ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Cuban revolutionalry leade Fidel Castro eldest son Diaz Balart committed suicide

    કયૂબાઃ ફિદેલ કાસ્ત્રોના મોટા પુત્રએ કરી આત્મહત્યા, ઘણાં સમયથી હતા બીમાર

    Divyabhaskar.com | Last Modified - Feb 02, 2018, 11:01 AM IST

    ફિદેલ કાસ્ત્રોના સૌથી મોટા પુત્ર ફિદેલ એન્જેલ કાસ્ત્રો ડિયાઝ બલાર્ટે હવાનામાં આત્મહત્યા કરી લીધી છે.
    • 68 વર્ષના કાસ્ત્રો ડિયાઝ બલાર્ટની ડેડબોડી ગુરૂવારે સવારે મળી હતી (ફાઈલ)
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      68 વર્ષના કાસ્ત્રો ડિયાઝ બલાર્ટની ડેડબોડી ગુરૂવારે સવારે મળી હતી (ફાઈલ)

      ઈન્ટરનેશનલ ન્યૂઝઃ ક્યૂબાના ક્રાંતિકારીલ દિવંગત નેતા ફિદેલ કાસ્ત્રોના સૌથી મોટા પુત્ર ફિદેલ એન્જેલ કાસ્ત્રો ડિયાઝ બલાર્ટે હવાનામાં આત્મહત્યા કરી લીધી છે. 68 વર્ષના કાસ્ત્રો ડિયાઝ બલાર્ટની ડેડબોડી ગુરૂવારે સવારે મળી હતી. ડિયાઝ બલાર્ટ ઘણાં સમયથી ડિપ્રેશનનો શિકાર હતા અને તેની સારવાર પણ ચાલી રહી હતી. પ્રશંસકો તેમને ફિદેલીટોના નામથી બોલાવતાં હતા. તેઓ ફિદેલ કાસ્ત્રોની પહેલી સંતાન હતી. ફિદેલ કાસ્ત્રોનું નવેમ્બર, 2016માં નિધન થઈ ગયું હતું.

      ઘણાં સમયથી ડિપ્રેશનનો શિકાર હતા

      - ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ ડિયાઝ બલાર્ટ કાસ્ત્રો પરમાણુ ભૌતિકશાસ્ત્રી તરીકે કામ કરતા હતા.
      - ક્યૂબાના સત્તાવાર ન્યૂઝપેપર ગ્રાનમાના જણાવ્યા મુજબ, "ફિદેલ કાસ્ત્રો ડિયાઝ બલાર્ટે આજે સવારે આત્મહત્યા કરી છે. તબીબોની એક ટીમ છેલ્લાં ઘણાં મહિનાથી તેમનો ઈલાજ કરી રહ્યાં હતા. તેઓ ડિપ્રેશનનો શિકાર હતા."

      ક્યૂબાના વૈજ્ઞાનિક સલાહકાર હતા ડિયાઝ બલાર્ટ

      - ડિયાઝ બલાર્ટ કાસ્ત્રો ક્યૂબા કાઉન્સિલ ઓફ સ્ટેટના વૈજ્ઞાનિક સલાહકાર હતા. તેઓ ક્યૂબાની એકેડમી ઓફ સાયન્સના ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યાં છે.
      - ડિયાઝ બલાર્ટ કાસ્ત્રોએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક પુસ્તકો લખ્યાં.
      - ક્યૂબાની ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ તેમના અંતિમ સંસ્કાર પરિવાર દ્વારા આયોજિત હશે પરંતુ આ અંગે હજુ સુધી કોઈ જ માહિતી સાર્વજનિક નથી કરાઈ.

      આગળની સ્લાઈડમાં વાંચો કોને ફિદેલીટોના હુલામણા નામથી સંબોધવામાં આવતાં, શા કારણે?

    • પ્રશંસકો તેમને ફિદેલીટોના નામથી બોલાવતાં હતા (ફાઈલ)
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્રશંસકો તેમને ફિદેલીટોના નામથી બોલાવતાં હતા (ફાઈલ)

    • ડિયાઝ બલાર્ટ કાસ્ત્રો ક્યૂબા કાઉન્સિલ ઓફ સ્ટેટના વૈજ્ઞાનિક સલાહકાર હતા તેઓ ક્યૂબાની એકેડમી ઓફ સાયન્સના ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યાં છે (ફાઈલ)
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડિયાઝ બલાર્ટ કાસ્ત્રો ક્યૂબા કાઉન્સિલ ઓફ સ્ટેટના વૈજ્ઞાનિક સલાહકાર હતા તેઓ ક્યૂબાની એકેડમી ઓફ સાયન્સના ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યાં છે (ફાઈલ)

      ઈન્ટરનેશનલ ન્યૂઝઃ ક્યૂબાના ક્રાંતિકારીલ દિવંગત નેતા ફિદેલ કાસ્ત્રોના સૌથી મોટા પુત્ર ફિદેલ એન્જેલ કાસ્ત્રો ડિયાઝ બલાર્ટે હવાનામાં આત્મહત્યા કરી લીધી છે. 68 વર્ષના કાસ્ત્રો ડિયાઝ બલાર્ટની ડેડબોડી ગુરૂવારે સવારે મળી હતી. ડિયાઝ બલાર્ટ ઘણાં સમયથી ડિપ્રેશનનો શિકાર હતા અને તેની સારવાર પણ ચાલી રહી હતી. પ્રશંસકો તેમને ફિદેલીટોના નામથી બોલાવતાં હતા. તેઓ ફિદેલ કાસ્ત્રોની પહેલી સંતાન હતી. ફિદેલ કાસ્ત્રોનું નવેમ્બર, 2016માં નિધન થઈ ગયું હતું.

      ઘણાં સમયથી ડિપ્રેશનનો શિકાર હતા

      - ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ ડિયાઝ બલાર્ટ કાસ્ત્રો પરમાણુ ભૌતિકશાસ્ત્રી તરીકે કામ કરતા હતા.
      - ક્યૂબાના સત્તાવાર ન્યૂઝપેપર ગ્રાનમાના જણાવ્યા મુજબ, "ફિદેલ કાસ્ત્રો ડિયાઝ બલાર્ટે આજે સવારે આત્મહત્યા કરી છે. તબીબોની એક ટીમ છેલ્લાં ઘણાં મહિનાથી તેમનો ઈલાજ કરી રહ્યાં હતા. તેઓ ડિપ્રેશનનો શિકાર હતા."

      ક્યૂબાના વૈજ્ઞાનિક સલાહકાર હતા ડિયાઝ બલાર્ટ

      - ડિયાઝ બલાર્ટ કાસ્ત્રો ક્યૂબા કાઉન્સિલ ઓફ સ્ટેટના વૈજ્ઞાનિક સલાહકાર હતા. તેઓ ક્યૂબાની એકેડમી ઓફ સાયન્સના ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યાં છે.
      - ડિયાઝ બલાર્ટ કાસ્ત્રોએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક પુસ્તકો લખ્યાં.
      - ક્યૂબાની ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ તેમના અંતિમ સંસ્કાર પરિવાર દ્વારા આયોજિત હશે પરંતુ આ અંગે હજુ સુધી કોઈ જ માહિતી સાર્વજનિક નથી કરાઈ.

      આગળની સ્લાઈડમાં વાંચો કોને ફિદેલીટોના હુલામણા નામથી સંબોધવામાં આવતાં, શા કારણે?

    • ક્રાંતિકારીલ દિવંગત નેતા ફિદેલ કાસ્ત્રો સૌથી મોટા પુત્ર ફિદેલ એન્જેલ કાસ્ત્રો ડિયાઝ બલાર્ટે સાથે (ફાઈલ)
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      ક્રાંતિકારીલ દિવંગત નેતા ફિદેલ કાસ્ત્રો સૌથી મોટા પુત્ર ફિદેલ એન્જેલ કાસ્ત્રો ડિયાઝ બલાર્ટે સાથે (ફાઈલ)

      ઈન્ટરનેશનલ ન્યૂઝઃ ક્યૂબાના ક્રાંતિકારીલ દિવંગત નેતા ફિદેલ કાસ્ત્રોના સૌથી મોટા પુત્ર ફિદેલ એન્જેલ કાસ્ત્રો ડિયાઝ બલાર્ટે હવાનામાં આત્મહત્યા કરી લીધી છે. 68 વર્ષના કાસ્ત્રો ડિયાઝ બલાર્ટની ડેડબોડી ગુરૂવારે સવારે મળી હતી. ડિયાઝ બલાર્ટ ઘણાં સમયથી ડિપ્રેશનનો શિકાર હતા અને તેની સારવાર પણ ચાલી રહી હતી. પ્રશંસકો તેમને ફિદેલીટોના નામથી બોલાવતાં હતા. તેઓ ફિદેલ કાસ્ત્રોની પહેલી સંતાન હતી. ફિદેલ કાસ્ત્રોનું નવેમ્બર, 2016માં નિધન થઈ ગયું હતું.

      ઘણાં સમયથી ડિપ્રેશનનો શિકાર હતા

      - ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ ડિયાઝ બલાર્ટ કાસ્ત્રો પરમાણુ ભૌતિકશાસ્ત્રી તરીકે કામ કરતા હતા.
      - ક્યૂબાના સત્તાવાર ન્યૂઝપેપર ગ્રાનમાના જણાવ્યા મુજબ, "ફિદેલ કાસ્ત્રો ડિયાઝ બલાર્ટે આજે સવારે આત્મહત્યા કરી છે. તબીબોની એક ટીમ છેલ્લાં ઘણાં મહિનાથી તેમનો ઈલાજ કરી રહ્યાં હતા. તેઓ ડિપ્રેશનનો શિકાર હતા."

      ક્યૂબાના વૈજ્ઞાનિક સલાહકાર હતા ડિયાઝ બલાર્ટ

      - ડિયાઝ બલાર્ટ કાસ્ત્રો ક્યૂબા કાઉન્સિલ ઓફ સ્ટેટના વૈજ્ઞાનિક સલાહકાર હતા. તેઓ ક્યૂબાની એકેડમી ઓફ સાયન્સના ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યાં છે.
      - ડિયાઝ બલાર્ટ કાસ્ત્રોએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક પુસ્તકો લખ્યાં.
      - ક્યૂબાની ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ તેમના અંતિમ સંસ્કાર પરિવાર દ્વારા આયોજિત હશે પરંતુ આ અંગે હજુ સુધી કોઈ જ માહિતી સાર્વજનિક નથી કરાઈ.

      આગળની સ્લાઈડમાં વાંચો કોને ફિદેલીટોના હુલામણા નામથી સંબોધવામાં આવતાં, શા કારણે?

    • પેરિસ હિલ્ટન સાથે ડિયાઝ બલાર્ટ (ફાઈલ)
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      પેરિસ હિલ્ટન સાથે ડિયાઝ બલાર્ટ (ફાઈલ)

    • ડિયાઝ બલાર્ટ કાસ્ત્રોએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક પુસ્તકો લખ્યાં હતા
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડિયાઝ બલાર્ટ કાસ્ત્રોએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક પુસ્તકો લખ્યાં હતા

      ઈન્ટરનેશનલ ન્યૂઝઃ ક્યૂબાના ક્રાંતિકારીલ દિવંગત નેતા ફિદેલ કાસ્ત્રોના સૌથી મોટા પુત્ર ફિદેલ એન્જેલ કાસ્ત્રો ડિયાઝ બલાર્ટે હવાનામાં આત્મહત્યા કરી લીધી છે. 68 વર્ષના કાસ્ત્રો ડિયાઝ બલાર્ટની ડેડબોડી ગુરૂવારે સવારે મળી હતી. ડિયાઝ બલાર્ટ ઘણાં સમયથી ડિપ્રેશનનો શિકાર હતા અને તેની સારવાર પણ ચાલી રહી હતી. પ્રશંસકો તેમને ફિદેલીટોના નામથી બોલાવતાં હતા. તેઓ ફિદેલ કાસ્ત્રોની પહેલી સંતાન હતી. ફિદેલ કાસ્ત્રોનું નવેમ્બર, 2016માં નિધન થઈ ગયું હતું.

      ઘણાં સમયથી ડિપ્રેશનનો શિકાર હતા

      - ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ ડિયાઝ બલાર્ટ કાસ્ત્રો પરમાણુ ભૌતિકશાસ્ત્રી તરીકે કામ કરતા હતા.
      - ક્યૂબાના સત્તાવાર ન્યૂઝપેપર ગ્રાનમાના જણાવ્યા મુજબ, "ફિદેલ કાસ્ત્રો ડિયાઝ બલાર્ટે આજે સવારે આત્મહત્યા કરી છે. તબીબોની એક ટીમ છેલ્લાં ઘણાં મહિનાથી તેમનો ઈલાજ કરી રહ્યાં હતા. તેઓ ડિપ્રેશનનો શિકાર હતા."

      ક્યૂબાના વૈજ્ઞાનિક સલાહકાર હતા ડિયાઝ બલાર્ટ

      - ડિયાઝ બલાર્ટ કાસ્ત્રો ક્યૂબા કાઉન્સિલ ઓફ સ્ટેટના વૈજ્ઞાનિક સલાહકાર હતા. તેઓ ક્યૂબાની એકેડમી ઓફ સાયન્સના ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યાં છે.
      - ડિયાઝ બલાર્ટ કાસ્ત્રોએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક પુસ્તકો લખ્યાં.
      - ક્યૂબાની ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ તેમના અંતિમ સંસ્કાર પરિવાર દ્વારા આયોજિત હશે પરંતુ આ અંગે હજુ સુધી કોઈ જ માહિતી સાર્વજનિક નથી કરાઈ.

      આગળની સ્લાઈડમાં વાંચો કોને ફિદેલીટોના હુલામણા નામથી સંબોધવામાં આવતાં, શા કારણે?

    • ડિયાઝના બલાર્ટના પિતા અને કોમ્યુનિસ્ટ નેતા ફિદેલ કાસ્ત્રોએ ક્યૂબાના એક લોકપ્રિય કોમ્યુનિસ્ટ સરકારની રચના કરી હતી (ફાઈલ)
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડિયાઝના બલાર્ટના પિતા અને કોમ્યુનિસ્ટ નેતા ફિદેલ કાસ્ત્રોએ ક્યૂબાના એક લોકપ્રિય કોમ્યુનિસ્ટ સરકારની રચના કરી હતી (ફાઈલ)

      ઈન્ટરનેશનલ ન્યૂઝઃ ક્યૂબાના ક્રાંતિકારીલ દિવંગત નેતા ફિદેલ કાસ્ત્રોના સૌથી મોટા પુત્ર ફિદેલ એન્જેલ કાસ્ત્રો ડિયાઝ બલાર્ટે હવાનામાં આત્મહત્યા કરી લીધી છે. 68 વર્ષના કાસ્ત્રો ડિયાઝ બલાર્ટની ડેડબોડી ગુરૂવારે સવારે મળી હતી. ડિયાઝ બલાર્ટ ઘણાં સમયથી ડિપ્રેશનનો શિકાર હતા અને તેની સારવાર પણ ચાલી રહી હતી. પ્રશંસકો તેમને ફિદેલીટોના નામથી બોલાવતાં હતા. તેઓ ફિદેલ કાસ્ત્રોની પહેલી સંતાન હતી. ફિદેલ કાસ્ત્રોનું નવેમ્બર, 2016માં નિધન થઈ ગયું હતું.

      ઘણાં સમયથી ડિપ્રેશનનો શિકાર હતા

      - ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ ડિયાઝ બલાર્ટ કાસ્ત્રો પરમાણુ ભૌતિકશાસ્ત્રી તરીકે કામ કરતા હતા.
      - ક્યૂબાના સત્તાવાર ન્યૂઝપેપર ગ્રાનમાના જણાવ્યા મુજબ, "ફિદેલ કાસ્ત્રો ડિયાઝ બલાર્ટે આજે સવારે આત્મહત્યા કરી છે. તબીબોની એક ટીમ છેલ્લાં ઘણાં મહિનાથી તેમનો ઈલાજ કરી રહ્યાં હતા. તેઓ ડિપ્રેશનનો શિકાર હતા."

      ક્યૂબાના વૈજ્ઞાનિક સલાહકાર હતા ડિયાઝ બલાર્ટ

      - ડિયાઝ બલાર્ટ કાસ્ત્રો ક્યૂબા કાઉન્સિલ ઓફ સ્ટેટના વૈજ્ઞાનિક સલાહકાર હતા. તેઓ ક્યૂબાની એકેડમી ઓફ સાયન્સના ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યાં છે.
      - ડિયાઝ બલાર્ટ કાસ્ત્રોએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક પુસ્તકો લખ્યાં.
      - ક્યૂબાની ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ તેમના અંતિમ સંસ્કાર પરિવાર દ્વારા આયોજિત હશે પરંતુ આ અંગે હજુ સુધી કોઈ જ માહિતી સાર્વજનિક નથી કરાઈ.

      આગળની સ્લાઈડમાં વાંચો કોને ફિદેલીટોના હુલામણા નામથી સંબોધવામાં આવતાં, શા કારણે?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Cuban revolutionalry leade Fidel Castro eldest son Diaz Balart committed suicide
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `