ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» The former model opened the letter addressed to her husband

  ભેદી પેકેટ ખોલતાં જ ટ્રમ્પની પુત્રવધૂ હોસ્પિટલમાં, અંદર હતો સફેદ પાઉડર

  divyabhaskar.com | Last Modified - Feb 13, 2018, 01:02 PM IST

  શંકાસ્પદ પેકેટ પ્રેસિડન્ટના મોટાં દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરના મેનહટન ઘરના એડ્રેસ પર મોકલવામાં આવ્યું હતું
  • પેકેટ ખોલતાં જ વેનેસાની તબિયત બગડી અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી (ફાઇલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પેકેટ ખોલતાં જ વેનેસાની તબિયત બગડી અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધૂ વેનેસા ટ્રમ્પના ઘરે આવેલું શંકાસ્પદ પેકેટ ખોલતાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પેકેટ ખોલ્યા બાદ તેની અંદર રહેલા સફેદ પાઉડરના સંપર્કમાં આવતા જ સોમવારે તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, વેનેસાની હેલ્થને વધુ નુકસાન નથી થયું. ઘટના બાદ શંકાસ્પદ પેકેટ અને તેના ઉપર લાગેલા સફેદ પદાર્થની તપાસ કરવામાં આવી રહી છે.

   ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરના ઘરે આવ્યું હતું પેકેટ

   - અમેરિકાના સ્થાનિક સમય અનુસાર, સવારે 10 વાગ્યે આ શંકાસ્પદ પેકેટ પ્રેસિડન્ટના મોટાં દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરના મેનહટન ઘરના એડ્રેસ પર મોકલવામાં આવ્યું હતું.
   - આ પેકેટને વેનેસા ટ્રમ્પે ખોલ્યું. સ્થાનિક સમાચાર અનુસાર, પેકેટ ખોલતાં જ વેનેસાની તબિયત બગડી અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી.
   - સાવધાની પરખતાં જ ઘટનાસ્થળે મોજૂદ ફાયર ટીમે વેનેસા ટ્રમ્પ અને બે અન્ય લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા.
   - પોલીસના જણાવ્યા અનુસાર, વેનેસા પાઉડરથી કોઇ ખાસ પ્રકારે પ્રભાવિત થઇ હોય તેવું નથી. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે પોલીસે એ વાતનો ખુલાસો નથી કર્યો કે, ભેદી પેકેટ પર લગાવવામાં આવેલો સફેદ પાઉડર કઇ ચીજથી બનેલો છે.
   - સૂત્રો અનુસાર, પાઉડર કોર્નસ્ટાર્ટ જેવો હતો. પોલીસ વિભાગના પરીક્ષણમાં પાઉડરમાં કોઇ ખતરનાક પદાર્થ નથી નિકળ્યો પરંતુ પેકેટ મોકલનારની શોધ ચાલુ છે.

   આગળની સ્લાઇડમાં જાણો, કોણ છે ટ્રમ્પ જૂનિયર અને તેની વાઇફ...

  • ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર અને વેનેસા (ફાઇલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર અને વેનેસા (ફાઇલ)

  • ઘટના બાદ શંકાસ્પદ પેકેટ અને તેના ઉપર લાગેલા સફેદ પદાર્થની તપાસ કરવામાં આવી રહી છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટના બાદ શંકાસ્પદ પેકેટ અને તેના ઉપર લાગેલા સફેદ પદાર્થની તપાસ કરવામાં આવી રહી છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધૂ વેનેસા ટ્રમ્પના ઘરે આવેલું શંકાસ્પદ પેકેટ ખોલતાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પેકેટ ખોલ્યા બાદ તેની અંદર રહેલા સફેદ પાઉડરના સંપર્કમાં આવતા જ સોમવારે તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, વેનેસાની હેલ્થને વધુ નુકસાન નથી થયું. ઘટના બાદ શંકાસ્પદ પેકેટ અને તેના ઉપર લાગેલા સફેદ પદાર્થની તપાસ કરવામાં આવી રહી છે.

   ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરના ઘરે આવ્યું હતું પેકેટ

   - અમેરિકાના સ્થાનિક સમય અનુસાર, સવારે 10 વાગ્યે આ શંકાસ્પદ પેકેટ પ્રેસિડન્ટના મોટાં દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરના મેનહટન ઘરના એડ્રેસ પર મોકલવામાં આવ્યું હતું.
   - આ પેકેટને વેનેસા ટ્રમ્પે ખોલ્યું. સ્થાનિક સમાચાર અનુસાર, પેકેટ ખોલતાં જ વેનેસાની તબિયત બગડી અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી.
   - સાવધાની પરખતાં જ ઘટનાસ્થળે મોજૂદ ફાયર ટીમે વેનેસા ટ્રમ્પ અને બે અન્ય લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા.
   - પોલીસના જણાવ્યા અનુસાર, વેનેસા પાઉડરથી કોઇ ખાસ પ્રકારે પ્રભાવિત થઇ હોય તેવું નથી. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે પોલીસે એ વાતનો ખુલાસો નથી કર્યો કે, ભેદી પેકેટ પર લગાવવામાં આવેલો સફેદ પાઉડર કઇ ચીજથી બનેલો છે.
   - સૂત્રો અનુસાર, પાઉડર કોર્નસ્ટાર્ટ જેવો હતો. પોલીસ વિભાગના પરીક્ષણમાં પાઉડરમાં કોઇ ખતરનાક પદાર્થ નથી નિકળ્યો પરંતુ પેકેટ મોકલનારની શોધ ચાલુ છે.

   આગળની સ્લાઇડમાં જાણો, કોણ છે ટ્રમ્પ જૂનિયર અને તેની વાઇફ...

  • વેનેસા અને ટ્રમ્પ જૂનિયરના 5 બાળકો છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વેનેસા અને ટ્રમ્પ જૂનિયરના 5 બાળકો છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The former model opened the letter addressed to her husband
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `