ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Car Bomb Blast Near Wrestling Stadium Afganistan, 15 Died

  અફઘાનિસ્તાનમાં કાર બોમ્બ બ્લાસ્ટ: 15ના મોત, 50 ઘાયલ

  International Desk | Last Modified - Mar 24, 2018, 03:30 AM IST

  બ્લાસ્ટ તે સમયે થયો હતો જ્યારે લોકો સ્ટેડિયમથી કુશ્તીનો મેચ જોઈને પરત ફરી રહ્યાં હતા
  • લશ્કરગાહમાં રેસલિંગ સ્ટેડિયમ નજીક કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   લશ્કરગાહમાં રેસલિંગ સ્ટેડિયમ નજીક કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો

   કાબુલ: અફઘાનિસ્તાનના લશ્કરગાહમાં રેસલિંગ સ્ટેડિયમ નજીક કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં 15 લોકોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ તે સમયે થયો હતો જ્યારે લોકો સ્ટેડિયમથી કુશ્તીનો મેચ જોઈને પરત ફરી રહ્યાં હતા. સ્થાનિકો જ્ણાવ્યાનુસાર હજુ સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. અત્યાર સુધી પારસી ધર્મના નવા વર્ષની ઉજવણીના 3 દિવસોમાં બીજી મોટી ઘટના ઘટી છે. 21 માર્ચના દિવસે પણ આત્મઘાતી હુમલો થયો હતો જેમાં 29 લોકો મોતની ભેટે ચઢ્યાં હતા.

   અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ શું કહ્યું ?

   - અફઘાન મિડિયાના અહેવાલના આધારે, ધમાકા પછી રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું કે અફઘાનિસ્તાનના નિશાન બનાવનાર દુશ્મન દેશ અમને સાંસ્કૃતિક અને ધાર્મિક ઉત્સવ મનાવવાથી રોકી નહીં શકે.

  • ઘાયલોને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘાયલોને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

   કાબુલ: અફઘાનિસ્તાનના લશ્કરગાહમાં રેસલિંગ સ્ટેડિયમ નજીક કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં 15 લોકોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ તે સમયે થયો હતો જ્યારે લોકો સ્ટેડિયમથી કુશ્તીનો મેચ જોઈને પરત ફરી રહ્યાં હતા. સ્થાનિકો જ્ણાવ્યાનુસાર હજુ સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. અત્યાર સુધી પારસી ધર્મના નવા વર્ષની ઉજવણીના 3 દિવસોમાં બીજી મોટી ઘટના ઘટી છે. 21 માર્ચના દિવસે પણ આત્મઘાતી હુમલો થયો હતો જેમાં 29 લોકો મોતની ભેટે ચઢ્યાં હતા.

   અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ શું કહ્યું ?

   - અફઘાન મિડિયાના અહેવાલના આધારે, ધમાકા પછી રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું કે અફઘાનિસ્તાનના નિશાન બનાવનાર દુશ્મન દેશ અમને સાંસ્કૃતિક અને ધાર્મિક ઉત્સવ મનાવવાથી રોકી નહીં શકે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Car Bomb Blast Near Wrestling Stadium Afganistan, 15 Died
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top