ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» Four people have died in hospital after an explosion tore through a Leicester grocery store last night

  UK: ગુજરાતીઓની વસતીવાળા લેસ્ટરની એક બિલ્ડિંગમાં બ્લાસ્ટ, 5નાં મોત

  divyabhaskar.com | Last Modified - Feb 27, 2018, 12:08 PM IST

  અહીં ગુજરાતી મૂળની વસતી સૌથી વધારે છે. લેસ્ટર લંડનથી 143 કિલોમીટરના અંતરે આવેલું છે
  • ફાયર ડિપાર્ટમેન્ટ અનુસાર, આગ ગત સાંજે 7.20 સમયે લાગી હતી. ઘટના સમયે આસપાસના ગ્રોસરી સ્ટોર, ટેક-અવે રેસ્ટોરાં અને બાર ખુલ્લાં હતા.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાયર ડિપાર્ટમેન્ટ અનુસાર, આગ ગત સાંજે 7.20 સમયે લાગી હતી. ઘટના સમયે આસપાસના ગ્રોસરી સ્ટોર, ટેક-અવે રેસ્ટોરાં અને બાર ખુલ્લાં હતા.

   લંડન: લંડનથી 143 કિલોમીટર દૂર આવેલા ગુજરાતીઓની વધુ વસતીવાળા લેસ્ટર શહેરના હિંકલે રોડ વિસ્તારની એક ઇમારત રવિવારે સાંજે પ્રચંડ વિસ્ફોટને કારણે ધરાશાયી થતા 5 લોકો માર્યા ગયા છે. વિસ્ફોટને કારણે ફાટી નીકળેલી આગમાં દુકાન અને તેની ઉપરની ઇમારતનો નાશ થયો હોવાનું પોલીસે જણાવ્યું છે. જોકે, બ્રિટિશ પોલીસે કોઇ પણ આતંકી ગતિવિધિ હોવાનો ઇનકાર કર્યો છે. ફાયર અને રેસ્ક્યુ સર્વિસની મહિલા પ્રવક્તાએ જણાવ્યું કે ઇમારતના કાટમાળ નીચે કોઇ ફસાયું હોવાનું હજી સ્પષ્ટ થયું નથી.

   પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે પોલીસ લેસ્ટરશાયર ફાયરબ્રિગેડ અને બચાવ વિભાગની સંયુક્ત ટીમ વિસ્ફોટના કારણોની તપાસ કરશે. મીડિયા અને જનતાને આ ઘટનાની પરિસ્થિતિઓ વિશે અટકળો નહીં કરવાની અપીલ કરવામાં આવી છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ વિભાગના છ વાહનો મોકલવામાં આવ્યાં હતાં અને સાથે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

   ઇમરજન્સી સર્વિસે આ વિસ્તારના આશરે 60 ઘરોને ઘેરી લીધાં હતાં. વિસ્તારમાં સ્ટોર, કબાબ રેસ્ટોરન્ટ અને કરિયાણાની દુકાન સહિત નાની દુકાનો અને એપાર્ટમેન્ટ આવેલા છે. નજરે જોનારાઓએ જણાવ્યું કે પ્રચંડ વિસ્ફોટ અને આગને કારણે વિસ્તારમાં ધુમાડા ફેલાઇ ગયા હતા. એક પાડોશી મહિલાએ જણાવ્યું કે તેમણે ભૂકંપ જેવો પ્રચંડ અવાજ સાંભળ્યો હતો.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની વધુ તસવીરો...

  • બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે લોકો એકઠાં થઇ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે લોકો એકઠાં થઇ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

   લંડન: લંડનથી 143 કિલોમીટર દૂર આવેલા ગુજરાતીઓની વધુ વસતીવાળા લેસ્ટર શહેરના હિંકલે રોડ વિસ્તારની એક ઇમારત રવિવારે સાંજે પ્રચંડ વિસ્ફોટને કારણે ધરાશાયી થતા 5 લોકો માર્યા ગયા છે. વિસ્ફોટને કારણે ફાટી નીકળેલી આગમાં દુકાન અને તેની ઉપરની ઇમારતનો નાશ થયો હોવાનું પોલીસે જણાવ્યું છે. જોકે, બ્રિટિશ પોલીસે કોઇ પણ આતંકી ગતિવિધિ હોવાનો ઇનકાર કર્યો છે. ફાયર અને રેસ્ક્યુ સર્વિસની મહિલા પ્રવક્તાએ જણાવ્યું કે ઇમારતના કાટમાળ નીચે કોઇ ફસાયું હોવાનું હજી સ્પષ્ટ થયું નથી.

   પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે પોલીસ લેસ્ટરશાયર ફાયરબ્રિગેડ અને બચાવ વિભાગની સંયુક્ત ટીમ વિસ્ફોટના કારણોની તપાસ કરશે. મીડિયા અને જનતાને આ ઘટનાની પરિસ્થિતિઓ વિશે અટકળો નહીં કરવાની અપીલ કરવામાં આવી છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ વિભાગના છ વાહનો મોકલવામાં આવ્યાં હતાં અને સાથે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

   ઇમરજન્સી સર્વિસે આ વિસ્તારના આશરે 60 ઘરોને ઘેરી લીધાં હતાં. વિસ્તારમાં સ્ટોર, કબાબ રેસ્ટોરન્ટ અને કરિયાણાની દુકાન સહિત નાની દુકાનો અને એપાર્ટમેન્ટ આવેલા છે. નજરે જોનારાઓએ જણાવ્યું કે પ્રચંડ વિસ્ફોટ અને આગને કારણે વિસ્તારમાં ધુમાડા ફેલાઇ ગયા હતા. એક પાડોશી મહિલાએ જણાવ્યું કે તેમણે ભૂકંપ જેવો પ્રચંડ અવાજ સાંભળ્યો હતો.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની વધુ તસવીરો...

  • પોલીસ અને ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ અનુસાર, તેઓ હજુ પણ બ્લાસ્ટમાં ગૂમ થયેલા લોકોની શોધ કરી રહ્યા છે. એક અંદાજ મુજબ આ ઘટનામાં હજુ પણ કેટલાંક લોકો ફસાયેલા હોવાનો અંદાજ છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસ અને ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ અનુસાર, તેઓ હજુ પણ બ્લાસ્ટમાં ગૂમ થયેલા લોકોની શોધ કરી રહ્યા છે. એક અંદાજ મુજબ આ ઘટનામાં હજુ પણ કેટલાંક લોકો ફસાયેલા હોવાનો અંદાજ છે.

   લંડન: લંડનથી 143 કિલોમીટર દૂર આવેલા ગુજરાતીઓની વધુ વસતીવાળા લેસ્ટર શહેરના હિંકલે રોડ વિસ્તારની એક ઇમારત રવિવારે સાંજે પ્રચંડ વિસ્ફોટને કારણે ધરાશાયી થતા 5 લોકો માર્યા ગયા છે. વિસ્ફોટને કારણે ફાટી નીકળેલી આગમાં દુકાન અને તેની ઉપરની ઇમારતનો નાશ થયો હોવાનું પોલીસે જણાવ્યું છે. જોકે, બ્રિટિશ પોલીસે કોઇ પણ આતંકી ગતિવિધિ હોવાનો ઇનકાર કર્યો છે. ફાયર અને રેસ્ક્યુ સર્વિસની મહિલા પ્રવક્તાએ જણાવ્યું કે ઇમારતના કાટમાળ નીચે કોઇ ફસાયું હોવાનું હજી સ્પષ્ટ થયું નથી.

   પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે પોલીસ લેસ્ટરશાયર ફાયરબ્રિગેડ અને બચાવ વિભાગની સંયુક્ત ટીમ વિસ્ફોટના કારણોની તપાસ કરશે. મીડિયા અને જનતાને આ ઘટનાની પરિસ્થિતિઓ વિશે અટકળો નહીં કરવાની અપીલ કરવામાં આવી છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ વિભાગના છ વાહનો મોકલવામાં આવ્યાં હતાં અને સાથે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

   ઇમરજન્સી સર્વિસે આ વિસ્તારના આશરે 60 ઘરોને ઘેરી લીધાં હતાં. વિસ્તારમાં સ્ટોર, કબાબ રેસ્ટોરન્ટ અને કરિયાણાની દુકાન સહિત નાની દુકાનો અને એપાર્ટમેન્ટ આવેલા છે. નજરે જોનારાઓએ જણાવ્યું કે પ્રચંડ વિસ્ફોટ અને આગને કારણે વિસ્તારમાં ધુમાડા ફેલાઇ ગયા હતા. એક પાડોશી મહિલાએ જણાવ્યું કે તેમણે ભૂકંપ જેવો પ્રચંડ અવાજ સાંભળ્યો હતો.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની વધુ તસવીરો...

  • પોલીસે લીસેસ્ટરના હિંકલે માર્ગ વિસ્તારમાં રવિવારે (25 ફેબ્રુઆરી) સાંજે થયેલા એક વિસ્ફોટને મોટી ઘટના ગણાવી છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે લીસેસ્ટરના હિંકલે માર્ગ વિસ્તારમાં રવિવારે (25 ફેબ્રુઆરી) સાંજે થયેલા એક વિસ્ફોટને મોટી ઘટના ગણાવી છે.

   લંડન: લંડનથી 143 કિલોમીટર દૂર આવેલા ગુજરાતીઓની વધુ વસતીવાળા લેસ્ટર શહેરના હિંકલે રોડ વિસ્તારની એક ઇમારત રવિવારે સાંજે પ્રચંડ વિસ્ફોટને કારણે ધરાશાયી થતા 5 લોકો માર્યા ગયા છે. વિસ્ફોટને કારણે ફાટી નીકળેલી આગમાં દુકાન અને તેની ઉપરની ઇમારતનો નાશ થયો હોવાનું પોલીસે જણાવ્યું છે. જોકે, બ્રિટિશ પોલીસે કોઇ પણ આતંકી ગતિવિધિ હોવાનો ઇનકાર કર્યો છે. ફાયર અને રેસ્ક્યુ સર્વિસની મહિલા પ્રવક્તાએ જણાવ્યું કે ઇમારતના કાટમાળ નીચે કોઇ ફસાયું હોવાનું હજી સ્પષ્ટ થયું નથી.

   પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે પોલીસ લેસ્ટરશાયર ફાયરબ્રિગેડ અને બચાવ વિભાગની સંયુક્ત ટીમ વિસ્ફોટના કારણોની તપાસ કરશે. મીડિયા અને જનતાને આ ઘટનાની પરિસ્થિતિઓ વિશે અટકળો નહીં કરવાની અપીલ કરવામાં આવી છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ વિભાગના છ વાહનો મોકલવામાં આવ્યાં હતાં અને સાથે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

   ઇમરજન્સી સર્વિસે આ વિસ્તારના આશરે 60 ઘરોને ઘેરી લીધાં હતાં. વિસ્તારમાં સ્ટોર, કબાબ રેસ્ટોરન્ટ અને કરિયાણાની દુકાન સહિત નાની દુકાનો અને એપાર્ટમેન્ટ આવેલા છે. નજરે જોનારાઓએ જણાવ્યું કે પ્રચંડ વિસ્ફોટ અને આગને કારણે વિસ્તારમાં ધુમાડા ફેલાઇ ગયા હતા. એક પાડોશી મહિલાએ જણાવ્યું કે તેમણે ભૂકંપ જેવો પ્રચંડ અવાજ સાંભળ્યો હતો.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની વધુ તસવીરો...

  • બ્રિટિશ પોલીસના જણાવ્યા અનુસાર, એવા કોઇ સંકેત નથી કે, વિસ્ફોટનો સંબંધ આતંકવાદી હુમલા સાથે હોય.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્રિટિશ પોલીસના જણાવ્યા અનુસાર, એવા કોઇ સંકેત નથી કે, વિસ્ફોટનો સંબંધ આતંકવાદી હુમલા સાથે હોય.

   લંડન: લંડનથી 143 કિલોમીટર દૂર આવેલા ગુજરાતીઓની વધુ વસતીવાળા લેસ્ટર શહેરના હિંકલે રોડ વિસ્તારની એક ઇમારત રવિવારે સાંજે પ્રચંડ વિસ્ફોટને કારણે ધરાશાયી થતા 5 લોકો માર્યા ગયા છે. વિસ્ફોટને કારણે ફાટી નીકળેલી આગમાં દુકાન અને તેની ઉપરની ઇમારતનો નાશ થયો હોવાનું પોલીસે જણાવ્યું છે. જોકે, બ્રિટિશ પોલીસે કોઇ પણ આતંકી ગતિવિધિ હોવાનો ઇનકાર કર્યો છે. ફાયર અને રેસ્ક્યુ સર્વિસની મહિલા પ્રવક્તાએ જણાવ્યું કે ઇમારતના કાટમાળ નીચે કોઇ ફસાયું હોવાનું હજી સ્પષ્ટ થયું નથી.

   પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે પોલીસ લેસ્ટરશાયર ફાયરબ્રિગેડ અને બચાવ વિભાગની સંયુક્ત ટીમ વિસ્ફોટના કારણોની તપાસ કરશે. મીડિયા અને જનતાને આ ઘટનાની પરિસ્થિતિઓ વિશે અટકળો નહીં કરવાની અપીલ કરવામાં આવી છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ વિભાગના છ વાહનો મોકલવામાં આવ્યાં હતાં અને સાથે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

   ઇમરજન્સી સર્વિસે આ વિસ્તારના આશરે 60 ઘરોને ઘેરી લીધાં હતાં. વિસ્તારમાં સ્ટોર, કબાબ રેસ્ટોરન્ટ અને કરિયાણાની દુકાન સહિત નાની દુકાનો અને એપાર્ટમેન્ટ આવેલા છે. નજરે જોનારાઓએ જણાવ્યું કે પ્રચંડ વિસ્ફોટ અને આગને કારણે વિસ્તારમાં ધુમાડા ફેલાઇ ગયા હતા. એક પાડોશી મહિલાએ જણાવ્યું કે તેમણે ભૂકંપ જેવો પ્રચંડ અવાજ સાંભળ્યો હતો.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની વધુ તસવીરો...

  • અહીં ગુજરાતી મૂળની વસતી સૌથી વધારે છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   અહીં ગુજરાતી મૂળની વસતી સૌથી વધારે છે.

  • હિંકલે માર્ગ પર અનેક રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સ આવેલી છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   હિંકલે માર્ગ પર અનેક રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સ આવેલી છે.

   લંડન: લંડનથી 143 કિલોમીટર દૂર આવેલા ગુજરાતીઓની વધુ વસતીવાળા લેસ્ટર શહેરના હિંકલે રોડ વિસ્તારની એક ઇમારત રવિવારે સાંજે પ્રચંડ વિસ્ફોટને કારણે ધરાશાયી થતા 5 લોકો માર્યા ગયા છે. વિસ્ફોટને કારણે ફાટી નીકળેલી આગમાં દુકાન અને તેની ઉપરની ઇમારતનો નાશ થયો હોવાનું પોલીસે જણાવ્યું છે. જોકે, બ્રિટિશ પોલીસે કોઇ પણ આતંકી ગતિવિધિ હોવાનો ઇનકાર કર્યો છે. ફાયર અને રેસ્ક્યુ સર્વિસની મહિલા પ્રવક્તાએ જણાવ્યું કે ઇમારતના કાટમાળ નીચે કોઇ ફસાયું હોવાનું હજી સ્પષ્ટ થયું નથી.

   પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે પોલીસ લેસ્ટરશાયર ફાયરબ્રિગેડ અને બચાવ વિભાગની સંયુક્ત ટીમ વિસ્ફોટના કારણોની તપાસ કરશે. મીડિયા અને જનતાને આ ઘટનાની પરિસ્થિતિઓ વિશે અટકળો નહીં કરવાની અપીલ કરવામાં આવી છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ વિભાગના છ વાહનો મોકલવામાં આવ્યાં હતાં અને સાથે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

   ઇમરજન્સી સર્વિસે આ વિસ્તારના આશરે 60 ઘરોને ઘેરી લીધાં હતાં. વિસ્તારમાં સ્ટોર, કબાબ રેસ્ટોરન્ટ અને કરિયાણાની દુકાન સહિત નાની દુકાનો અને એપાર્ટમેન્ટ આવેલા છે. નજરે જોનારાઓએ જણાવ્યું કે પ્રચંડ વિસ્ફોટ અને આગને કારણે વિસ્તારમાં ધુમાડા ફેલાઇ ગયા હતા. એક પાડોશી મહિલાએ જણાવ્યું કે તેમણે ભૂકંપ જેવો પ્રચંડ અવાજ સાંભળ્યો હતો.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Four people have died in hospital after an explosion tore through a Leicester grocery store last night
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top