ક્યુબા: હવાનામાં ટેક-ઓફ બાદ પ્લેન ક્રેશ, 104 લોકો હતા સવાર

સુત્રોએ જણાવ્ચાં આધારે ઘટનામાં કેટલાક લોકોના મોત થયા છે પણ ચોક્કસ આંકડો હજુ સામે આવ્યો નથી

DivyaBhaskar.com | Updated - May 18, 2018, 11:46 PM
ફાયર ફાઈટર દ્ગારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ

ઈન્ટરનેશનલ ડેસ્ક: ક્યુબાની રાજધાની હવાનામાં બોઈંગ 737 વિમાન ટેકઓફની થોડીવાર બાદ ક્રેશ થયુ હતું. ક્યુબન મીડિયાએ જણાવ્યા મુજબ આ ઘટનામાં 100થી વધુ લોકોના મોત થયા છે. બોઈંગ 737 વિમાન જોસ માર્ટી ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ઉડતા પહેલા જ દુર્ધટનાગ્રસ્ત થયું. મળતી માહિતિના આધારે વિમાન હવાનાથી હોલગુઈન જઈ રહ્યું હતુ, જેમાં 104 યાત્રી સવાર હતા. વિમાન ક્રેશ બાદ પોલીસ અને ફાયર ફાઈટરની ટીમો મોટી માત્રામાં ઘટનાસ્થળે પંહોચી હતી. ઘટના કેવી રીતે બની તેનું કારણ હજુ અકબંધ.

ઘટના સંબધિત વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

ઘટના બાદ પોલીસ કાફળો અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પંહોચી હતી

પ્લેન ક્રેશ થયા બાદ મોટા ધુમાડા ઉડવા લાગ્યા હતા

પ્લેન ક્રેશ બાદ મોટી માત્રામાં લોકો ઉમટ્યા હતા

પ્લેન ક્રેશ થતા મોટો ઘુમાડા દેખાતો હતો
પ્લેન ક્રેશ થતા મોટો ઘુમાડા દેખાતો હતો
હવાનામાં ટેક-ઓફ બાદ પ્લેન ક્રેશ, 104 લોકો હતા સવાર | Cuba plane crash after takeoff in Havana-High number dead

X
ફાયર ફાઈટર દ્ગારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈફાયર ફાઈટર દ્ગારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ
ઘટના બાદ પોલીસ કાફળો અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પંહોચી હતીઘટના બાદ પોલીસ કાફળો અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પંહોચી હતી
પ્લેન ક્રેશ થયા બાદ મોટા ધુમાડા ઉડવા લાગ્યા હતાપ્લેન ક્રેશ થયા બાદ મોટા ધુમાડા ઉડવા લાગ્યા હતા
પ્લેન ક્રેશ બાદ મોટી માત્રામાં લોકો ઉમટ્યા હતાપ્લેન ક્રેશ બાદ મોટી માત્રામાં લોકો ઉમટ્યા હતા
પ્લેન ક્રેશ થતા મોટો ઘુમાડા દેખાતો હતોપ્લેન ક્રેશ થતા મોટો ઘુમાડા દેખાતો હતો
હવાનામાં ટેક-ઓફ બાદ પ્લેન ક્રેશ, 104 લોકો હતા સવાર | Cuba plane crash after takeoff in Havana-High number dead
હવાનામાં ટેક-ઓફ બાદ પ્લેન ક્રેશ, 104 લોકો હતા સવાર | Cuba plane crash after takeoff in Havana-High number dead
હવાનામાં ટેક-ઓફ બાદ પ્લેન ક્રેશ, 104 લોકો હતા સવાર | Cuba plane crash after takeoff in Havana-High number dead
હવાનામાં ટેક-ઓફ બાદ પ્લેન ક્રેશ, 104 લોકો હતા સવાર | Cuba plane crash after takeoff in Havana-High number dead
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App