ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Algerian military plane crash Update in Gujarati | બોઉફરિક એરપોર્ટ ઉપરથી ટેક ઓફ કર્યા બાદ તરત જ પ્લેન ક્રેન થયું

  અલ્જેરિયામાં મિલિટરી એરક્રાફ્ટ ક્રેશ, 257 સૈનિકોના મોત

  divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 03:18 AM IST

  આસપાસ એકત્ર રાહત બચાવ દળના લોકો જોવા મળી રહ્યા છે.
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ આફ્રિકન દેશ અલ્જેરિયામાં બુધવારે સૈન્યનું એરક્રાફ્ટ ક્રેશ થઇ ગયું. જેમાં અંદાજિત 257 સૈનિકોના મોત થયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ આંકડો હજુ વધી શકે છે. જો કે, આ મૃત્યુઆંકની અધિકારીક રીતે પુષ્ટી નથી થઇ. સ્થાનિક પોલીસ અને બચાવ દળે રાહત અને બચાવ દળે કામ શરૂ કરી દીધું છે. હાલ ઘટનાસ્થળે 14 એમ્બ્યુલન્સ કામગીરી હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, અલ્જેરિયન ઇમરજન્સી સર્વિસે 200માંથી 181 લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી.

   ક્યાં અને ક્યારે થઇ દુર્ઘટના?

   - સ્થાનિક એજન્સીના જણાવ્યા અનુસાર, પ્લેન ક્રેશની દુર્ઘટના ભારતીય સમય અનુસાર, બપોરે અંદાજિત 12.30 વાગ્યે રાજધાની અલ્જિયર્સથી 32 કિલોમીટર દૂર બૌફારિકમાં થઇ.
   - આ દુર્ઘટના રનવેની પાસે જ થઇ. જો કે, પ્લેન ક્રેશના કારણો વિશે હાલ કંઇ જાણી શકાયું નથી.
   - પ્રાપ્ત માહિતી અનુસાર, બોઉફરિક એરપોર્ટ ઉપરથી ટેક ઓફ કર્યા બાદ તરત જ પ્લેન ક્રેન થયું હતું.
   - સોશિયલ મીડિયા ઉપર પણ તેને સંબંધિત અનેક વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાંથી નીકળતો ધૂમાડો અને આસપાસ એકત્ર રાહત બચાવ દળના લોકો જોવા મળી રહ્યા છે.

   પેસેન્જર્સના બચવાની આશા ઓછી

   - અલ્જેરિયાની વેબસાઇટ અલ્જેરી24 અનુસાર, વિમાન ઇલ્યુશિન ઇલ-76 ટ્રાન્સપોર્ટ પ્લેનમાં સૈનિકો સિવાય માત્ર સ્ટાફ મોજૂદ હતો. તેમાંથી કોઇની પણ બચવાની આશા નથી.
   - જ્યારે ગલ્ફ રિપોર્ટ અનુસાર, આ વિમાનમાં સૈન્ય સ્ટાર અને સૈન્ય ઉપકરણો હતા.
   - હાલ ઇમરજન્સી સેવાઓ સરળતાથી પહોંચાડી શકાય તે માટે ઘટનાસ્થળ તરફ જતાં તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
   - ઉલ્લેખનીય છે કે, દેશની રાજધાની અલ્જિયર્સમાં આવેલા એરપોર્ટને અલ્જેરિયાના એરફોર્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, ઘટના સંબંધિત તસવીરો...

  • સ્થાનિક મીડિયાએ મૃતદેહોના ફૂટેજ પ્રસારિત કર્યા છે.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્થાનિક મીડિયાએ મૃતદેહોના ફૂટેજ પ્રસારિત કર્યા છે.

  • ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

  • હાલ 14 જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ઉપસ્થિત છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાલ 14 જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ઉપસ્થિત છે

  • આ ઘટનામાં પ્લેનમાં સવારમાં તમામ મિલિટરી ઓફિસર્સના મોત થયાની આશંકા છે.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ઘટનામાં પ્લેનમાં સવારમાં તમામ મિલિટરી ઓફિસર્સના મોત થયાની આશંકા છે.

  • ટેક ઓફની થોડી મિનિટો બાદ પ્લેન થયું ક્રેશ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટેક ઓફની થોડી મિનિટો બાદ પ્લેન થયું ક્રેશ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Algerian military plane crash Update in Gujarati | બોઉફરિક એરપોર્ટ ઉપરથી ટેક ઓફ કર્યા બાદ તરત જ પ્લેન ક્રેન થયું
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top