ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Clash between India Pak supporters in London group asking for freedom of Kashmir

  લંડન: ભારત-પાક. સમર્થકોમાં તકરાર, કાશ્મીરની આઝાદી સામે મોદીના નારા

  divyabhaskar.com | Last Modified - Jan 27, 2018, 10:07 AM IST

  પાકિસ્તાની મૂળના લોર્ડ નજીર અહેમદની આગેવાનીમાં એક જૂથ કાશ્મીરની આઝાદી અને ખાલિસ્તાનની માંગ કરી રહ્યું હતું
  • લોર્ડ નજીર અહેમદના વિરોધમાં ઘણા ભારતીય અને બ્રિટિશ પણ ઇન્ડિયન હાઇ કમિશન પહોંચી ગયા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   લોર્ડ નજીર અહેમદના વિરોધમાં ઘણા ભારતીય અને બ્રિટિશ પણ ઇન્ડિયન હાઇ કમિશન પહોંચી ગયા.

   લંડન: અહીંયા ઇન્ડિયન હાઇ કમિશનની બહાર શુક્રવારે સાંજે ભારતના સમર્થક અને વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે ઝઘડો થઇ ગયો. ભારતના ગણતંત્ર દિવસના પ્રસંગે પાકિસ્તાની મૂળના લોર્ડ નજીર અહેમદની આગેવાનીમાં એક જૂથ કાશ્મીરની આઝાદી અને ખાલિસ્તાનની માંગ કરી રહ્યું હતું. તેનો વિરોધ કરવા માટે ઘણા ભારતીય અને બ્રિટિશ ગ્રુપ્સ પણ પહોંચી ગયા અને નજીરના મનસૂબાઓ પર પાણી ફેરવી દીધું. ઉલ્લેખનીય છે કે નજીર અહેમદ હાઉસ ઑફ લોર્ડ્સના મેમ્બર છે.

   મોદી-મોદીના નારા લાગ્યા

   - નજીરનો વિરોધ કરવા પહોંચેલા ભારતીય જૂથોએ મોદી-મોદી અને વંદે માતરમના નારા લાગ્યા.

   - બંને જૂથોએ એકબીજા પર જબરદસ્ત ભડાસ કાઢી. સ્થળ પર હાજર પોલીસે તેમને અલગ કરવા માટે ઘણી જહેમત કરવી પડી.

   'બદનામ નેતાકી બેસબ્ર કોશિશ'

   - લંડનમાં તહેનાત ઇન્ડિયન હાઇ કમિશને આ પ્રદર્શનને 'એક બદનામ નેતાકી બેસબ્ર કોશિશ' ગણાવ્યું.

   - ઉલ્લેખનીય છે કે નજીરને યહૂદીઓ વિરોધી વિવાદના કારણે 2013માં લેબર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

   નજીરનો દાવો- ભારતમાં મુસ્લિમ સુરક્ષિત નથી

   - નજીરનો દાવો છે કે ભારતમાં લઘુમતીઓ સુરક્ષિત નથી. ભારત સરકારને લઇને તેમના મનમાં ડર છે.

   - ઉલ્લેખનીય છે કે લોર્ડ નજીર અહેમદ PoK અને કાશ્મીરી મુસ્લિમોની વકાલત કરે છે. કટ્ટરપથ્થીઓના જબરદસ્ત સમર્થક છે.

  • ભારતીય ગણતંત્ર દિવસના પ્રસંગે નજીરની આગેવાનીમાં લોકો કાશ્મીરની આઝાદી અને ખાલિસ્તાનની માંગ કરી રહ્યા હતા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતીય ગણતંત્ર દિવસના પ્રસંગે નજીરની આગેવાનીમાં લોકો કાશ્મીરની આઝાદી અને ખાલિસ્તાનની માંગ કરી રહ્યા હતા. (ફાઇલ)

   લંડન: અહીંયા ઇન્ડિયન હાઇ કમિશનની બહાર શુક્રવારે સાંજે ભારતના સમર્થક અને વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે ઝઘડો થઇ ગયો. ભારતના ગણતંત્ર દિવસના પ્રસંગે પાકિસ્તાની મૂળના લોર્ડ નજીર અહેમદની આગેવાનીમાં એક જૂથ કાશ્મીરની આઝાદી અને ખાલિસ્તાનની માંગ કરી રહ્યું હતું. તેનો વિરોધ કરવા માટે ઘણા ભારતીય અને બ્રિટિશ ગ્રુપ્સ પણ પહોંચી ગયા અને નજીરના મનસૂબાઓ પર પાણી ફેરવી દીધું. ઉલ્લેખનીય છે કે નજીર અહેમદ હાઉસ ઑફ લોર્ડ્સના મેમ્બર છે.

   મોદી-મોદીના નારા લાગ્યા

   - નજીરનો વિરોધ કરવા પહોંચેલા ભારતીય જૂથોએ મોદી-મોદી અને વંદે માતરમના નારા લાગ્યા.

   - બંને જૂથોએ એકબીજા પર જબરદસ્ત ભડાસ કાઢી. સ્થળ પર હાજર પોલીસે તેમને અલગ કરવા માટે ઘણી જહેમત કરવી પડી.

   'બદનામ નેતાકી બેસબ્ર કોશિશ'

   - લંડનમાં તહેનાત ઇન્ડિયન હાઇ કમિશને આ પ્રદર્શનને 'એક બદનામ નેતાકી બેસબ્ર કોશિશ' ગણાવ્યું.

   - ઉલ્લેખનીય છે કે નજીરને યહૂદીઓ વિરોધી વિવાદના કારણે 2013માં લેબર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

   નજીરનો દાવો- ભારતમાં મુસ્લિમ સુરક્ષિત નથી

   - નજીરનો દાવો છે કે ભારતમાં લઘુમતીઓ સુરક્ષિત નથી. ભારત સરકારને લઇને તેમના મનમાં ડર છે.

   - ઉલ્લેખનીય છે કે લોર્ડ નજીર અહેમદ PoK અને કાશ્મીરી મુસ્લિમોની વકાલત કરે છે. કટ્ટરપથ્થીઓના જબરદસ્ત સમર્થક છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Clash between India Pak supporters in London group asking for freedom of Kashmir
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `