એરપોર્ટ નજીક આવેલી બહુમાળી હોટેલમાં લાગી આગ, 150 લોકોનો બચાવ

રોડ પર એક મહિલા તેના ત્રણ બાળકો સાથે રોડ પર રડતા-રડતા મદદ માટે બૂમો પાડી રહી હતી

divyabhaskar.com | Updated - Mar 22, 2018, 01:04 PM
ડબલિન ફાયર બ્રિગેડના 8 ક્રૂ ઘટના સ્થળે પહોંચી ગયા હતા
ડબલિન ફાયર બ્રિગેડના 8 ક્રૂ ઘટના સ્થળે પહોંચી ગયા હતા

ઇન્ટરનેશનલ ડેસ્કઃ વેસ્ટર્ન યુરોપમાં આવેલા રિપબ્લિક ઓફ આઇલેન્ડની રાજધાની ડબલિનની એક બહુમાળી હોટલમાં આગ લાગી હતી. આ ઘટનાના વીડિયો ફૂટેજમાં આગ 3 સ્ટાર હોટલના 15માં માળે લાગી હોવાનું નજરે પડે છે. ડબલિન ફાયર બ્રિગેડના 8 ક્રૂ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ બુધવારે મોડી રાત્રે લાગી હતી. આગ લાગ્યા બાદ 150 ગેસ્ટ સહિત પ્રાઇવેટ રેસિડન્ટના લોકો આગના કારણે બારીઓના કાચ તૂટતા રસ્તા પર દોડી આવ્યા હતા. હજુ સુધી આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.

બુધવારે મોડી રાત્રે લાગી આગ, આસપાસની બિલ્ડિંગ્સને પણ અસર


- આસપાસના રહીશોના જણાવ્યા અનુસાર, આગ પહેલાં હોટલના સાતમાં માળે લાગી હતી, જે ઝડપથી 13માં માળ સુધી ફેલાઇ.
- આગના કારણે આસપાસના રહેણાંક ટાવરમાં પણ અસર થઇ અને લોકો પોતાના ઘરોથી બહાર દોડી આવ્યા હતા.
- એક સાક્ષીએ જણાવ્યું કે, રોડ પર એક મહિલા તેના ત્રણ બાળકો સાથે રોડ પર રડતા-રડતા મદદ માટે બૂમો પાડી રહી હતી. જ્યારે એક વ્યક્તિને એમ્બ્યુલન્સમાં સારવાર અપાઇ રહી હતી.
- હાલમાં ફાયર ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ઘટનાની તસવીરો

આગ બુધવારે મોડી રાત્રે લાગી હતી
આગ બુધવારે મોડી રાત્રે લાગી હતી
આગ પહેલાં હોટલના સાતમાં માળે લાગી હતી, જે ઝડપથી 13માં માળ સુધી ફેલાઇ.
આગ પહેલાં હોટલના સાતમાં માળે લાગી હતી, જે ઝડપથી 13માં માળ સુધી ફેલાઇ.
ફાયર ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.
ફાયર ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.
આગના કારણે આસપાસના રહેણાંક ટાવરમાં પણ અસર થઇ
આગના કારણે આસપાસના રહેણાંક ટાવરમાં પણ અસર થઇ
આગથી રહેણાંક ટાવરની બારીઓના કાચ તૂટતા રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા.
આગથી રહેણાંક ટાવરની બારીઓના કાચ તૂટતા રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા.
હજુ સુધી આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.
હજુ સુધી આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.
X
ડબલિન ફાયર બ્રિગેડના 8 ક્રૂ ઘટના સ્થળે પહોંચી ગયા હતાડબલિન ફાયર બ્રિગેડના 8 ક્રૂ ઘટના સ્થળે પહોંચી ગયા હતા
આગ બુધવારે મોડી રાત્રે લાગી હતીઆગ બુધવારે મોડી રાત્રે લાગી હતી
આગ પહેલાં હોટલના સાતમાં માળે લાગી હતી, જે ઝડપથી 13માં માળ સુધી ફેલાઇ.આગ પહેલાં હોટલના સાતમાં માળે લાગી હતી, જે ઝડપથી 13માં માળ સુધી ફેલાઇ.
ફાયર ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.ફાયર ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.
આગના કારણે આસપાસના રહેણાંક ટાવરમાં પણ અસર થઇઆગના કારણે આસપાસના રહેણાંક ટાવરમાં પણ અસર થઇ
આગથી રહેણાંક ટાવરની બારીઓના કાચ તૂટતા રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા.આગથી રહેણાંક ટાવરની બારીઓના કાચ તૂટતા રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા.
હજુ સુધી આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.હજુ સુધી આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App