ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Clash between Israel army and Pelestians at Gaza Border on land day 16 killed

  ઇઝરાયેલ સેના-પેલેસ્ટિયન્સ વચ્ચે ગાઝા બોર્ડરે અથડામણ, 16ના મોત

  divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 11:23 AM IST

  ઘટના સામે આવ્યા બાદ યુએન સિક્યોરિટી કાઉન્સિલે ઇઝરાયેલને સંયમ જાળવવાની અપીલ કરી છે
  • ગાઝા-ઇઝરાયેલ બોર્ડર પર શુક્રવારે લેન્ડ ડે ઊજવી રહ્યા હતા પેલેસ્ટિયન નાગરિકો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગાઝા-ઇઝરાયેલ બોર્ડર પર શુક્રવારે લેન્ડ ડે ઊજવી રહ્યા હતા પેલેસ્ટિયન નાગરિકો.

   જેરુસલેમ: ગાઝા-ઇઝરાયેલ બોર્ડર પર શુક્રવારે હજારો પેલેસ્ટાઇન નાગરિકોએ દેખાવો કર્યા. ગ્રેટ માર્ચ ઑફ રિટર્ન તરીકે ઓળખાતા 6 અઠવાડિયાના વિરોધ પ્રદર્શનના પહેલા દિવસે ઇઝરાયેલની સેના સાથેની લડાઇમાં આશરે 16 પેલેસ્ટિયન નાગરિકોના મોત થઇ ગયા. તે સાથે જ લગભગ 1500થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટના સામે આવ્યા બાદ યુએન સિક્યોરિટી કાઉન્સિલે ઇઝરાયેલને સંયમ જાળવવાની અપીલ કરી છે.

   ત્રણ પોઇન્ટ્સમાં જાણો આખો મામલો?

   1. બોર્ડર પર શું થયું?

   - ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (આઇડીએફ)ના જણાવ્યા પ્રમાણે, 'લેન્ડ ડે'ના દિવસે આશરે 17 હજાર પેલેસ્ટિયન નાગરિકો બોર્ડ પાસે આવેલા પાંચ સ્થળોએ ભેગા થયા હતા. મોટાભાગના લોકો પોતાના કેમ્પ્સમાં જ હતા, જોકે કેટલાક યુવાનો ઇઝરાયેલી સેનાની ચેતવણી છતાં સરહદ પર જ હોબાળો કરવા લાગ્યા. તેમણે બોર્ડર પર પેટ્રોલ બોમ્બ અને પથ્થરોથી હુમલો કર્યો. ત્યારબાદ આઇડીએફએ ભીડને હટાવવા માટે ફાયરિંગ કરી દીધું.

   - ઇઝરાયેલના ન્યુઝપેપર જેરૂસલેમ પોસ્ટ પ્રમાણે, સેનાના ગોળીબારમાં માર્યા ગયેલા લોકો સરહદ પર આવેલા વાડાને ઓળંગવાની કોશિશ કરી રહ્યા હતા. પેલેસ્ટિયન લોકોની ભીડને જોતા ઇઝરાયેલે ટેન્ક્સ અને સ્નાઇપર્સનો પણ સહારો લીધો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, તેમણે ટિયર ગેસ છોડવા માટે ડ્રોનનો ઉપયોગ થતો પણ જોયો.

   2. ગોળીબાર પર ઇઝરાયેલનો પક્ષ?

   - ઇઝરાયેલની સેના સુરક્ષાની દ્રષ્ટિએ ગાઝા બોર્ડર પર નો-ગો ઝોનની રખેવાળી કરે છે. સેનાને પેલેસ્ટાઇનના 'લેન્ડ ડે'માં હજારો નાગરિકોના ભેગા થવાની આશંકા હતી. એટલા માટે અહીંયા સેના વધારવામાં આવી હતી, જેથી પેલેસ્ટિયન્સ તરફથી બોર્ડર પાર કરવા જેવી ઘટનાઓને અટકાવી શકાય.

   - ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ઇઝરાયેલ સાથે જાણીજોઇને ટક્કર વધારવાનો પ્રયાસ જણાવ્યો. સાથે જ આ માટે પેલેસ્ટાઇનના સંગઠન હમાસને જવાબદાર ગણાવ્યું.

   3. કેમ થઇ રહ્યો છે ટકરાવ?

   - ઇઝરાયેલ-ગાઝા બોર્ડર પર વિરોધ પ્રદર્શન માટે પેલેસ્ટાઇન તરફથી 5 કેમ્પ્સ લગાવવામાં આવ્યા છે. તેને 'ગ્રેટ માર્ચ ઑફ રિટર્ન' નામ આપવામાં આવ્યું છે.

   - વિરોધ પ્રદર્શન 30 માર્ચથી શરૂ થયા છે. આ દિવસે પેલેસ્ટાઇન લેન્ડ ડે ઊજવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે 1976માં પેલેસ્ટાઇન પર ઇઝરેયેલના કબ્જા વિરુદ્ધ પ્રદર્શન કરનારા 6 નાગરિકોને ઇઝરાયેલની સેનાએ મારી નાખ્યા હતા.
   - આ વિરોધ પ્રદર્શન 15 મેની આસપાસ ખતમ થશે. આ દિવસને પેલેસ્ટાઇનમાં નકબા (કયામત)ના દિવસ તરીકે ઊજવવામાં આવે છે. 1948માં આ જ દિવસે ઇઝરાયેલ બન્યું હતું, જેના કારણે હજારો પેલેસ્ટિયન્સને પોતાના ઘર છોડવા પડ્યા હતા.

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • ઇઝરાયેલની સેનાએ પ્રદર્શન કરનારાઓ પર ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઇઝરાયેલની સેનાએ પ્રદર્શન કરનારાઓ પર ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા.

  • 'લેન્ડ ડે'ના દિવસે આશરે 17 હજાર પેલેસ્ટિયન નાગરિકો બોર્ડ પાસે આવેલા પાંચ સ્થળોએ ભેગા થયા હતા.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   'લેન્ડ ડે'ના દિવસે આશરે 17 હજાર પેલેસ્ટિયન નાગરિકો બોર્ડ પાસે આવેલા પાંચ સ્થળોએ ભેગા થયા હતા.

  • સેનાના ગોળીબારમાં માર્યા ગયેલા લોકો સરહદ પર આવેલા વાડાને ઓળંગવાની કોશિશ કરી રહ્યા હતા.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સેનાના ગોળીબારમાં માર્યા ગયેલા લોકો સરહદ પર આવેલા વાડાને ઓળંગવાની કોશિશ કરી રહ્યા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Clash between Israel army and Pelestians at Gaza Border on land day 16 killed
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top