12 ઇંચ બરફવર્ષાના કારણે બ્રિટનમાં ભયજનક ઠંડી, 140 ફ્લાઇટ્સ કેન્સલ

80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે વૃક્ષો અને પાવર કેબલ્સ પણ પડી ગયા છે

divyabhaskar.com | Updated - Mar 18, 2018, 05:03 PM
80 કિમી/કલાકની ઝડપે ફૂંકાઇ રહેલા પવનના કારણે અહીંનું તાપામન -8 સેલ્શિયસ પહોંચી જશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનાનો આ સૌથી ઠંડો દિવસ હશે.
80 કિમી/કલાકની ઝડપે ફૂંકાઇ રહેલા પવનના કારણે અહીંનું તાપામન -8 સેલ્શિયસ પહોંચી જશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનાનો આ સૌથી ઠંડો દિવસ હશે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં એકવાર ફરીથી 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ'નો આંતક જોવા મળી રહ્યો છે. ઇસ્ટ તરફથી આવતા ઠંડા પવનના કારણે હાલ બ્રિટન ભયંકર ઠંડીનો સામનો કરી રહ્યું છે. બ્રિટનમાં છેલ્લાં 24 કલાકમાં 12 ઇંચ બરફ વર્ષા થઇ છે. ઇંગ્લેન્ડમાં હાલ 'જીવના જોખમ'ને લગતી વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. અહીં 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે વૃક્ષો અને પાવર કેબલ્સ પણ પડી ગયા છે. સ્કોટલેન્ડમાં 12.7 ઇંચ બરફ થયો છે, જેના કારણે અહીં બરફની જાડી ચાદર પથરાઇ ગઇ છે. ઇંગ્લેન્ડમાં આગામી દિવસો માટે યલો વેધર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, અહીંના તાપમાનના PHOTOS...

દેશના કેટલાંક રાજ્યોમાં તાપમાન -5 ડિગ્રીથી -8 ડિગ્રી સેલ્શિયસ સુધી રહેવાની શક્યતાઓ છે.
દેશના કેટલાંક રાજ્યોમાં તાપમાન -5 ડિગ્રીથી -8 ડિગ્રી સેલ્શિયસ સુધી રહેવાની શક્યતાઓ છે.
રશિયા અને ફિનલેન્ડ તરફથી આવતા વાવાઝોડાં અને ભારે પવનના કારણે આ પ્રદેશમાં થોડાં અઠવાડિયા પહેલાં પણ આવી જ પરિસ્થિતિ હતી.
રશિયા અને ફિનલેન્ડ તરફથી આવતા વાવાઝોડાં અને ભારે પવનના કારણે આ પ્રદેશમાં થોડાં અઠવાડિયા પહેલાં પણ આવી જ પરિસ્થિતિ હતી.
સ્કોટલેન્ડમાં 12.7 ઇંચ બરફ થયો છે, જેના કારણે અહીં બરફની જાડી ચાદર પથરાઇ ગઇ છે.
સ્કોટલેન્ડમાં 12.7 ઇંચ બરફ થયો છે, જેના કારણે અહીં બરફની જાડી ચાદર પથરાઇ ગઇ છે.
લંડનના હિથ્રો એરપોર્ટ પર આજે સવારે 146 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે.
લંડનના હિથ્રો એરપોર્ટ પર આજે સવારે 146 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે.
માર્ચ મહિનાની શરૂઆતમાં બ્રિટનમાં બરફવર્ષાના કારણે 60થી વધુ લોકોનાં મોત થયા હતા.
માર્ચ મહિનાની શરૂઆતમાં બ્રિટનમાં બરફવર્ષાના કારણે 60થી વધુ લોકોનાં મોત થયા હતા.
X
80 કિમી/કલાકની ઝડપે ફૂંકાઇ રહેલા પવનના કારણે અહીંનું તાપામન -8 સેલ્શિયસ પહોંચી જશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનાનો આ સૌથી ઠંડો દિવસ હશે.80 કિમી/કલાકની ઝડપે ફૂંકાઇ રહેલા પવનના કારણે અહીંનું તાપામન -8 સેલ્શિયસ પહોંચી જશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનાનો આ સૌથી ઠંડો દિવસ હશે.
દેશના કેટલાંક રાજ્યોમાં તાપમાન -5 ડિગ્રીથી -8 ડિગ્રી સેલ્શિયસ સુધી રહેવાની શક્યતાઓ છે.દેશના કેટલાંક રાજ્યોમાં તાપમાન -5 ડિગ્રીથી -8 ડિગ્રી સેલ્શિયસ સુધી રહેવાની શક્યતાઓ છે.
રશિયા અને ફિનલેન્ડ તરફથી આવતા વાવાઝોડાં અને ભારે પવનના કારણે આ પ્રદેશમાં થોડાં અઠવાડિયા પહેલાં પણ આવી જ પરિસ્થિતિ હતી.રશિયા અને ફિનલેન્ડ તરફથી આવતા વાવાઝોડાં અને ભારે પવનના કારણે આ પ્રદેશમાં થોડાં અઠવાડિયા પહેલાં પણ આવી જ પરિસ્થિતિ હતી.
સ્કોટલેન્ડમાં 12.7 ઇંચ બરફ થયો છે, જેના કારણે અહીં બરફની જાડી ચાદર પથરાઇ ગઇ છે.સ્કોટલેન્ડમાં 12.7 ઇંચ બરફ થયો છે, જેના કારણે અહીં બરફની જાડી ચાદર પથરાઇ ગઇ છે.
લંડનના હિથ્રો એરપોર્ટ પર આજે સવારે 146 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે.લંડનના હિથ્રો એરપોર્ટ પર આજે સવારે 146 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે.
માર્ચ મહિનાની શરૂઆતમાં બ્રિટનમાં બરફવર્ષાના કારણે 60થી વધુ લોકોનાં મોત થયા હતા.માર્ચ મહિનાની શરૂઆતમાં બ્રિટનમાં બરફવર્ષાના કારણે 60થી વધુ લોકોનાં મોત થયા હતા.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App