વોશિંગટન: આતંકવાદને ફેલાવતા 10 લાખ ટ્વીટર એકાઉન્ટ બંધ

ટ્વિટર દ્ગારા ગત વર્ષે જુલાઈથી ડિસેમ્બર દરમિયાન આતંકવાદને ફેલાવનાર 3 લાખ જેટલા એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

International Desk | Updated - Apr 06, 2018, 03:34 AM
ફાઈલ
ફાઈલ

વોશિંગટન: વર્ષ 2015થી આજ સુધી આતંકને ફેલાવતા 10 લાખ એકાઉન્ટ ટ્વીટરે બંધ કરી દીધા છે. માઈક્રો બ્લોગિંગ સાઈટે ગુરુવારે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે હિંસાને ફેલાવનારાઓ માટે ટ્વીટર નથી બનાવ્યું અને એવા લોકોને હટાડવા માટેની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. હાલ જ ટ્રાંસપેરેંસી રિપોર્ટના આધારે ટ્વિટર દ્ગારા ગત વર્ષે જુલાઈથી ડિસેમ્બર દરમિયાન આતંકવાદને ફેલાવનાર 3 લાખ જેટલા એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પગલાંથી સોશિયલ નેટવર્કિંગ સાઈટે ક્હ્યું કતે મહેનત રંગ લાવી.

વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

ફાઈલ
ફાઈલ
X
ફાઈલફાઈલ
ફાઈલફાઈલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App