heavy rain in France flood situation is very dangerous
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `