ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» A fire killed at least 24 people in a drug abuse treatment centre in Baku

  અઝારબૈજાન નશા મુક્તિ કેન્દ્રમાં આગ લાગવાથી 24નાં મોત, 3 ઘાયલ

  divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 03:44 PM IST

  આગ લાગવાના કારણ વિશે હજુ કોઇ માહિતી નથી
  • શરૂઆતની તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   શરૂઆતની તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અઝારબૈજાનના એક ડ્રગ રિહેબિલિટેશન સેન્ટરમાં શુક્રવારે ભીષણ આગ લાગી છે, જેમાં 24 લોકોનાં મોત થયા છે. અહીંની ન્યૂઝ એજન્સી એપીએ આ જાણકારી આપી છે. શરૂઆતના સમાચાર અનુસાર, મૃતકોની સંખ્યા 30 અથવા તેનાથી વધુ છે. ટીવી પર દર્શાવવામાં આવતા ફૂટેજમાં બિલ્ડિંગની બારીઓમાંથી આગની જ્વાળાઓ નિકળતી જોવા મળે છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.

   55 લોકો હતા બિલ્ડિંગમાં

   - ઘટના સમયે બિલ્ડિંગમાં 55 લોકો હતા, જેમાંથી 31 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
   - મિનિસ્ટ્રી ઓફ ઇમરજન્સી સિચ્યુએશને ઘટના સ્થળે મૃતદેહોને બહાર કાઢી લીધા છે.

   આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે

   - અંદાજિત 10 ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવી લીધો છે.
   - રિપબ્લિક નાર્કોલોજી ડિસ્પેન્સરી નામના આ સેન્ટરમાં આજે શુક્રવારે વહેલી સવારે 6.10 વાગ્યે આગ લાગી.

   સ્પેશિયલ ટીમ કરી રહી છે ઘટનાની તપાસ

   - અજરબેજાની પ્રોસિક્યૂટર જનરલ ઓફિસ, મિનિસ્ટ્રી ઓફ ઇમરજન્સી સિચ્યુએશન અને મિનિસ્ટ્રી ઓફ ઇન્ટર્નલ અફેર્સ તરફથી જોઇન્ટ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે.
   - પ્રોસિક્યૂટર જનરલ ઓફિસની સ્પેશિયલ ટીમે આ મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની તસવીરો...

  • દુર્ઘટના સમયે સેન્ટરમાં 55 લોકો મોજૂદ હતા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુર્ઘટના સમયે સેન્ટરમાં 55 લોકો મોજૂદ હતા

  • પ્રોસિક્યૂટર જનરલ ઓફિસની સ્પેશિયલ ટીમે આ મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રોસિક્યૂટર જનરલ ઓફિસની સ્પેશિયલ ટીમે આ મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અઝારબૈજાનના એક ડ્રગ રિહેબિલિટેશન સેન્ટરમાં શુક્રવારે ભીષણ આગ લાગી છે, જેમાં 24 લોકોનાં મોત થયા છે. અહીંની ન્યૂઝ એજન્સી એપીએ આ જાણકારી આપી છે. શરૂઆતના સમાચાર અનુસાર, મૃતકોની સંખ્યા 30 અથવા તેનાથી વધુ છે. ટીવી પર દર્શાવવામાં આવતા ફૂટેજમાં બિલ્ડિંગની બારીઓમાંથી આગની જ્વાળાઓ નિકળતી જોવા મળે છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.

   55 લોકો હતા બિલ્ડિંગમાં

   - ઘટના સમયે બિલ્ડિંગમાં 55 લોકો હતા, જેમાંથી 31 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
   - મિનિસ્ટ્રી ઓફ ઇમરજન્સી સિચ્યુએશને ઘટના સ્થળે મૃતદેહોને બહાર કાઢી લીધા છે.

   આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે

   - અંદાજિત 10 ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવી લીધો છે.
   - રિપબ્લિક નાર્કોલોજી ડિસ્પેન્સરી નામના આ સેન્ટરમાં આજે શુક્રવારે વહેલી સવારે 6.10 વાગ્યે આગ લાગી.

   સ્પેશિયલ ટીમ કરી રહી છે ઘટનાની તપાસ

   - અજરબેજાની પ્રોસિક્યૂટર જનરલ ઓફિસ, મિનિસ્ટ્રી ઓફ ઇમરજન્સી સિચ્યુએશન અને મિનિસ્ટ્રી ઓફ ઇન્ટર્નલ અફેર્સ તરફથી જોઇન્ટ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે.
   - પ્રોસિક્યૂટર જનરલ ઓફિસની સ્પેશિયલ ટીમે આ મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની તસવીરો...

  • રેસ્ક્યુ ટીમે 31 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રેસ્ક્યુ ટીમે 31 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.

  • અંદાજિત 10 ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવી લીધો છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અંદાજિત 10 ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવી લીધો છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અઝારબૈજાનના એક ડ્રગ રિહેબિલિટેશન સેન્ટરમાં શુક્રવારે ભીષણ આગ લાગી છે, જેમાં 24 લોકોનાં મોત થયા છે. અહીંની ન્યૂઝ એજન્સી એપીએ આ જાણકારી આપી છે. શરૂઆતના સમાચાર અનુસાર, મૃતકોની સંખ્યા 30 અથવા તેનાથી વધુ છે. ટીવી પર દર્શાવવામાં આવતા ફૂટેજમાં બિલ્ડિંગની બારીઓમાંથી આગની જ્વાળાઓ નિકળતી જોવા મળે છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.

   55 લોકો હતા બિલ્ડિંગમાં

   - ઘટના સમયે બિલ્ડિંગમાં 55 લોકો હતા, જેમાંથી 31 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
   - મિનિસ્ટ્રી ઓફ ઇમરજન્સી સિચ્યુએશને ઘટના સ્થળે મૃતદેહોને બહાર કાઢી લીધા છે.

   આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે

   - અંદાજિત 10 ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવી લીધો છે.
   - રિપબ્લિક નાર્કોલોજી ડિસ્પેન્સરી નામના આ સેન્ટરમાં આજે શુક્રવારે વહેલી સવારે 6.10 વાગ્યે આગ લાગી.

   સ્પેશિયલ ટીમ કરી રહી છે ઘટનાની તપાસ

   - અજરબેજાની પ્રોસિક્યૂટર જનરલ ઓફિસ, મિનિસ્ટ્રી ઓફ ઇમરજન્સી સિચ્યુએશન અને મિનિસ્ટ્રી ઓફ ઇન્ટર્નલ અફેર્સ તરફથી જોઇન્ટ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે.
   - પ્રોસિક્યૂટર જનરલ ઓફિસની સ્પેશિયલ ટીમે આ મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: A fire killed at least 24 people in a drug abuse treatment centre in Baku
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `