ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» FB now shows no political advertisement without confirmation of advertiser

  FB હવે વિજ્ઞાપન આપનારાની પુષ્ટિ વિના રાજકીય જાહેરાત નહીં બતાવે

  Agency, New York | Last Modified - Apr 08, 2018, 04:11 AM IST

  ઝુકરબર્ગે કહ્યું- જાહેરાતોને વધુ પારદર્શી બનાવાશે
  • FB હવે વિજ્ઞાપન આપનારાની પુષ્ટિ વિના રાજકીય જાહેરાત નહીં બતાવે
   FB હવે વિજ્ઞાપન આપનારાની પુષ્ટિ વિના રાજકીય જાહેરાત નહીં બતાવે

   ન્યૂયોર્ક: ફેસબુક હવે પોતાના પ્લેટફોર્મ પર વિજ્ઞાપન આપનારાની ઓળખની પુષ્ટિ વિના રાજકીય જાહેરાતો દર્શાવશે નહીં. સોશિયલ નેટવર્કિંગ સાઇટના સ્થાપક માર્ક ઝુકરબર્ગે જાહેરાતોને વધુ પારદર્શી બનાવવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના ફેસબુક પેજ પર કહ્યું કે ચૂંટણી ઉમેદવારો માટે સંદેશ અથવા ‘રાજકીય જાહેરાત’માં પેમેન્ટ કરનારી વ્યકિતના નામ કે ઓળખ અંગે ઘણી નવી નીતિ નક્કી કરવાની જરૂર છે. તેની શરૂઆત અમેરિકામાં થશે. પછી અન્ય દેશોમાં તેનો વિસ્તાર કરાશે.

   મીડિયા અહેવાલો મુજબ વર્ષોમાં ભારત, પાકિસ્તાન, અમેરિકા સહિત અન્ય દેશોમાં થનારી ચૂંટણીઓને જોતા આ નિર્ણય લીધો છે. 2016માં અમેરિકી પ્રમુખ સહિતની કેટલાક દેશોની ચૂંટણીઓમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગને ધ્યાને લેતાં આ પગલું મહત્વનું મનાય છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: FB now shows no political advertisement without confirmation of advertiser
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top