ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Temperate minus reached below 20 in 15 countries of Europe; 35 killed

  યુરોપના 15 દેશોમાં -20 ડિગ્રી તાપમાનઃ 35નાં મોત, નદી-તળાવોમાં બરફ

  divyabhaskar.com | Last Modified - Mar 01, 2018, 10:00 AM IST

  બ્રિટનમાં ટેમ્પરેચર -23 ડિગ્રી સુધી રહ્યું, તે 55 વર્ષમાં સૌથી ઓછું હતું
  • યુરોપના 15 દેશોમાં તાપમાન -20
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુરોપના 15 દેશોમાં તાપમાન -20

   લંડન: યુરોપમાં બરફના તોફાનના કારણે ખૂબ બરબાદી થઈ છે. અહીં નદી, તળાવો અને સમુદ્ર કિનારા પણ સુકાઈ ગયા છે. રોડ ઉપર પણ બરફની ચાદર છવાઈ ગઈ છે. ટ્રેન પણ આગળ વધી શકે તેવી સ્થિતિમાં નથી. યુરોપીય દેશ આર્કટિક કરતાં પણ વધારે ઠંડા થઈ ગયા છે. 15થી વધારે દેશોમાં તાપમાન (-)20 ડિગ્રી કરતાં પણ નીચું ગયું છે. બરફના તોફાનના કારણે અંદાજે 35 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 2 દિવસમાં 300 કરતા વધારે ફ્લાઈટ કેન્સલ કરવી પડી છે.

   ઉત્તરી ગ્રીનલેન્ડમાં તાપમાન -43 ડિગ્રી

   - બ્રિટનમાં તાપમાન માઈનસ 23 ડિગ્રી સુધી રહ્યું હતું. તે 55 વર્ષમાં સૌથી ઓછું તાપમાન નોંધવામાં આવ્યું છે. અહીં બે દિવસથી સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. રસ્તાઓ પર હજારો લોકો ફસાયા છે. સ્કોટલેન્ડમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
   - ઈટાલીના નેપલ્સમાં પણ બરફવર્ષાએ 50 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. રોમમાં 32 વર્ષમાં બીજી વખત બરફ પડ્યો છે.
   - પોલેન્ડમાં શિયાળાની આ સિઝનમાં કુલ 50થી વધુ લોકોના મોત થયા છે. 8 મોતતો બુધવારે જ થયા છે. રસ્તાઓ ઉપર ફસાયેલા લોકોને બહાર કાઢવા અને બરફ હટાવવા માટે સેના તહેનાત કરવામાં આવી છે.
   - રશિયામાં નદી અને તળાવો જામી ગયા છે. દરિયા કિનારા પણ જામી ગયા છે. મોસ્કોમાં તાપમાન -21 ડિગ્રી છે. તે સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધવામાં આવ્યું છે.

   શું છે આર્કટિક બ્લાસ્ટ અને તેની પાછળનું કારણ

   - આર્કટિકમાં હાલ એવરેજ તાપમાન -20 ડિગ્રી રહે છે. અહીં લો પ્રેશર ઝોન બનતું હોવાના કારણે ધરતીના ધ્રુવો પરથી ઠંડી હવા યુરોપ તરફ આવી રહી છે. આ સ્થિતિને આર્કટિક બ્લાસ્ટ કહેવામાં આવે છે.

   મિશિગન: રાતો રાત તળાવ બ્લૂ આઈસમાં બદલાયું

   - અમેરિકાના મિસિગનનું ગ્રેટ તળાવ જામી જવાના કારણે તે બ્લૂ આઈસમાં બદલાઈ ગયું છે. તળાવના ઉપર 30 ફૂટ સુધી બ્લૂ આઈસ છવાયેલો છે.
   - એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે આ એક દુર્લભ પ્રાકૃતિક ઘટના છે. ચોખ્ખા પાણીના તળાવમાં બરફ જામી જાય અને તે પછી જ્યારે તેમાં સૂરજના કિરણો પડે તો તેનું રિફલેક્શન પાણી પર જામેલા બરફ પર દેખાય છે. આ રિફલેક્શન બ્લૂ કલરનું જ હોય છે.

   સંબંધિત વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • અમેરિકાના મિશિગનનો ગ્રેટ લેક જામ્યા પછી બ્લૂ આઈસમાં ફેરવાઈ ગયો છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકાના મિશિગનનો ગ્રેટ લેક જામ્યા પછી બ્લૂ આઈસમાં ફેરવાઈ ગયો છે

  • મોસ્કોમાં તાપમાન -21 ડિગ્રી છે, તે સિઝનનું સૌથી ઓછુ તાપમાન છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોસ્કોમાં તાપમાન -21 ડિગ્રી છે, તે સિઝનનું સૌથી ઓછુ તાપમાન છે

  • લંડનમાં બરફવર્ષા દરમિયાન મિલેનિયમ બ્રિજ પરથી પસાર થતાં લોકો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   લંડનમાં બરફવર્ષા દરમિયાન મિલેનિયમ બ્રિજ પરથી પસાર થતાં લોકો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Temperate minus reached below 20 in 15 countries of Europe; 35 killed
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `