ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» અમેરિકાના સેનેટર્સની પૂછપરછ બાદ ફેસબુકમાં શૅર્સમાં 5.5 ટકાનો ઉછાળો | Mark Zuckerberg took home just $1 for his annual base salary last year

  માર્કે 1 ડોલર સેલેરી લઇ, પ્રાઇવેટ જેટ અને સુરક્ષા પાછળ ખર્ચ્યા 58 Cr

  divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 12:37 PM IST

  ઝૂકરબર્ગ 6,670 કરોડ ડોલર એટલે કે, અંદાજિત 4.33 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે વિશ્વના સાતમાં સૌથી ધનિક વ્યક્તિ છે
  • અમેરિકાના સેનેટર્સની પૂછપરછ બાદ ફેસબુકમાં શૅર્સમાં 5.5 ટકાનો ઉછાળો, ઝૂકરબર્ગની નેટવર્થ 20,000 કરોડ રૂપિયા વધી ગઇ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકાના સેનેટર્સની પૂછપરછ બાદ ફેસબુકમાં શૅર્સમાં 5.5 ટકાનો ઉછાળો, ઝૂકરબર્ગની નેટવર્થ 20,000 કરોડ રૂપિયા વધી ગઇ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફેસબુકના કો-ફાઉન્ડર અને સીઇઓ માર્ક ઝૂકરબર્ગે 2017માં એક ડોલર સેલેરી લીધો, પરંતુ ગયા વર્ષે તેઓની પર્સનલ સેફ્ટી અને પ્રાઇવેટ જેટના ઉપયોગ પર ફેસબુકે 89 લાખ ડોલર (અંદાજિત 57.85 કરોડ રૂપિયા) ખર્ચ કર્યો. આ રકમ 2016ની સરખામણીએ 53.5 ટકા વધારે છે. ફેસબુકે એક ફાઇલિંગમાં જણાવ્યું કે, સુરક્ષા પર ખર્ચ વધવાથી 33 વર્ષીય અરબપતિ ઝૂકરબર્ગના કમ્પેન્શેસનમાં વધારો થયો છે.

   2 વર્ષમાં ઝૂકરબર્ગની સુરક્ષા પર કેટલો ખર્ચ?

   - 2017માં માર્ક ઝૂકરબર્ગે ઘરની સુરક્ષા પર 73 લાખ ડોલર (અંદાજિત 47.45 કરોડ રૂપિયા) અને પર્સનલ ઉપયોગ માટે એરક્રાફ્ટના ઉપયોગ પર 15 લાખ ડોલર (અંદાજિત 9.75 કરોડ રૂપિયા) ખર્ચ કર્યો.
   - 2016માં ઝૂકરબર્ગે પર્સનલ સુરક્ષા પર 49 લાખ ડોલર (અંદાજિત 31.85 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા હતા.

   માર્કની સુરક્ષામાં વધારો કેમ?

   - ફાઇલિંગમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ફેસબુકની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને કંપની ચીફ હોવાના કારણે ઝૂકરબર્ગની સુરક્ષાને જોખમ છે. આ વાતને ધ્યાનમાં લઇ કંપનીએ કમ્પન્શેસન એન્ડ ગવર્નન્સ કમિટીએ પોતાના સીઇઓની સુરક્ષા માટે 'ઓવરઓલ સિક્યોરિટી પ્રોગ્રામ'ને મંજૂરી આપી છે.

   હાલ છે વિશ્વના સાતમાં સૌથી ધનિક

   - બ્લૂમબર્ગ બિલિયનરીઝ ઇન્ડેક્સ અનુસાર, 6,670 કરોડ ડોલર (અંદાજિત 4.33 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે ઝૂકરબર્ગ વિશ્વના સાતમાં સૌથી અમીર વ્યક્તિ છે. તેમની પાસે ફેસબુકના 40.15 કરોડ શૅર્સ છે.

   2013થી માત્ર એક ડોલર સેલેરી લે છે

   - ફેસબુકના સીઇઓ ઝૂકરબર્ગ 2013થી માત્ર એક ડોલર સેલેરી લેતા આવ્યા છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં ફેસબુકમાં તેઓનો વોટિંગ પાવર સામાન્ય વધીને 59.9 ટકા રહ્યો છે.
   - ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં ઝૂકરબર્ગે પોતાના સંગઠન 'ચાન ઝૂકરબર્ગ ઇનિશિએટિવ'ને ધન આપવા માટે ફેસબુકના 35.7 કરોડ શૅર્સ વેચી દીધા હતા.

  • આ વર્ષે ફેબ્રુઆરીમાં ઝૂકરબર્ગે પોતાના સંગઠન 'ચાન ઝૂકરબર્ગ ઇનિશિએટિવ'ને ધન આપવા માટે ફેસબુકના 35.7 કરોડ શૅર્સ વેચી દીધા હતા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ વર્ષે ફેબ્રુઆરીમાં ઝૂકરબર્ગે પોતાના સંગઠન 'ચાન ઝૂકરબર્ગ ઇનિશિએટિવ'ને ધન આપવા માટે ફેસબુકના 35.7 કરોડ શૅર્સ વેચી દીધા હતા

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફેસબુકના કો-ફાઉન્ડર અને સીઇઓ માર્ક ઝૂકરબર્ગે 2017માં એક ડોલર સેલેરી લીધો, પરંતુ ગયા વર્ષે તેઓની પર્સનલ સેફ્ટી અને પ્રાઇવેટ જેટના ઉપયોગ પર ફેસબુકે 89 લાખ ડોલર (અંદાજિત 57.85 કરોડ રૂપિયા) ખર્ચ કર્યો. આ રકમ 2016ની સરખામણીએ 53.5 ટકા વધારે છે. ફેસબુકે એક ફાઇલિંગમાં જણાવ્યું કે, સુરક્ષા પર ખર્ચ વધવાથી 33 વર્ષીય અરબપતિ ઝૂકરબર્ગના કમ્પેન્શેસનમાં વધારો થયો છે.

   2 વર્ષમાં ઝૂકરબર્ગની સુરક્ષા પર કેટલો ખર્ચ?

   - 2017માં માર્ક ઝૂકરબર્ગે ઘરની સુરક્ષા પર 73 લાખ ડોલર (અંદાજિત 47.45 કરોડ રૂપિયા) અને પર્સનલ ઉપયોગ માટે એરક્રાફ્ટના ઉપયોગ પર 15 લાખ ડોલર (અંદાજિત 9.75 કરોડ રૂપિયા) ખર્ચ કર્યો.
   - 2016માં ઝૂકરબર્ગે પર્સનલ સુરક્ષા પર 49 લાખ ડોલર (અંદાજિત 31.85 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા હતા.

   માર્કની સુરક્ષામાં વધારો કેમ?

   - ફાઇલિંગમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ફેસબુકની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને કંપની ચીફ હોવાના કારણે ઝૂકરબર્ગની સુરક્ષાને જોખમ છે. આ વાતને ધ્યાનમાં લઇ કંપનીએ કમ્પન્શેસન એન્ડ ગવર્નન્સ કમિટીએ પોતાના સીઇઓની સુરક્ષા માટે 'ઓવરઓલ સિક્યોરિટી પ્રોગ્રામ'ને મંજૂરી આપી છે.

   હાલ છે વિશ્વના સાતમાં સૌથી ધનિક

   - બ્લૂમબર્ગ બિલિયનરીઝ ઇન્ડેક્સ અનુસાર, 6,670 કરોડ ડોલર (અંદાજિત 4.33 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે ઝૂકરબર્ગ વિશ્વના સાતમાં સૌથી અમીર વ્યક્તિ છે. તેમની પાસે ફેસબુકના 40.15 કરોડ શૅર્સ છે.

   2013થી માત્ર એક ડોલર સેલેરી લે છે

   - ફેસબુકના સીઇઓ ઝૂકરબર્ગ 2013થી માત્ર એક ડોલર સેલેરી લેતા આવ્યા છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં ફેસબુકમાં તેઓનો વોટિંગ પાવર સામાન્ય વધીને 59.9 ટકા રહ્યો છે.
   - ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં ઝૂકરબર્ગે પોતાના સંગઠન 'ચાન ઝૂકરબર્ગ ઇનિશિએટિવ'ને ધન આપવા માટે ફેસબુકના 35.7 કરોડ શૅર્સ વેચી દીધા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અમેરિકાના સેનેટર્સની પૂછપરછ બાદ ફેસબુકમાં શૅર્સમાં 5.5 ટકાનો ઉછાળો | Mark Zuckerberg took home just $1 for his annual base salary last year
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top