ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» This will now turn to slush as the mercury rises nationwide

  UK: હિમવર્ષા બાદ હવે પૂરનો ખતરો, 56થી વધુ ફ્લડ વોર્નિંગ જાહેર

  divyabhaskar.com | Last Modified - Jan 22, 2018, 06:33 PM IST

  સ્નો સ્ટોર્મ બાદ તાપમાન ઉપર જતાં બરફ પીઘળવાના કારણે અહીં પૂરની શક્યતાઓ વધી ગઇ છે
  • કેમ્બ્રિજશાયર, સમરેસ્ટ, નોર્થહેમ્પશાયર, દેવોન, હિયરફોર્ડશાયર અને વૉરવિકશાયર સહિત 56 રાજ્યોમાં ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેમ્બ્રિજશાયર, સમરેસ્ટ, નોર્થહેમ્પશાયર, દેવોન, હિયરફોર્ડશાયર અને વૉરવિકશાયર સહિત 56 રાજ્યોમાં ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં સતત થઇ રહેલી હિમવર્ષાના કારણે છેલ્લાં બે વર્ષનું સૌથી નીચું તાપમાન નોંધવામાં આવ્યું છે. હિમવર્ષા અને ભારે પવન બાદ બ્રિટનમાં પૂરની નવી મુસીબત આવી રહી છે. સ્નો સ્ટોર્મ બાદ તાપમાન ઉપર જતાં બરફ પીઘળવાના કારણે અહીં પૂરની શક્યતાઓ વધી ગઇ છે. હવામાન ખાતાની આગાહી અનુસાર, આવતીકાલે અહીંનું તાપમાન 15 સે. (59 F) જશે. બ્રિટનમાં એથેન્સ કરતાં વધારે ગરમી થશે, એથેન્સમાં હાલ 12 સે. (54F) તાપમાન છે. નોર્થ ઇંગ્લેન્ડના હિલ્સ પરથી એક ફૂટ જેટલો બરફવર્ષા સ્કોટલેન્ડ પર થઇ છે. ઉપરાંત સ્નો કોસ્ટવોલ્ડ અને હોમ કાઉન્ટીમાં પણ પડ્યો છે. સ્નો સ્ટોર્મ વખતે જમા થયેલો આ બરફ પીઘળવાની શરૂઆત થઇ ગઇ છે, કારણ કે બ્રિટનનું તાપમાન હવે વધી રહ્યું છે.

   56 ફ્લડ વોર્નિંગ એલર્ટ
   - વેલ્સ અને વેસ્ટ મિડલેન્ડમાં પોલાર એરના કારણે આવતીકાલે તાપમાન 15 સે.થી નીચે જવાની શક્યતાઓ છે.
   - સ્નો સ્ટોર્મનો બરફ પીઘળવાના કારણે એથેન્સમાં તાપમાન (12 સે.) રહેશે.
   - હવામાન ખાતાએ 56 ફ્લડ વોર્નિંગ જાહેર કરી છે. જ્યારે કેમ્બ્રિજ, હિયરફોર્ડ અને સમરસેટમાં 9 ફ્લડ વોર્નિંગ જાહેર કરી છે.
   - શનિવાર બાદ તાપમાનમાં આંશિક ફેરફાર નોંધાયો હતો. ફેબ્રુઆરી 2016 બાદ બ્રિટનમાં આટલું નીચું તાપમાન ગયું છે.

   દેશભરમાં જાહેર કરી ગંભીર ચેતવણીઓ
   - સૌથી વધુ પૂર ઇંગ્લેન્ડના સાઉથ વેસ્ટમાં આવવાની શક્યતાઓ છે. અહીંના રહેણાંક વિસ્તારને ખાલી કરી દેવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. કારણ કે, બરફ પીઘળવા અને વરસાદના કારણે નદી કાંઠાના વિસ્તારને વધુ નુકસાન થશે.
   - કેમ્બ્રિજશાયર, સમરેસ્ટ, નોર્થહેમ્પશાયર, દેવોન, હિયરફોર્ડશાયર અને વૉરવિકશાયર સહિત 56 રાજ્યોમાં ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
   - બ્રિટનના તાપમાનમાં રાતોરાત -13.7c (7F) જેટલો ઘટાડો નોંધાયો છે. લિટલ રિસિન્ગટન, ગ્લસેસ્ટશાયર અને નોર્થ લંડનમાં બરફવર્ષા થઇ હતી.
   - હવામાનમાં ફેરફારના કારણે ગ્લાસગો એરપોર્ટને થોડાં સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ગ્લેન કોઇમાં ધુમ્મસના કારણે બે કાર અથડાતાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
   - જ્યારે સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં તાપમાન ઉંચુ જતાં અહીં 12 કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.
   - દેવોન કન્ટ્રીમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. અહીંના સ્વિમબ્રિજ અને લેન્ડકી વિલેજના 10 ઘરો પૂરમાં નષ્ટ થઇ ગયા છે.
   - પૂર અને જમીન ધસી પડવાના કારણે કોમ્બે માર્ટિનના એ399 અને બ્રાન્સ્ટેપલના એ361 રોડ બંધ કરી દેવામાં આવ્યા છે.

   આગળ જુઓ, બરફવર્ષા અને પૂરના કારણે બ્રિટનની પરિસ્થિતિ...

  • હવામાનમાં ફેરફારના કારણે ગ્લાસગો એરપોર્ટને થોડાં સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   હવામાનમાં ફેરફારના કારણે ગ્લાસગો એરપોર્ટને થોડાં સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

  • દેવોન કન્ટ્રીમાં સ્વિમબ્રિજ અને લેન્ડકી વિલેજના 10 ઘરો પૂરમાં નષ્ટ થઇ ગયા છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   દેવોન કન્ટ્રીમાં સ્વિમબ્રિજ અને લેન્ડકી વિલેજના 10 ઘરો પૂરમાં નષ્ટ થઇ ગયા છે.

  • બ્રિટનના તાપમાનમાં રાતોરાત -13.7c (7F) જેટલો ઘટાડો નોંધાયો છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્રિટનના તાપમાનમાં રાતોરાત -13.7c (7F) જેટલો ઘટાડો નોંધાયો છે.

  • ગ્લેન કોઇમાં ધુમ્મસના કારણે બે કાર અથડાતાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગ્લેન કોઇમાં ધુમ્મસના કારણે બે કાર અથડાતાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

  • લિટલ રિસિન્ગટન, ગ્લસેસ્ટશાયર અને નોર્થ લંડનમાં બરફવર્ષા થઇ હતી.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   લિટલ રિસિન્ગટન, ગ્લસેસ્ટશાયર અને નોર્થ લંડનમાં બરફવર્ષા થઇ હતી.

  • 56 રાજ્યોમાં ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   56 રાજ્યોમાં ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • ઇંગ્લેન્ડના સાઉથ વેસ્ટ રહેણાંક વિસ્તારને ખાલી કરી દેવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઇંગ્લેન્ડના સાઉથ વેસ્ટ રહેણાંક વિસ્તારને ખાલી કરી દેવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે

  • બરફ પીઘળવા અને વરસાદના કારણે નદી કાંઠાના વિસ્તારને વધુ નુકસાન થશે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   બરફ પીઘળવા અને વરસાદના કારણે નદી કાંઠાના વિસ્તારને વધુ નુકસાન થશે.

  • સ્નો સ્ટોર્મનો બરફ પીઘળવાના કારણે એથેન્સમાં તાપમાન (12 સે.) રહેશે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્નો સ્ટોર્મનો બરફ પીઘળવાના કારણે એથેન્સમાં તાપમાન (12 સે.) રહેશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: This will now turn to slush as the mercury rises nationwide
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `