તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્યા: નૈરોબીના ઓપન માર્કેટમાં ભીષણ આગ, 15ના મોત, 70 ઘાયલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ડેસ્ક: કેન્યાની રાજધાની નૈરોબીના માર્કેટમાં ભીષણ આગ લાગી જતા 15 લોકોના મોત થયા છે, જ્યારે 70 લોકોના ઘાયલ હોવાની માહિતી મળી છે. ઈમરજન્સી સેવાના એક અધિકારી કહ્યું કે આ આગ મોડી રાત્રે લાગી હતી. કેટલાક એપાર્ટમેન્ટ અને બીલ્ડિંગ આગની લપેટમાં આવી ગયા હતા, 2 કલાક ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. 5 લોકોના મૃત્યુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા હતા, જ્યારે 10 જેટલા ઘટનાસ્થળે ભૂંજાયા હતા. ઘટનામાં અન્ય 70 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુઆંક વધી શકે તેવી શક્યતાઓ જાણવા મળી રહી છે.

 

 

How poetic can you be? Write a short poem about what you see!https://t.co/Cqupqkx8VM pic.twitter.com/AzYDJi0zxK

— Realistic Poetry (@RealisticPoetry) June 28, 2018

ઘટના સંબધિત વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...