બ્રિટન: ઇસ્ટરની ઉજવણી ફેરવાઇ શોકમાં, વાવાઝોડાંમાં 79થી વધુનાં મોત

સોમવારે ઇસ્ટર વિકેન્ડનો છેલ્લો દિવસ અને બેંક હોલિડે હતો

divyabhaskar.com | Updated - Apr 03, 2018, 12:01 PM
એમ25 હાઇવે પર 20 વર્ષીય યુવકનું મોત થયું હતું. આ યુવકે રસ્તો સ્પષ્ટ નહીં દેખાતા રોંગ સાઇડમાં કાર ઘૂમાવી હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો.
એમ25 હાઇવે પર 20 વર્ષીય યુવકનું મોત થયું હતું. આ યુવકે રસ્તો સ્પષ્ટ નહીં દેખાતા રોંગ સાઇડમાં કાર ઘૂમાવી હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનના રોડ પર ગઇકાલે સોમવારે વાવાઝોડાં અને વરસાદના કારણે અકસ્માતો અને મૃતકોની જાણે હારમાળા સર્જાઇ હતી. સોમવારે ઇસ્ટર વિકેન્ડનો છેલ્લો દિવસ અને બેંક હોલિડે હોવાના કારણે વેકેશનથી પરત ફરતા અને ઇસ્ટરની ઉજવણી કરતાં લોકોની સંખ્યા રસ્તા પર સૌથી વધારે જોવા મળી હતી. ગઇકાલે બ્રિટનમાં આવેલા વાવાઝોડાં, વરસાદ અને બરફવર્ષાના કારણે દેશના મુખ્ય હાઇવે પર એક પછી એક ગંભીર અકસ્માતો સર્જાયા. આજે સવારે 5 લોકો સહિત 70 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. તેઓ ડોર્સેટ બીચ પર થયેલા અકસ્માતના સંદિગ્ધમાંથી એક છે. એમ62 હાઇવેના વેસ્ટ યોર્ક લેનમાં વધુ બે લોકો આજે વહેલી સવારે રોંગ સાઇડ કાર ચલાવવાના મુદ્દે સામસામે આવી જતાં બેની હત્યા થઇ હતી. જ્યારે સ્વાનેજ વિસ્તારમાં એક કાર આઉટઓફ કંટ્રોલ થઇ જતાં જોગિંગ પર નિકળેલા એક વ્યક્તિ સાથે ધડાકાભેર અથડાઇ હતી અને તે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે.

સોમવારે વાવાઝોડાં અને વરસાદના કારણે સર્જાયા અકસ્માતો

- આજે મંગળવારે ઇંગ્લેન્ડમાં બરફવર્ષા અને વાવાઝોડાંનું જોર ધીમી પડવાની શક્યતાઓ છે. યુકે સહિત અન્ય દેશોમાં ટેમ્પરેચર સામાન્ય રહેવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
- ગઇકાલે સોમવારે બ્રિટનમાં 206 પૂરની આગાહી અને 5 બરફવર્ષાની આગાહી જાહેર કરવામાં આવી હતી. શુક્રવારથી શરૂ થયેલા આ વાવાઝોડાં અને વરસાદના કારણે બ્રિટન ઇસ્ટરની ઉજવણી દરમિયાન જ ઠંડીમાં ઠૂઠવાયું હતું.
- સોમવારે અકસ્માતોની હારમાળા જોવા મળી. આ અકસ્માતમાં 70 લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, જ્યારે 9 લોકોના મોત રોડ પરથી પસાર થવા દરમિયાન થયેલા અકસ્માતા થયા છે.
- યુકે સહિત એમ25, એમ5 અને એમ62 મોટર વે પર સૌથી વધુ અકસ્માતો થયા છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, પૂરથી કેવી છે બ્રિટનની હાલત, કેટલાં સ્થળે કેવી રીતે થયા અકસ્માત...

આ જ અકસ્માતમાં વધુ ચાર લોકોનાં મોત થયા છે અને તેના મૃત શરીરને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ જ અકસ્માતમાં વધુ ચાર લોકોનાં મોત થયા છે અને તેના મૃત શરીરને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આજે બપોર બાદ પોલીસ અને ઇમરજન્સી સર્વિસ આરોપીઓની તપાસ કરશે 

- ઇસ્ટર મન્ડે એટલે કે ગઇકાલે, એમ62 હાઇવે પર એક વ્યક્તિએ બેફામ ડ્રાઇવિંગ કરતાં અકસ્માત થયો હતો. પોલીસે કારમાં બેઠેલા બે આરોપીઓમાંથી એકની ધરપકડ કરી હતી. 
- વેસ્ટ યોર્કશાયર પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં પોલીસે 22 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. 
- વધુ એક ઘટનામાં બીએમડબલ્યુ કાર સ્લીપ થઇને વૃક્ષ સાથે અથડાતાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમાં બેઠેલા અન્ય પેસેન્જર્સ ગંભીર રીતે ઘાયલ થયા છે. 

હાલ પોલીસ અને ઇમરજન્સી સર્વિસે જંક્શન 5 અને 6ને બંધ કરી દીધો છે. જેથી અકસ્માતોમાં ઘાયલોને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપી શકાય.
હાલ પોલીસ અને ઇમરજન્સી સર્વિસે જંક્શન 5 અને 6ને બંધ કરી દીધો છે. જેથી અકસ્માતોમાં ઘાયલોને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપી શકાય.
એમ5 મોટરવે પર એક વ્યક્તિનું સોમવારે કાર ક્રેશમાં મોત થયું છે. હાલ આ જંક્શન પર ટ્રક જેવા ભારે વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
એમ5 મોટરવે પર એક વ્યક્તિનું સોમવારે કાર ક્રેશમાં મોત થયું છે. હાલ આ જંક્શન પર ટ્રક જેવા ભારે વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
M25 હાઇવે પર આજે સવારે એક ઓવરલોડ વાહનને અકસ્માત નડ્યો હતો. જો કે, આ અકસ્માતમાં હજુ સુધી કોઇના મોતના સમાચાર નથી.
M25 હાઇવે પર આજે સવારે એક ઓવરલોડ વાહનને અકસ્માત નડ્યો હતો. જો કે, આ અકસ્માતમાં હજુ સુધી કોઇના મોતના સમાચાર નથી.
સોમવારે બ્રિટનમાં 206 પૂરની આગાહી કરવામાં આવી હતી.
સોમવારે બ્રિટનમાં 206 પૂરની આગાહી કરવામાં આવી હતી.
બિલિઘંમમાં 19 વર્ષીય કેરન એડગરનું મોત થયું છે. પોલીસે આ ઘટના અંગે કોઇની પાસે સીસીટીવી ફૂટેજ કે રેકોર્ડિંગ હોય તો આરોપીને શોધવામાં મદદ માટે લોકોને અપીલ કરી છે.
બિલિઘંમમાં 19 વર્ષીય કેરન એડગરનું મોત થયું છે. પોલીસે આ ઘટના અંગે કોઇની પાસે સીસીટીવી ફૂટેજ કે રેકોર્ડિંગ હોય તો આરોપીને શોધવામાં મદદ માટે લોકોને અપીલ કરી છે.
કેમ્બ્રિજશાયરમાં એલ્કનબરી વેસ્ટોન પૂરના પાણીમાં ડૂબી ગયું છે.
કેમ્બ્રિજશાયરમાં એલ્કનબરી વેસ્ટોન પૂરના પાણીમાં ડૂબી ગયું છે.
સોલીહૂલ, વેસ્ટમિડ સહિત બ્રિટનમાં 206 પૂર, વાવાઝોડાં અને બરફવર્ષાની આગાહી છે.
સોલીહૂલ, વેસ્ટમિડ સહિત બ્રિટનમાં 206 પૂર, વાવાઝોડાં અને બરફવર્ષાની આગાહી છે.
ઇસ્ટર વિકેન્ડનો છેલ્લો દિવસ અને બેંક હોલિડે હોવાના કારણે વેકેશનથી પરત ફરતા અને ઇસ્ટરની ઉજવણી કરતાં લોકોની સંખ્યા રસ્તા પર સૌથી વધારે જોવા મળી હતી.
ઇસ્ટર વિકેન્ડનો છેલ્લો દિવસ અને બેંક હોલિડે હોવાના કારણે વેકેશનથી પરત ફરતા અને ઇસ્ટરની ઉજવણી કરતાં લોકોની સંખ્યા રસ્તા પર સૌથી વધારે જોવા મળી હતી.
એમ62 હાઇવેના વેસ્ટ યોર્ક લેનમાં વધુ બે લોકો આજે વહેલી સવારે રોંગ સાઇડ કાર ચલાવવાના મુદ્દે સામસામે આવી જતાં બેની હત્યા થઇ હતી.
એમ62 હાઇવેના વેસ્ટ યોર્ક લેનમાં વધુ બે લોકો આજે વહેલી સવારે રોંગ સાઇડ કાર ચલાવવાના મુદ્દે સામસામે આવી જતાં બેની હત્યા થઇ હતી.
સોમવારે અકસ્માતોની હારમાળા જોવા મળી. આ અકસ્માતમાં 70 લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.
સોમવારે અકસ્માતોની હારમાળા જોવા મળી. આ અકસ્માતમાં 70 લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.
X
એમ25 હાઇવે પર 20 વર્ષીય યુવકનું મોત થયું હતું. આ યુવકે રસ્તો સ્પષ્ટ નહીં દેખાતા રોંગ સાઇડમાં કાર ઘૂમાવી હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો.એમ25 હાઇવે પર 20 વર્ષીય યુવકનું મોત થયું હતું. આ યુવકે રસ્તો સ્પષ્ટ નહીં દેખાતા રોંગ સાઇડમાં કાર ઘૂમાવી હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો.
આ જ અકસ્માતમાં વધુ ચાર લોકોનાં મોત થયા છે અને તેના મૃત શરીરને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.આ જ અકસ્માતમાં વધુ ચાર લોકોનાં મોત થયા છે અને તેના મૃત શરીરને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
હાલ પોલીસ અને ઇમરજન્સી સર્વિસે જંક્શન 5 અને 6ને બંધ કરી દીધો છે. જેથી અકસ્માતોમાં ઘાયલોને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપી શકાય.હાલ પોલીસ અને ઇમરજન્સી સર્વિસે જંક્શન 5 અને 6ને બંધ કરી દીધો છે. જેથી અકસ્માતોમાં ઘાયલોને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપી શકાય.
એમ5 મોટરવે પર એક વ્યક્તિનું સોમવારે કાર ક્રેશમાં મોત થયું છે. હાલ આ જંક્શન પર ટ્રક જેવા ભારે વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.એમ5 મોટરવે પર એક વ્યક્તિનું સોમવારે કાર ક્રેશમાં મોત થયું છે. હાલ આ જંક્શન પર ટ્રક જેવા ભારે વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
M25 હાઇવે પર આજે સવારે એક ઓવરલોડ વાહનને અકસ્માત નડ્યો હતો. જો કે, આ અકસ્માતમાં હજુ સુધી કોઇના મોતના સમાચાર નથી.M25 હાઇવે પર આજે સવારે એક ઓવરલોડ વાહનને અકસ્માત નડ્યો હતો. જો કે, આ અકસ્માતમાં હજુ સુધી કોઇના મોતના સમાચાર નથી.
સોમવારે બ્રિટનમાં 206 પૂરની આગાહી કરવામાં આવી હતી.સોમવારે બ્રિટનમાં 206 પૂરની આગાહી કરવામાં આવી હતી.
બિલિઘંમમાં 19 વર્ષીય કેરન એડગરનું મોત થયું છે. પોલીસે આ ઘટના અંગે કોઇની પાસે સીસીટીવી ફૂટેજ કે રેકોર્ડિંગ હોય તો આરોપીને શોધવામાં મદદ માટે લોકોને અપીલ કરી છે.બિલિઘંમમાં 19 વર્ષીય કેરન એડગરનું મોત થયું છે. પોલીસે આ ઘટના અંગે કોઇની પાસે સીસીટીવી ફૂટેજ કે રેકોર્ડિંગ હોય તો આરોપીને શોધવામાં મદદ માટે લોકોને અપીલ કરી છે.
કેમ્બ્રિજશાયરમાં એલ્કનબરી વેસ્ટોન પૂરના પાણીમાં ડૂબી ગયું છે.કેમ્બ્રિજશાયરમાં એલ્કનબરી વેસ્ટોન પૂરના પાણીમાં ડૂબી ગયું છે.
સોલીહૂલ, વેસ્ટમિડ સહિત બ્રિટનમાં 206 પૂર, વાવાઝોડાં અને બરફવર્ષાની આગાહી છે.સોલીહૂલ, વેસ્ટમિડ સહિત બ્રિટનમાં 206 પૂર, વાવાઝોડાં અને બરફવર્ષાની આગાહી છે.
ઇસ્ટર વિકેન્ડનો છેલ્લો દિવસ અને બેંક હોલિડે હોવાના કારણે વેકેશનથી પરત ફરતા અને ઇસ્ટરની ઉજવણી કરતાં લોકોની સંખ્યા રસ્તા પર સૌથી વધારે જોવા મળી હતી.ઇસ્ટર વિકેન્ડનો છેલ્લો દિવસ અને બેંક હોલિડે હોવાના કારણે વેકેશનથી પરત ફરતા અને ઇસ્ટરની ઉજવણી કરતાં લોકોની સંખ્યા રસ્તા પર સૌથી વધારે જોવા મળી હતી.
એમ62 હાઇવેના વેસ્ટ યોર્ક લેનમાં વધુ બે લોકો આજે વહેલી સવારે રોંગ સાઇડ કાર ચલાવવાના મુદ્દે સામસામે આવી જતાં બેની હત્યા થઇ હતી.એમ62 હાઇવેના વેસ્ટ યોર્ક લેનમાં વધુ બે લોકો આજે વહેલી સવારે રોંગ સાઇડ કાર ચલાવવાના મુદ્દે સામસામે આવી જતાં બેની હત્યા થઇ હતી.
સોમવારે અકસ્માતોની હારમાળા જોવા મળી. આ અકસ્માતમાં 70 લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.સોમવારે અકસ્માતોની હારમાળા જોવા મળી. આ અકસ્માતમાં 70 લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App