ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Nepal Plane crash confusion create between cockpit and ATC

    કાઠમંડુ પ્લેન ક્રેશઃ શું પાયલટની ભૂલથી ગયા 49 લોકોના જીવ?

    Divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 10:53 AM IST

    પ્રાથમિક તપાસ મુજબ એરટ્રાફિક કંટ્રોલે પાયલોટને રનવે નંબર 2 પર, એટલે કે એરપોર્ટના દક્ષિણ દિશામાં લેન્ડ કરવાનું કહ્યું હતુ
    • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

      કાઠમંડુઃ નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે બાંગ્લાદેશનું પ્લેન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું. જેમાં 49 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક તપાસ મુજબ એરટ્રાફિક કંટ્રોલે પાયલટને રનવે નંબર 2 પર, એટલે કે એરપોર્ટના દક્ષિણ દિશામાં લેન્ડ કરવાનું કહ્યું હતું. જ્યારે કે પાયલટે રનવે 20 પર એરપોર્ટની ઉત્તર બાજુ વિમાનને લેન્ડ કરાવ્યું. પરિણામે પ્લેન લપસીને નજીકના ફુટબોલ મેદાનમાં જઈ પહોંચ્યું હતું. જે બાદ એક વિસ્ફોટ થયો અને પ્લેનમાં આગ લાગી ગઈ હતી.

      બે ફ્લાઈટના પાયલટ સાથે એક જ સમયે વાતચીત કરી રહ્યો હતો ATC


      ત્રિભુવન એરપોર્ટ પર ATC બાંગ્લાદેશ ફ્લાઈટ BS 211 અને મિલ્ટ્રી પ્લેન બુદ્ધા 282ના પાયલટ સાથે એક જ સમયે વાતચીત કરી રહ્યો હતો. જેનાથી રનવે નંબર 2 અને 20 પર લેન્ડિંગને લઈને ક્ન્ફ્યુઝન થઈ ગયું અને પ્લેન લપસીને ફુટબોલ મેદાનમાં પહોંચી સળગી ગયું હતું.
      - પ્લેનમાં 33 નેપાળી, 32 બાંગ્લાદેશી અને 1-1 ચીન તેમજ માલદીવના પેસેન્જર સવાર હતા.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે બાંગ્લાદેશનું પ્લેન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયુ હતું
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે બાંગ્લાદેશનું પ્લેન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયુ હતું

      કાઠમંડુઃ નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે બાંગ્લાદેશનું પ્લેન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું. જેમાં 49 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક તપાસ મુજબ એરટ્રાફિક કંટ્રોલે પાયલટને રનવે નંબર 2 પર, એટલે કે એરપોર્ટના દક્ષિણ દિશામાં લેન્ડ કરવાનું કહ્યું હતું. જ્યારે કે પાયલટે રનવે 20 પર એરપોર્ટની ઉત્તર બાજુ વિમાનને લેન્ડ કરાવ્યું. પરિણામે પ્લેન લપસીને નજીકના ફુટબોલ મેદાનમાં જઈ પહોંચ્યું હતું. જે બાદ એક વિસ્ફોટ થયો અને પ્લેનમાં આગ લાગી ગઈ હતી.

      બે ફ્લાઈટના પાયલટ સાથે એક જ સમયે વાતચીત કરી રહ્યો હતો ATC


      ત્રિભુવન એરપોર્ટ પર ATC બાંગ્લાદેશ ફ્લાઈટ BS 211 અને મિલ્ટ્રી પ્લેન બુદ્ધા 282ના પાયલટ સાથે એક જ સમયે વાતચીત કરી રહ્યો હતો. જેનાથી રનવે નંબર 2 અને 20 પર લેન્ડિંગને લઈને ક્ન્ફ્યુઝન થઈ ગયું અને પ્લેન લપસીને ફુટબોલ મેદાનમાં પહોંચી સળગી ગયું હતું.
      - પ્લેનમાં 33 નેપાળી, 32 બાંગ્લાદેશી અને 1-1 ચીન તેમજ માલદીવના પેસેન્જર સવાર હતા.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • આ દૂર્ઘટનામાં 49 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ દૂર્ઘટનામાં 49 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે

      કાઠમંડુઃ નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે બાંગ્લાદેશનું પ્લેન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું. જેમાં 49 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક તપાસ મુજબ એરટ્રાફિક કંટ્રોલે પાયલટને રનવે નંબર 2 પર, એટલે કે એરપોર્ટના દક્ષિણ દિશામાં લેન્ડ કરવાનું કહ્યું હતું. જ્યારે કે પાયલટે રનવે 20 પર એરપોર્ટની ઉત્તર બાજુ વિમાનને લેન્ડ કરાવ્યું. પરિણામે પ્લેન લપસીને નજીકના ફુટબોલ મેદાનમાં જઈ પહોંચ્યું હતું. જે બાદ એક વિસ્ફોટ થયો અને પ્લેનમાં આગ લાગી ગઈ હતી.

      બે ફ્લાઈટના પાયલટ સાથે એક જ સમયે વાતચીત કરી રહ્યો હતો ATC


      ત્રિભુવન એરપોર્ટ પર ATC બાંગ્લાદેશ ફ્લાઈટ BS 211 અને મિલ્ટ્રી પ્લેન બુદ્ધા 282ના પાયલટ સાથે એક જ સમયે વાતચીત કરી રહ્યો હતો. જેનાથી રનવે નંબર 2 અને 20 પર લેન્ડિંગને લઈને ક્ન્ફ્યુઝન થઈ ગયું અને પ્લેન લપસીને ફુટબોલ મેદાનમાં પહોંચી સળગી ગયું હતું.
      - પ્લેનમાં 33 નેપાળી, 32 બાંગ્લાદેશી અને 1-1 ચીન તેમજ માલદીવના પેસેન્જર સવાર હતા.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • પ્રાથમિક તપાસ મુજબ એરટ્રાફિક કંટ્રોલે પાયલોટને રનવે નંબર 2 પર, એટલે કે એરપોર્ટના દક્ષિણ દિશામાં લેન્ડ કરવાનું કહ્યું હતું
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્રાથમિક તપાસ મુજબ એરટ્રાફિક કંટ્રોલે પાયલોટને રનવે નંબર 2 પર, એટલે કે એરપોર્ટના દક્ષિણ દિશામાં લેન્ડ કરવાનું કહ્યું હતું

      કાઠમંડુઃ નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે બાંગ્લાદેશનું પ્લેન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું. જેમાં 49 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક તપાસ મુજબ એરટ્રાફિક કંટ્રોલે પાયલટને રનવે નંબર 2 પર, એટલે કે એરપોર્ટના દક્ષિણ દિશામાં લેન્ડ કરવાનું કહ્યું હતું. જ્યારે કે પાયલટે રનવે 20 પર એરપોર્ટની ઉત્તર બાજુ વિમાનને લેન્ડ કરાવ્યું. પરિણામે પ્લેન લપસીને નજીકના ફુટબોલ મેદાનમાં જઈ પહોંચ્યું હતું. જે બાદ એક વિસ્ફોટ થયો અને પ્લેનમાં આગ લાગી ગઈ હતી.

      બે ફ્લાઈટના પાયલટ સાથે એક જ સમયે વાતચીત કરી રહ્યો હતો ATC


      ત્રિભુવન એરપોર્ટ પર ATC બાંગ્લાદેશ ફ્લાઈટ BS 211 અને મિલ્ટ્રી પ્લેન બુદ્ધા 282ના પાયલટ સાથે એક જ સમયે વાતચીત કરી રહ્યો હતો. જેનાથી રનવે નંબર 2 અને 20 પર લેન્ડિંગને લઈને ક્ન્ફ્યુઝન થઈ ગયું અને પ્લેન લપસીને ફુટબોલ મેદાનમાં પહોંચી સળગી ગયું હતું.
      - પ્લેનમાં 33 નેપાળી, 32 બાંગ્લાદેશી અને 1-1 ચીન તેમજ માલદીવના પેસેન્જર સવાર હતા.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • પાયલોટે રનવે 20 પર એરપોર્ટની ઉત્તર બાજુ વિમાનને લેન્ડ કરાવ્યું
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      પાયલોટે રનવે 20 પર એરપોર્ટની ઉત્તર બાજુ વિમાનને લેન્ડ કરાવ્યું

      કાઠમંડુઃ નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે બાંગ્લાદેશનું પ્લેન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું. જેમાં 49 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક તપાસ મુજબ એરટ્રાફિક કંટ્રોલે પાયલટને રનવે નંબર 2 પર, એટલે કે એરપોર્ટના દક્ષિણ દિશામાં લેન્ડ કરવાનું કહ્યું હતું. જ્યારે કે પાયલટે રનવે 20 પર એરપોર્ટની ઉત્તર બાજુ વિમાનને લેન્ડ કરાવ્યું. પરિણામે પ્લેન લપસીને નજીકના ફુટબોલ મેદાનમાં જઈ પહોંચ્યું હતું. જે બાદ એક વિસ્ફોટ થયો અને પ્લેનમાં આગ લાગી ગઈ હતી.

      બે ફ્લાઈટના પાયલટ સાથે એક જ સમયે વાતચીત કરી રહ્યો હતો ATC


      ત્રિભુવન એરપોર્ટ પર ATC બાંગ્લાદેશ ફ્લાઈટ BS 211 અને મિલ્ટ્રી પ્લેન બુદ્ધા 282ના પાયલટ સાથે એક જ સમયે વાતચીત કરી રહ્યો હતો. જેનાથી રનવે નંબર 2 અને 20 પર લેન્ડિંગને લઈને ક્ન્ફ્યુઝન થઈ ગયું અને પ્લેન લપસીને ફુટબોલ મેદાનમાં પહોંચી સળગી ગયું હતું.
      - પ્લેનમાં 33 નેપાળી, 32 બાંગ્લાદેશી અને 1-1 ચીન તેમજ માલદીવના પેસેન્જર સવાર હતા.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • પ્લેન લપસીને નજીકના ફુટબોલ મેદાનમાં જઈ પહોંચ્યું હતું. જે બાદ એક વિસ્ફોટ થયો અને પ્લેનમાં આગ લાગી ગઈ હતી
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્લેન લપસીને નજીકના ફુટબોલ મેદાનમાં જઈ પહોંચ્યું હતું. જે બાદ એક વિસ્ફોટ થયો અને પ્લેનમાં આગ લાગી ગઈ હતી

      કાઠમંડુઃ નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે બાંગ્લાદેશનું પ્લેન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું. જેમાં 49 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક તપાસ મુજબ એરટ્રાફિક કંટ્રોલે પાયલટને રનવે નંબર 2 પર, એટલે કે એરપોર્ટના દક્ષિણ દિશામાં લેન્ડ કરવાનું કહ્યું હતું. જ્યારે કે પાયલટે રનવે 20 પર એરપોર્ટની ઉત્તર બાજુ વિમાનને લેન્ડ કરાવ્યું. પરિણામે પ્લેન લપસીને નજીકના ફુટબોલ મેદાનમાં જઈ પહોંચ્યું હતું. જે બાદ એક વિસ્ફોટ થયો અને પ્લેનમાં આગ લાગી ગઈ હતી.

      બે ફ્લાઈટના પાયલટ સાથે એક જ સમયે વાતચીત કરી રહ્યો હતો ATC


      ત્રિભુવન એરપોર્ટ પર ATC બાંગ્લાદેશ ફ્લાઈટ BS 211 અને મિલ્ટ્રી પ્લેન બુદ્ધા 282ના પાયલટ સાથે એક જ સમયે વાતચીત કરી રહ્યો હતો. જેનાથી રનવે નંબર 2 અને 20 પર લેન્ડિંગને લઈને ક્ન્ફ્યુઝન થઈ ગયું અને પ્લેન લપસીને ફુટબોલ મેદાનમાં પહોંચી સળગી ગયું હતું.
      - પ્લેનમાં 33 નેપાળી, 32 બાંગ્લાદેશી અને 1-1 ચીન તેમજ માલદીવના પેસેન્જર સવાર હતા.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • પ્લેન ક્રેશમાં ઈજાગ્રસ્ત સારવાર હેઠળ
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્લેન ક્રેશમાં ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

      કાઠમંડુઃ નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે બાંગ્લાદેશનું પ્લેન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું. જેમાં 49 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક તપાસ મુજબ એરટ્રાફિક કંટ્રોલે પાયલટને રનવે નંબર 2 પર, એટલે કે એરપોર્ટના દક્ષિણ દિશામાં લેન્ડ કરવાનું કહ્યું હતું. જ્યારે કે પાયલટે રનવે 20 પર એરપોર્ટની ઉત્તર બાજુ વિમાનને લેન્ડ કરાવ્યું. પરિણામે પ્લેન લપસીને નજીકના ફુટબોલ મેદાનમાં જઈ પહોંચ્યું હતું. જે બાદ એક વિસ્ફોટ થયો અને પ્લેનમાં આગ લાગી ગઈ હતી.

      બે ફ્લાઈટના પાયલટ સાથે એક જ સમયે વાતચીત કરી રહ્યો હતો ATC


      ત્રિભુવન એરપોર્ટ પર ATC બાંગ્લાદેશ ફ્લાઈટ BS 211 અને મિલ્ટ્રી પ્લેન બુદ્ધા 282ના પાયલટ સાથે એક જ સમયે વાતચીત કરી રહ્યો હતો. જેનાથી રનવે નંબર 2 અને 20 પર લેન્ડિંગને લઈને ક્ન્ફ્યુઝન થઈ ગયું અને પ્લેન લપસીને ફુટબોલ મેદાનમાં પહોંચી સળગી ગયું હતું.
      - પ્લેનમાં 33 નેપાળી, 32 બાંગ્લાદેશી અને 1-1 ચીન તેમજ માલદીવના પેસેન્જર સવાર હતા.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Nepal Plane crash confusion create between cockpit and ATC
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `