ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Congress social media head divya spandana says our team doing great despite less resouces

  રાહુલ પોતાના ટ્વિટ જાતે લખે છે, અમારા રિસોર્સ BJPથી ઓછા: દિવ્યા

  divyabhaskar.com | Last Modified - Feb 11, 2018, 05:32 PM IST

  ઘણીવાર બીજેપી તરફથી એવો સવાલ ઉઠાવવામાં આવે છે કે રાહુલ ગાંધી માટે આખરે ટ્વિટ કોણ કરે છે?
  • દિવ્યાએ કહ્યું- અમારી ટીમે તાજેતરના દિવસોમાં બહુ સારું કામ કરીને બતાવ્યું છે. બીજેપીની સરખામણીએ અમારી પાસે બહુ ઓછા રિસોર્સિઝ છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિવ્યાએ કહ્યું- અમારી ટીમે તાજેતરના દિવસોમાં બહુ સારું કામ કરીને બતાવ્યું છે. બીજેપીની સરખામણીએ અમારી પાસે બહુ ઓછા રિસોર્સિઝ છે. (ફાઇલ)

   કેમ્બ્રિજ: કોંગ્રેસની સોશિયલ મીડિયા હેડ દિવ્ય સ્પંદનાએ કહ્યું છે કે બીજેપીની સરખામણીએ તેમની પાર્ટી પાસે બહુ ઓછા રિસોર્સિઝ છે, પરંતુ તે છતાંપણ તેમની ટીમ બહુ સારું કામ કરી રહી છે. ઘણીવાર બીજેપી તરફથી એવો સવાલ ઉઠાવવામાં આવે છે કે રાહુલ ગાંધી માટે આખરે ટ્વિટ કોણ કરે છે? તેના પર દિવ્યાએ કહ્યું- રાહુલ પોતાના ટ્વિટ જાતે લખે છે. દિવ્યા અને ભારતના વિપક્ષી પાર્ટીઓના સોશિયલ મીડિયા સાથે જોડાયેલા નેતાઓ અમેરિકામાં એક ઇવેન્ટમાં હિસ્સો લઇ રહ્યા હતા.

   અમારી ટીમે સારું કામ કર્યું

   - સોશિયલ મીડિયા અને ડિજિટલ કોમ્યુનિકેશન્સ ટીમ્સના પેનલ ડિસ્કશનમાં હિસ્સો લઇને દિવ્યાએ કહ્યું- અમારી ટીમે તાજેતરના દિવસોમાં બહુ સારું કામ કરીને બતાવ્યું છે. આ એટલા માટે મહત્વનું બની જાય છે કારણકે બીજેપીની સરખામણીએ અમારી પાસે બહુ ઓછા રિસોર્સિઝ છે. અમારી ટીમ જ પાર્ટી અધ્યક્ષ માટે ટ્વિટ કરે છે.

   - આ ઇવેન્ટ હાવર્ડ યુનિવર્સિટીન કેનેડી સ્કૂલમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવી.

   દરેક પ્રસંગે સતર્ક

   - દિવ્યાએ કહ્યું- જ્યારે કોઇ તહેવાર આવે છે તો અમે લોકોને વિશ કરીએ છીએ. અમારી ટીમ આ કામ બહુ ઝડપથી અને યોગ્ય સમયે કરે છે.

   - એક સવાલ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ઘણીવાર પૂછવામાં આવે છે કે તેમના ટ્વિટ કોણ લખે છે. દિવ્યાને જ્યારે આ સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું- ગાંધી જાતે આ કામ કરે છે.

   - બીજેપી તરફથી આ ઇવેન્ટમાં સામેલ થયેલા મધુકેશ્વર દેસાઇએ કહ્યું કે રાહુલ ગાંધીની સોશિયલ મીડિયા ટીમની પાસે બહુ સારું સેન્સ ઑફ હ્યુમર છે.
   - આ પ્રોગ્રામમાં આમ આદમી પાર્ટી તરફથી અંકિત લાલ અને સમાજવાદી પાર્ટી તરફથી ઘનશ્યામ તિવારી સામેલ થયા. દેસાઇએ કહ્યું કે 2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ સોશિયલ મીડિયાનો ઘણો સારો ઉપયોગ કર્યો હતો.

  • દિવ્યા અને ભારતના વિપક્ષી પાર્ટીઓના સોશિયલ મીડિયા સાથે જોડાયેલા નેતાઓ અમેરિકામાં એક ઇવેન્ટમાં હિસ્સો લઇ રહ્યા હતા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિવ્યા અને ભારતના વિપક્ષી પાર્ટીઓના સોશિયલ મીડિયા સાથે જોડાયેલા નેતાઓ અમેરિકામાં એક ઇવેન્ટમાં હિસ્સો લઇ રહ્યા હતા. (ફાઇલ)

   કેમ્બ્રિજ: કોંગ્રેસની સોશિયલ મીડિયા હેડ દિવ્ય સ્પંદનાએ કહ્યું છે કે બીજેપીની સરખામણીએ તેમની પાર્ટી પાસે બહુ ઓછા રિસોર્સિઝ છે, પરંતુ તે છતાંપણ તેમની ટીમ બહુ સારું કામ કરી રહી છે. ઘણીવાર બીજેપી તરફથી એવો સવાલ ઉઠાવવામાં આવે છે કે રાહુલ ગાંધી માટે આખરે ટ્વિટ કોણ કરે છે? તેના પર દિવ્યાએ કહ્યું- રાહુલ પોતાના ટ્વિટ જાતે લખે છે. દિવ્યા અને ભારતના વિપક્ષી પાર્ટીઓના સોશિયલ મીડિયા સાથે જોડાયેલા નેતાઓ અમેરિકામાં એક ઇવેન્ટમાં હિસ્સો લઇ રહ્યા હતા.

   અમારી ટીમે સારું કામ કર્યું

   - સોશિયલ મીડિયા અને ડિજિટલ કોમ્યુનિકેશન્સ ટીમ્સના પેનલ ડિસ્કશનમાં હિસ્સો લઇને દિવ્યાએ કહ્યું- અમારી ટીમે તાજેતરના દિવસોમાં બહુ સારું કામ કરીને બતાવ્યું છે. આ એટલા માટે મહત્વનું બની જાય છે કારણકે બીજેપીની સરખામણીએ અમારી પાસે બહુ ઓછા રિસોર્સિઝ છે. અમારી ટીમ જ પાર્ટી અધ્યક્ષ માટે ટ્વિટ કરે છે.

   - આ ઇવેન્ટ હાવર્ડ યુનિવર્સિટીન કેનેડી સ્કૂલમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવી.

   દરેક પ્રસંગે સતર્ક

   - દિવ્યાએ કહ્યું- જ્યારે કોઇ તહેવાર આવે છે તો અમે લોકોને વિશ કરીએ છીએ. અમારી ટીમ આ કામ બહુ ઝડપથી અને યોગ્ય સમયે કરે છે.

   - એક સવાલ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ઘણીવાર પૂછવામાં આવે છે કે તેમના ટ્વિટ કોણ લખે છે. દિવ્યાને જ્યારે આ સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું- ગાંધી જાતે આ કામ કરે છે.

   - બીજેપી તરફથી આ ઇવેન્ટમાં સામેલ થયેલા મધુકેશ્વર દેસાઇએ કહ્યું કે રાહુલ ગાંધીની સોશિયલ મીડિયા ટીમની પાસે બહુ સારું સેન્સ ઑફ હ્યુમર છે.
   - આ પ્રોગ્રામમાં આમ આદમી પાર્ટી તરફથી અંકિત લાલ અને સમાજવાદી પાર્ટી તરફથી ઘનશ્યામ તિવારી સામેલ થયા. દેસાઇએ કહ્યું કે 2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ સોશિયલ મીડિયાનો ઘણો સારો ઉપયોગ કર્યો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Congress social media head divya spandana says our team doing great despite less resouces
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `