ફ્લોરિડા: ફૂટ ઓવર બ્રીજ ધરાશાયી થતાં 7 લોકોના મોત

યુનિવર્સિટી જણાવ્યું કે આ પુલનું વજન 950 ટન અને 174 ફૂટ લાબો હતો

DivyaBhaskar.com | Updated - Mar 16, 2018, 03:40 AM
ફ્લોરિડાના મિયામીમાં પુલ ધરાશાયી થતાં 7 લોકોના મોત
ફ્લોરિડાના મિયામીમાં પુલ ધરાશાયી થતાં 7 લોકોના મોત

મિયામી: અમેરિકાના મિયામીમાં એક ફૂટઓવર બ્રિજ ધસી પડતાં 10 લોકો મૃત્યુ પામ્યા છે. આ બ્રિજનું એક અઠવાડિયા અગાઉ જ નિર્માણ કરાયું હતું. એન્જિનિયરોએ ફક્ત છ કલાકમાં આ બ્રિજ બનાવ્યો હતો. જોકે તેનું ઉદઘાટન થવાનું બાકી હતું. આ પુલ 950 ટન વજન ધરાવતો હતો અને 174 ફૂટ લાંબો હતો. ફ્લોરિડા ઈન્ટરનેશનલ યુનિવર્સિટી નજીક આ ફૂટઓવર બ્રિજ યુનિવર્સિટી કેમ્પસ અને સાઉથ ફ્લોરિડાના સ્વીટવોટર શહેરને પરસ્પર સાંકળે છે. જ્યારે આ બ્રિજ ધસી પડ્યો તે સમયે વાહનો ટ્રાફિક લાઈટ પર રોકાયેલાં હતાં જેના લીધે બ્રિજ નીચે 9 કારો દટાઈ ગઈ હતી.

નિર્માણમાં 93 કરોડ રૂ. ખર્ચ થયા


- આ ફૂટઓવર બ્રિજનું આયુષ્ય 100 વર્ષ હતું. આ કેટેગરી-5 હેરીકેન એટલે કે સૌથી ભયાનક તોફાન પણ સહન કરી શકે તેવો હતો.

- તેના બાંધકામમાં લગભગ 93 કરોડ રૂ. ખર્ચ થયા હતા. સામાન્ય લોકો માટે તેને આગામી વર્ષે ખુલ્લો મૂકવાનો હતો.

ઘટના સંબધિત વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

કેટલાક વાહનો પુલની નીચે દટાઈ ગયા
કેટલાક વાહનો પુલની નીચે દટાઈ ગયા
આવતા વર્ષે સામાન્ય લોકો માટે પુલને શરૂ કરવાની હતી યોજના
આવતા વર્ષે સામાન્ય લોકો માટે પુલને શરૂ કરવાની હતી યોજના
X
ફ્લોરિડાના મિયામીમાં પુલ ધરાશાયી થતાં 7 લોકોના મોતફ્લોરિડાના મિયામીમાં પુલ ધરાશાયી થતાં 7 લોકોના મોત
કેટલાક વાહનો પુલની નીચે દટાઈ ગયાકેટલાક વાહનો પુલની નીચે દટાઈ ગયા
આવતા વર્ષે સામાન્ય લોકો માટે પુલને શરૂ કરવાની હતી યોજનાઆવતા વર્ષે સામાન્ય લોકો માટે પુલને શરૂ કરવાની હતી યોજના
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App