ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» આ રસ્તા પરથી પસાર થતાં લોકોએ ઇમરજન્સી સર્વિસને કોલ કર્યો | Miracle baby is rescued Alive after being dumped in a storm drain

  સવારે ફરવા નિકળેલા લોકોને ગટરમાંથી આવ્યો અવાજ, બોલાવવી પડી પોલીસ

  divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 02:55 PM IST

  કિવીએ તરત જ નજીકમાંથી પસાર થઇ રહેલી ગાડીને રોકી અને મદદ માંગી
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગટરમાં મળી નવજાત બાળકી

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ આફ્રિકાથી મનને વિચલિત કરી દેતા ફોટોગ્રાફ્સ અને વીડિયો સામે આવ્યા છે. અહીં 6 ફૂટ ઉંડા ગટરમાંથી એક નવજાત બાળક મળ્યું છે. સવારે અહીંથી ફરવા માટે પસાર થઇ રહેલા લોકોએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. તેઓએ પહેલાં બાળકને જાતે જ બહાર કાઢવાની કોશિશ કરી, પરંતુ વધારે ઉંચાઇ હોવાના કારણે તેઓને પરેશાની થઇ. ત્યારબાદ લોકોએ સમજદારી અને ધૈર્ય રાખીને બાળકીને બહાર કાઢી અને પોલીસને જાણ કરી.

   લાલા કીડીઓ ચોંટી હતી બાળકીના શરીર પર

   - 63 વર્ષની ચારમેન કિવી તેના ડોગ સાથે સવારે પોર્ટ એલિઝાબેથ પર ફરવા માટે નિકળી હતી, ત્યારે તેના ડોગીએ ગટર તરફ જોઇને ભસવાનું શરૂ કરી દીધું.
   - તે પોતાના પગ અને ઘૂંટણના બળે પૂલ પર ચઢીને નીચે કૂદવાની કોશિશ કરવા લાગ્યો. કિવીને પહેલાં કંઇ સમજણ ના પડી, પરંતુ તેણે ધ્યાનથી સાંભળ્યું તો તેને કોઇ બિલાડીના બચ્ચાનો રડવાનો અવાજ સાંભળ્યો.
   - કિવીએ નજીક જઇને જોયું તો ત્યાં આ બાળકી હતી. તેણે તરત જ નજીકમાંથી પસાર થઇ રહેલી ગાડીને રોકી અને મદદ માંગી. કિવીએ કારમાંથી ઉતરેલા એક વ્યક્તિની સાથે મળીને ડ્રેનને ખોલવાની કોશિશ કરી.
   - ત્યારબાદ તે લોકો ગટરની નીચે ગયા અને બાળકીને બહાર કાઢી. બાળકીના શરીર પર લાલ કીડીઓ પણ ચોંટેલી હતી.

   ઇમરજન્સી સર્વિસથી બચાવ્યો જીવ

   - આ રસ્તા પરથી પસાર થતાં લોકોએ ઇમરજન્સી સર્વિસને કોલ કર્યો. ત્યારબાદ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી અને બાળકીને ડોક્ટરની પાસે લઇ જઇ ચેક-અપ કરાવ્યું. બાળકીનો એમ્બિકલ કોડ પણ હજુ સુધી કાપ્યો નહતો.
   - ઠંડી અને પાણીમાં પડ્યા રહેવાના કારણે તેને હાઇપોથર્મિયા અને રેસ્પિરેટરીની બીમારી થઇ ગઇ, જેના કારણે તેને હોસ્પિટલમાં એડમિટ કરાવવી પડી.
   - તેને બેબી યુનિટમાં રાખવામાં આવી છે, જ્યાં નર્સ તેની સારવાર કરી રહી છે. બાળકીનું નામ ગ્રેસ રાખવામાં આવ્યું છે. પોલીસે તેની માતા વિશે જાણકારી મેળવવા તપાસ શરૂ કરી દીધી છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની તસવીરો...

  • બાળકીની કૅર કરતી નર્સ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકીની કૅર કરતી નર્સ

  • બાળકી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે

  • આ મહિલાને મળી હતી બાળકી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ મહિલાને મળી હતી બાળકી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આ રસ્તા પરથી પસાર થતાં લોકોએ ઇમરજન્સી સર્વિસને કોલ કર્યો | Miracle baby is rescued Alive after being dumped in a storm drain
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top