ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Ambulance bomb blast in Afghanistans Kabul in which 17 people killed

  કાબુલ: એમ્બ્યુલન્સમાં થયો બોમ્બ બ્લાસ્ટ; 95નાં મોત, 163 ઘાયલ

  divyabhaskar.com | Last Modified - Jan 27, 2018, 08:04 PM IST

  અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટ થયો છે
  • કાબુલમાં શનિવારે આતંકી હુમલો ત્યાંના સમય પ્રમાણે બપોરે 12.15 વાગે થયો.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાબુલમાં શનિવારે આતંકી હુમલો ત્યાંના સમય પ્રમાણે બપોરે 12.15 વાગે થયો.

   કાબુલ: અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. એમ્બ્યુલન્સમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 17 લોકોના મોત થયાના સમાચાર હતા, આ મૃત્યુઆંક હવે વધીને 95 થયો છે. જ્યારે આ બ્લાસ્ટમાં 163 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ બ્લાસ્ટ ફોરેન એમ્બેસીઓ અને સરકારી બિલ્ડીંગ્સની નજીકના વિસ્તારમાં થયો. આ બ્લાસ્ટની જવાબદારી તાલિબાને લીધી છે. ઉલ્લેખનીય છે કે, બરાબર અઠવાડિયા પહેલા જ કાબુલની ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટલમાં થયેલા હુમલાની જવાબદારી પણ તાલિબાને જ લીધી હતી, જેમાં 20થી વધુ લોકો માર્યા ગયા હતા.

   'એમ્બ્યુલન્સ ચેકપોઇન્ટ પાસે પહોંચી અને બ્લાસ્ટ થઇ ગયો'

   - પાર્લામેન્ટના મેમ્બર મીરવાઇસ યાસિની જેઓ બ્લાસ્ટ થયો ત્યારે ઘટનાસ્થળે જ હાજર હતા, તેમણે જણાવ્યું કે એમ્બ્યુલન્સ હાઇ પીસ કાઉન્સિલ અને અન્ય ઘણી ફોરેન એમ્બેસીઓની નજીક આવેલા ચેકપોઇન્ટ પાસે પહોંચી અને અચાનક તેમાં વિસ્ફોટ થયો.

   - નજીકના વિસ્તારમાં ટ્રોમા હોસ્પિટલ ચલાવતા ઇટાલિયન એઇડ ગ્રુપ ઇમરજન્સીના કો-ઓર્ડિનેટર દીજાન પેનિકે કહ્યું, "આ એક હત્યાકાંડ છે." ટ્વિટર પરના એક મેસેજમાં આ ઇટાલિયન ગ્રુપે જણાવ્યું કે આશરે 50થી પણ વધુ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

   - ન્યુઝ એજન્સીને આપેલા નિવેદનમાં હેલ્થ મિનિસ્ટ્રીના ડેપ્યુટી સ્પોક્સપર્સન નુસરત રહીમીએ કહ્યું, "સુસાઇડ બોમ્બરે ચેકપોઇન્ટ પાર કરવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો. પહેલો ચેકપોઇન્ટ પાર કરવા માટે તેણે એમ્બ્યુલન્સને પેશન્ટ લઇ જવાની વાત કરી. પરંતુ બીજા ચેકપોઇન્ટ પર ઓળખાઇ જતા તેણે કાર બ્લાસ્ટ કરી દીધી."

   - હાઇ પીસ કાઉન્સિલના મેમ્બર હસીન સાફીના જણાવ્યા પ્રમાણે, આતંકીએ તેમના ચેકપોઇન્ટને નિશાન બનાવ્યા. ધમાકો એટલો ભયંકર હતો કે બિલ્ડીંગની તમામ બારીઓ તૂટી ગઇ.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ બ્લાસ્ટની અન્ય તસવીરો

  • આ હુમલાની જવાબદારી તાલિબાને લીધી છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ હુમલાની જવાબદારી તાલિબાને લીધી છે.

  • પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલામાં 151 લોકો ઘાયલ થયા છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલામાં 151 લોકો ઘાયલ થયા છે.

  • હુમલો ડિપ્લોમેટિક એરિયાના ચેકપોઇન્ટ પર થયો.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   હુમલો ડિપ્લોમેટિક એરિયાના ચેકપોઇન્ટ પર થયો.

  • કાબુલમાં એમ્બ્યુલન્સમાં થયો બોમ્બ બ્લાસ્ટ.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાબુલમાં એમ્બ્યુલન્સમાં થયો બોમ્બ બ્લાસ્ટ.

  • બ્લાસ્ટ થયેલ ઘટનાસ્થળની તસવીર.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્લાસ્ટ થયેલ ઘટનાસ્થળની તસવીર.

  • બ્લાસ્ટમાં 17 લોકોના મોત થયાના સમાચાર છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્લાસ્ટમાં 17 લોકોના મોત થયાના સમાચાર છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Ambulance bomb blast in Afghanistans Kabul in which 17 people killed
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `