ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Commonwealth Summit Britain wants to encash world image leader of PM Modi

  કોમનવેલ્થ સમિટ: મોદીની વર્લ્ડ લીડરની ઇમેજનો ફાયદો ઉઠાવશે બ્રિટન

  divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 10:08 AM IST

  લંડનમાં 16થી 20 એપ્રિલ સુધી કોમનવેલ્થ દેશોનું શિખર સંમેલન થવાનું છે
  • બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓને લાગે છે કે મોદીનું નહેરૂ જેવું જાદુઇ વ્યક્તિત્વ છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓને લાગે છે કે મોદીનું નહેરૂ જેવું જાદુઇ વ્યક્તિત્વ છે. (ફાઇલ)

   લંડન: લંડનમાં 16થી 20 એપ્રિલ સુધી કોમનવેલ્થ દેશોનું શિખર સંમેલન થવાનું છે. બ્રિટન તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્લ્ડ લીડરવાળી ઇમેજને વટાવી ખાવાની તૈયારીમાં છે. આયોજકોના જણાવ્યા પ્રમાણે, મોદીની દુનિયાભરમાં લોકપ્રિય ઇમેજ અને 'લિવિંગ બ્રિજ' બનાવવાની નીતિ આ ફોરમને મજબૂત આંતરરાષ્ટ્રીય મંચમાં બદલી શકે છે. બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓને લાગે છે કે પંડિત જવાહરલાલ નહેરૂની જે આંતરરાષ્ટ્રીય ઇમેજ હતી, તે જ જાદૂઇ વ્યક્તિત્વ નરેન્દ્ર મોદી પાસે છે. કોમનવેલ્થ અને યુએન માટે રાજ્યમંત્રી લોર્ડ અહેમદે પણ કહ્યું કે આ શિખર સંમેલનની સફળતામાં ભારત અને ખાસ કરીને મોદીની મહત્વની ભૂમિકા રહેશે.

   નહેરૂ અડી ગયા ત્યારે હટ્યો 'બ્રિટિશ' શબ્દ

   - 1920ના દાયકામાં આ 6 'ગોરા દેશો'નો સમૂહ હતો. નામ રાખવામાં આવ્યું હતું બ્રિટિશ કોમનવેલ્થ.

   - 1948માં જવાહરલાલ નહેરૂએ કહ્યું કે સમૂહને મજબૂત બનાવવા માટે તે સંપૂર્ણપણે સ્વતંત્ર સમૂહ હોવો જોઇએ. ત્યારબા જ 'બ્રિટિશ' શબ્દને નિરર્થક માનીને તેને હટાવવામાં આવ્યો.

   પૈસાના મામલે ચોથું સૌથી મોટું યોગદાન

   - ભારત કોમનવેલ્થના બજેટમાં ચોથું સૌથી મોટું યોગદાન આપનારો દેશ છે. સમૂહનો સૌથી મોટો સભ્ય દેશ પણ છે. જોકે, ભારતે ફક્ત એકવાર 1983માં તેની યજમાની કરી હતી. ત્યારે વડાપ્રધાન ઇંદિરા ગાંધી તેની આગેવાન હતી.

   27% વસ્તી ભારત-બ્રિટનની વચ્ચે એક 'લિવિંગ બ્રિજ'

   - લંડનના ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, "બ્રિટન અને ખાસ કરીને લંડનની કારોબારી ગતિવિધિઓમાં ભારતીયોની ભૂમિકા મહત્વની છે. અહીંયાની વસ્તીમાં 27% ભારતીય છે અને નરેન્દ્ર મોદી તેમને ભારત અને બ્રિટનની વચ્ચે 'લિવિંગ બ્રિજ' માને છે."

   10 કરોડમાંથી 25 કરોડ પાઉન્ડ પહોંચ્યો કારોબાર

   - ફોરેન કોમનવેલ્થ ડિપાર્ટમેન્ટમાં એશિયા પેસિફિક મામલોમાં મંત્રી માર્ક ફિલ્ડે જણાવ્યું, "સમિટમાં સમુદ્રી વેપાર, સાઇબર સિક્યોરિટી, પ્લાસ્ટિક સાથે જોડાયેલા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે. આ ક્ષેત્રોમાં ભારત સાથેનો વેપાર 5 વર્ષમાં 10 કરોડ પાઉન્ડથી વધીને 25 કરોડ પાઉન્ડ પહોંચી ગયો છે."
   - માર્ક ફિલ્ડે જણાવ્યું, "કોમનવેલ્થ પરિવારમાં ભારતની કેન્દ્રીય ભૂમિકા છે. તેની સાથે જોડાયેલા દેશોની સરકારી શૈલી, તેમની લોકતાંત્રિક વ્યવસ્થા, એડમિનિસ્ટ્રેશન, કામકાજની ભાષા બધું એક છે. તેનો ફાયદો આ મંચમાં એક નવો ઉત્સાહ ભરવા માટે ઉઠાવી શકાય છે."

   'સાયક્લોન પામ'એ આપ્યો બ્રિટનને ચાન્સ

   - 25મું શિખર સંમેલન 2017ના અંતમાં નાનકડા દેશ વનાતમાં થવાનું હતું. પરંતુ અહીંયા 'પામ' નામના સાયક્લોનથી ભારે નુકસાન થયું. ત્યારબાદ તેને બ્રિટન શિફ્ટ કરવામાં આવ્યું. આ આયોજન લંડનમાં 'બકિંગહામ પેલેસ' અને વિન્ડસરમાં 'વિન્ડસર કેસલ'માં થશે. બ્રિટન 2020 સુધી તેની આગેવાની કરશે.

   - આ વખતે તેનું થીમ 'સહિયારા ભવિષ્ય તરફ' નું છે. ચાર લક્ષ્ય નક્કી છે: ખુશહાલી, સુરક્ષા, નિષ્પક્ષતા, નિરંતરતા.

  • 1948માં કોમનવેલ્થ દેશોના પીએમની પહેલી મીટિંગમાં જાય છે જવાહરલાલ નહેરૂ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   1948માં કોમનવેલ્થ દેશોના પીએમની પહેલી મીટિંગમાં જાય છે જવાહરલાલ નહેરૂ.

  • લંડનમાં કોમનવેલ્થ દેશોનું શિખર સંમેલન 16થી 20 એપ્રિલ સુધી યોજાશે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   લંડનમાં કોમનવેલ્થ દેશોનું શિખર સંમેલન 16થી 20 એપ્રિલ સુધી યોજાશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Commonwealth Summit Britain wants to encash world image leader of PM Modi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top