ઇન્ડોનેશિયાનો સૌથી એક્ટિવ મેરાપી જ્વાળામુખી સક્રિય, એલર્ટ જાહેર

ઇન્ડોનેશિયામાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે, અહીં કેટલાંક જ્વાળામુખી ટૂરિસ્ટ્સ સ્પોટ તરીકે પણ ફેમસ છે.
ઇન્ડોનેશિયામાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે, અહીં કેટલાંક જ્વાળામુખી ટૂરિસ્ટ્સ સ્પોટ તરીકે પણ ફેમસ છે.
જ્વાળામુખીના 3 કિમી સુધીના એરિયામાં કોઇ પબ્લિક એક્વિટી કરવાની મનવાઇ કરવામાં આવી છે.
જ્વાળામુખીના 3 કિમી સુધીના એરિયામાં કોઇ પબ્લિક એક્વિટી કરવાની મનવાઇ કરવામાં આવી છે.

divyabhaskar.com

May 22, 2018, 01:30 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇન્ડોનેશિયાના જાવા આઇલેન્ડ પર આવેલા માઉન્ટ મેરાપી સૌથી સક્રિય જ્વાળામુખી છે. આ જ્વાળામુખી સક્રિય થવાની ડેન્જર નિશાનીઓ જોવા મળી રહી છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, જ્વાળામુખીમાં નાના નાના બ્લાસ્ટ્સના કારણે લાવા બહાર નિકળી રહ્યો છે. જેના કારણે સ્થાનિકોને શક્ય તેટલાં સમયમાં આ સ્થળ ખાલી કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે.

2010માં થયાં હતા 350ના મોત


- માઉન્ટ મેરાપી વોલ્કેનો 2010માં સક્રિય થયો હતો તે દરમિયાન 350થી વધુ લોકોનાં મોત થયા હતા. સોમવારે મેરાપીમાં નાની નાની તિરાડો અને તેમાંથી લાવા નિકળતો જોવા મળ્યા બાદ ઓથોરિટીએ તાત્કાલિક સુરક્ષા પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે.
- નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સી સુતોપો પુર્વો નુગોરોહે સ્થાનિકોને મોબાઇલ મેસેજ દ્વારા ચેતવણી આપી છે. જેમાં 'જ્વાળામુખીના 3 કિમી સુધીના એરિયામાં કોઇ પબ્લિક એક્વિટી કરવાની મનવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત આઇલેન્ડ પર હાઇકિંગ ઉપર પણ કામચલાઉ ધોરણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.'
- આજે મંગળવારે જાવા આઇલેન્ડ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઇન્ડોનેશિયામાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી


- ઇન્ડોનેશિયામાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે, અહીં કેટલાંક જ્વાળામુખી ટૂરિસ્ટ્સ સ્પોટ તરીકે પણ ફેમસ છે.
- ડિઝાસ્ટર એજન્સીએ મેરાપી સક્રિય થવાની પ્રક્રિયાને ફ્રિકિક ગણાવી છે. જેનો અર્થ એ થાય છે કે, માગ્મા (લાવાનો રસ) જમીનના તળિયે રહેલા પાણીને ગરમ કરવાથી ઉત્પન્ન થતાં પ્રેશરના કારણે જ્વાળામુખી સક્રિય થાય છે.
- આ મહિનાની શરૂઆતમાં જ્વાળામુખી સક્રિય થવાના કારણે યોગયાકાર્તા એરપોર્ટને થોડાં દિવસો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.

X
ઇન્ડોનેશિયામાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે, અહીં કેટલાંક જ્વાળામુખી ટૂરિસ્ટ્સ સ્પોટ તરીકે પણ ફેમસ છે.ઇન્ડોનેશિયામાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે, અહીં કેટલાંક જ્વાળામુખી ટૂરિસ્ટ્સ સ્પોટ તરીકે પણ ફેમસ છે.
જ્વાળામુખીના 3 કિમી સુધીના એરિયામાં કોઇ પબ્લિક એક્વિટી કરવાની મનવાઇ કરવામાં આવી છે.જ્વાળામુખીના 3 કિમી સુધીના એરિયામાં કોઇ પબ્લિક એક્વિટી કરવાની મનવાઇ કરવામાં આવી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી