ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Insurers and even the taxman also rely on this data to make life-changing decisions about our finances

  જાણો, કેવી રીતે બેંક કે IT કંપની રાખે છે તમારાં FB પ્રોફાઇલ પર નજર

  divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 03:09 PM IST

  સોશિયલ અને જોબ પ્રોફાઇલને આધારે વ્યક્તિની આદતો, તેના ખર્ચને લગતી માહિતી, ઉંમર, એડ્રેસ અને નોકરી વિશેની માહિતી મેળવે છે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ કોઇ પણ કસ્ટમર્સને કોન્ટ્રાક્ટ કે લોન આપતા પહેલાં મોબાઇન ફોનની જાણીતી કંપનીઓ અને બેંકો પ્રાઇવેટ કંપનીની મદદથી વ્યક્તિના સોશિયલ મીડિયા પ્રોફાઇલનો ઉપયોગ કરે છે. મનીમેઇલ ઇન્વેસ્ટિગેશનમાં આ હકીકત સામે આવી છે કે, મોબાઇલ અને બેંક સેવાઓ આપતી કંપની જે-તે વ્યક્તિ વિશેની માહિતી તેના ફેસબુક અને અન્ય વેસબાઇટ્સ જેમ કે, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન અને ટ્વીટર પરથી એકઠી કરે છે. તેઓ સોશિયલ અને જોબ પ્રોફાઇલને આધારે વ્યક્તિની આદતો, તેના ખર્ચને લગતી માહિતી, ઉંમર, એડ્રેસ અને નોકરી વિશેની માહિતી મેળવે છે. એટલું જ નહીં, ઇન્શ્યોરન્સ અને કરદાતા પણ આ જ માહિતી ઉપર આધાર રાખે છે.

   ઇન્વેસ્ટિગેશનમાં શું આવ્યું સામે?

   - જો તમે લિંક્ડઇન પર તમારી જોબ વિશે સાચી હકીકત લખી છે, તો તેના આધારે તમને કેટલી લોન આપવી તે આપમેળે જ નક્કી થઇ જાય છે. શક્ય છે કે, તમારી માહિતીના આધારે તમને લોન ના પણ મળે.
   - ઇન્શ્યોરન્સ કંપનીઓ પણ કસ્ટમર્સના મિલકત કે અન્ય દાવાઓને નકારવાનો નિર્ણય તેઓના સોશિયલ મીડિયા પ્રોફાઇલને આધારે જ નક્કી કરે છે.
   - જો તમે ઇનકમ ટેક્સ રિટર્નમાં તમારી આવકના આંકડાઓ ખોટાં દર્શાવ્યા હશે, તો ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કરેલા તમારાં ફોટોગ્રાફ્સના આધારે, તમારી લાઇફસ્ટાઇલ અને ખર્ચનું ગણિત કાઢી ટેક્સ ઇન્વેસ્ટિગેશન દરોડા પાડે છે.
   - કેટલીક કાર ઇન્શ્યોરન્સ ડીલ્સ માત્ર એવા લોકો માટે જ હોય છે કે, જેઓ ફેસબુકમાં જ સર્ચ કરતાં હોય.

   ફેસબુક સ્કેન્ડલ બાદ બહાર આવી માહિતી

   - કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીએ 5 કરોડ યૂઝર્સની જાણ કે મંજૂર વગર જ ફેસબુક યૂઝર્સના ડેટાનો ખોટી રીતે ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યા બાદ આ મની મેઇલ દ્વારા આ ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવ્યું હતું.
   - જો કે, બેંક, ઇન્શોયરન્સ કંપનીઓ કે આઇટી ડિપાર્ટમેન્ટ યૂઝર્સના ડેટાનો ઉપયોગ કરતી વખતે કોઇ નિયમો કે શરતોભંગ કરે છે અથવા તેનો દુરૂપયોગ કરે છે તેવું નથી.
   - પ્રાઇવસી ઇન્ટરનેશનલના રિસર્ચર ડો. ટોમ ફિશરના જણાવ્યા અનુસાર, ફાઇનાન્શિયલ સેક્ટર્સ તમારી આદતો, પર્સનાલિટી, પોલિટિકલ વિચારો વગેરેની માહિતી મેળવવા માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરે છે.
   - 'કેટલીક એવી કંપનીઓ જેના તમે નામ પણ નહીં સાંભળ્યા હોય, તેવી કંપની તમારાં પર્સનલ સોશિયલ ડેટાને એનલાઇઝ કરે છે. ત્યારબાદ જ તમને ક્રેડિટ, લોન અન્ય સુવિધાઓ આપવી કે નહીં તેવું નક્કી થાય છે.'

   આગળની સ્લાઇડ્સમાં જાણો, કેવી રીતે બેંકો, મોબાઇલ કંપનીઓ અને કાર ફાઇનાન્સ કંપનીઓ તમારાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરે છે...

  • કાર સિવાય તમે ઘર માટે લોન લઇ રહ્યા હોય તો પણ તમારાં સોશિયલ પ્રોફાઇલનું એનલાઇઝ થાય છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાર સિવાય તમે ઘર માટે લોન લઇ રહ્યા હોય તો પણ તમારાં સોશિયલ પ્રોફાઇલનું એનલાઇઝ થાય છે.

  • કાર ઇન્શ્યોરન્સ કંપનીઓ સોશિયલ પ્રોફાઇલ પરથી એ વાતનું પણ તારણ કાઢી લે છે કે, કરદાતા કેટલી કિંમત સુધી લોન લઇ શકે છે અને કેવી રીતે તેને ભરપાઇ કરી શકે છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાર ઇન્શ્યોરન્સ કંપનીઓ સોશિયલ પ્રોફાઇલ પરથી એ વાતનું પણ તારણ કાઢી લે છે કે, કરદાતા કેટલી કિંમત સુધી લોન લઇ શકે છે અને કેવી રીતે તેને ભરપાઇ કરી શકે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Insurers and even the taxman also rely on this data to make life-changing decisions about our finances
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top