ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Abu Dhabi news papers and main building special with tri colour and PM Modi

  PMની મુલાકાત પહેલાં ત્રિરંગામાં રંગાયું UAE, મોદીમય થયાં અખબારો

  Divyabhaskar.com | Last Modified - Feb 10, 2018, 04:01 PM IST

  બે રાષ્ટ્રોની મુલાકાત બાદ અંતિમ તબક્કામાં તેઓ અબૂ ધાબી પહોંચ્શે, જ્યાં તેમની મુલાકાત દુબઈના ખલીફા સાથે થશે.
  • દુબઈની બુર્જ ખલીફા, દુબઈ ફ્રેમ અને ADNOC હેડકવાર્ટર ભારતીય રાષ્ટ્રધ્વજના રંગમાં
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુબઈની બુર્જ ખલીફા, દુબઈ ફ્રેમ અને ADNOC હેડકવાર્ટર ભારતીય રાષ્ટ્રધ્વજના રંગમાં

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ પીએમ મોદી 3 દેશો જોર્ડન, પેલેસ્ટાઈન અને સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસે છે. જે અંતર્ગત યાત્રાના પહેલાં તબક્કામાં તેઓ જોર્ડન પહોંચી ત્યાં કિંગ સાથે મુલાકાત કરી છે. જે બાદ તેઓ પેલેસ્ટાઈ પહોંચ્યા છે. બે રાષ્ટ્રોની મુલાકાત બાદ અંતિમ તબક્કામાં તેઓ અબૂ ધાબી પહોંચ્શે, જ્યાં તેમની મુલાકાત દુબઈના ખલીફા સાથે થશે. ત્રણેય દેશોમાં મોદીના સ્વાગતની જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. પરંતુ સૌથી વધુ તૈયારી UAEમાં જોવા મળી રહી છે. અબૂ ધાબીના અનેક મોટા અખબારોમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતા ફોટાઓ પ્રકાશિત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ભારતના પૂર્વ વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓની મુલાકાતો અને તેમની સાથેના UAEના સંબંધો પર વિશેષ કવરેજ કરાયું છે.

   અબૂધાબીના અખબારો મોદીમય

   - ત્રણ દેશોની મુલાકાતે ગયેલાં વડાપ્રધાન મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જોર્ડન અને પેલેસ્ટાઈન બાદ UAEમાં પણ મોદીના સ્વાગતની તડામાર તૈયારીઓ કરાઈ છે.
   - પીએમ મોદીના સ્વાગત માટે અબૂધાબીના મોટાભાગના તમામ અખબાર મોદીના રંગમાં રંગાયેલાં છે. તો ભારત- UAEના સંબંધો અંગે વિશેષ કવરેજ પણ કરાયું છે.
   - અબૂધાબીના અખબારોમાં ત્યાંના રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયલ અલ નહયાનની સાથે મોદીની અનેક ફોટો લગાવવામાં આવ્યાં છે.
   - અખબારોમાં ત્યાંના રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયદ અલ નહયાનની સાથે મોદીના અનેક ફોટો લગાવવામાં આવ્યાં છે. જેમાં સ્વાગત સંદેશાઓની સાથે બંને દેશો વચ્ચેના સંબંધોનું ઉમળકાભેર ઉલ્લેખ કરાયો છે.
   - UAEના સૌથી જાણીતા અખબાર ખલીજ ટાઈમ્સમાં ભારત અને સંયુક્ત રાષ્ટ્ર આરબ અમીરાતના સંબંધો અંગે મોટા મોટા સમચારો લગાવવામાં આવ્યા છે.
   - બંને દેશોના વ્યાપારિક સંબંધો પર પણ લેખો છપાયાં છે.આ ઉપરાંત મોદી પાસેથી UAEના વ્યવસાયિકોની શું અપેક્ષાઓ છે તેને પણ તેમા પ્રાથમિકતા અપાઈ છે.

   બુર્જ ખલીફા સહિતની ઈમારતો ત્રિરંગાના રંગે

   - મોદીના સ્વાગતને લઈને ત્યાંની મહત્વની અને મોટી ઈમારતોને પણ ત્રિરંગાના રંગમાં રંગવામાં આવી છે.
   - દુબઈની બુર્જ ખલીફા, દુબઈ ફ્રેમ અને ADNOC હેડકવાર્ટરને ભારતીય રાષ્ટ્રધ્વજના રંગમાં રંગવામાં આવ્યું છે.
   - આ પહેલાં 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ પણ બુર્જ ખલીફા હોટલને ત્રિરંગાથી સુશોભિત કરવામાં આવી હતી.

   વધુ ફોટા જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • ત્રિરંગામાં સુશોભિત બુર્જ ખલીફા
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રિરંગામાં સુશોભિત બુર્જ ખલીફા

  • દુબઈ ફ્રેમને પણ રાષ્ટ્રધ્વજના રંગં સુશોભિત કરાઈ હતી
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુબઈ ફ્રેમને પણ રાષ્ટ્રધ્વજના રંગં સુશોભિત કરાઈ હતી

  • UAEના સૌથી જાણીતા અખબાર ખલીજ ટાઈમ્સમાં ભારત અને સંયુક્ત રાષ્ટ્ર આરબ અમીરાતના સંબંધો અંગે મોટા મોટા સમચારો લગાવવામાં આવ્યા
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   UAEના સૌથી જાણીતા અખબાર ખલીજ ટાઈમ્સમાં ભારત અને સંયુક્ત રાષ્ટ્ર આરબ અમીરાતના સંબંધો અંગે મોટા મોટા સમચારો લગાવવામાં આવ્યા

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ પીએમ મોદી 3 દેશો જોર્ડન, પેલેસ્ટાઈન અને સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસે છે. જે અંતર્ગત યાત્રાના પહેલાં તબક્કામાં તેઓ જોર્ડન પહોંચી ત્યાં કિંગ સાથે મુલાકાત કરી છે. જે બાદ તેઓ પેલેસ્ટાઈ પહોંચ્યા છે. બે રાષ્ટ્રોની મુલાકાત બાદ અંતિમ તબક્કામાં તેઓ અબૂ ધાબી પહોંચ્શે, જ્યાં તેમની મુલાકાત દુબઈના ખલીફા સાથે થશે. ત્રણેય દેશોમાં મોદીના સ્વાગતની જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. પરંતુ સૌથી વધુ તૈયારી UAEમાં જોવા મળી રહી છે. અબૂ ધાબીના અનેક મોટા અખબારોમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતા ફોટાઓ પ્રકાશિત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ભારતના પૂર્વ વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓની મુલાકાતો અને તેમની સાથેના UAEના સંબંધો પર વિશેષ કવરેજ કરાયું છે.

   અબૂધાબીના અખબારો મોદીમય

   - ત્રણ દેશોની મુલાકાતે ગયેલાં વડાપ્રધાન મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જોર્ડન અને પેલેસ્ટાઈન બાદ UAEમાં પણ મોદીના સ્વાગતની તડામાર તૈયારીઓ કરાઈ છે.
   - પીએમ મોદીના સ્વાગત માટે અબૂધાબીના મોટાભાગના તમામ અખબાર મોદીના રંગમાં રંગાયેલાં છે. તો ભારત- UAEના સંબંધો અંગે વિશેષ કવરેજ પણ કરાયું છે.
   - અબૂધાબીના અખબારોમાં ત્યાંના રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયલ અલ નહયાનની સાથે મોદીની અનેક ફોટો લગાવવામાં આવ્યાં છે.
   - અખબારોમાં ત્યાંના રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયદ અલ નહયાનની સાથે મોદીના અનેક ફોટો લગાવવામાં આવ્યાં છે. જેમાં સ્વાગત સંદેશાઓની સાથે બંને દેશો વચ્ચેના સંબંધોનું ઉમળકાભેર ઉલ્લેખ કરાયો છે.
   - UAEના સૌથી જાણીતા અખબાર ખલીજ ટાઈમ્સમાં ભારત અને સંયુક્ત રાષ્ટ્ર આરબ અમીરાતના સંબંધો અંગે મોટા મોટા સમચારો લગાવવામાં આવ્યા છે.
   - બંને દેશોના વ્યાપારિક સંબંધો પર પણ લેખો છપાયાં છે.આ ઉપરાંત મોદી પાસેથી UAEના વ્યવસાયિકોની શું અપેક્ષાઓ છે તેને પણ તેમા પ્રાથમિકતા અપાઈ છે.

   બુર્જ ખલીફા સહિતની ઈમારતો ત્રિરંગાના રંગે

   - મોદીના સ્વાગતને લઈને ત્યાંની મહત્વની અને મોટી ઈમારતોને પણ ત્રિરંગાના રંગમાં રંગવામાં આવી છે.
   - દુબઈની બુર્જ ખલીફા, દુબઈ ફ્રેમ અને ADNOC હેડકવાર્ટરને ભારતીય રાષ્ટ્રધ્વજના રંગમાં રંગવામાં આવ્યું છે.
   - આ પહેલાં 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ પણ બુર્જ ખલીફા હોટલને ત્રિરંગાથી સુશોભિત કરવામાં આવી હતી.

   વધુ ફોટા જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • અબૂધાબીના અખબારોમાં ત્યાંના રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયલ અલ નહયાનની સાથે મોદીની અનેક ફોટો લગાવવામાં આવ્યાં છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   અબૂધાબીના અખબારોમાં ત્યાંના રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયલ અલ નહયાનની સાથે મોદીની અનેક ફોટો લગાવવામાં આવ્યાં છે

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ પીએમ મોદી 3 દેશો જોર્ડન, પેલેસ્ટાઈન અને સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસે છે. જે અંતર્ગત યાત્રાના પહેલાં તબક્કામાં તેઓ જોર્ડન પહોંચી ત્યાં કિંગ સાથે મુલાકાત કરી છે. જે બાદ તેઓ પેલેસ્ટાઈ પહોંચ્યા છે. બે રાષ્ટ્રોની મુલાકાત બાદ અંતિમ તબક્કામાં તેઓ અબૂ ધાબી પહોંચ્શે, જ્યાં તેમની મુલાકાત દુબઈના ખલીફા સાથે થશે. ત્રણેય દેશોમાં મોદીના સ્વાગતની જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. પરંતુ સૌથી વધુ તૈયારી UAEમાં જોવા મળી રહી છે. અબૂ ધાબીના અનેક મોટા અખબારોમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતા ફોટાઓ પ્રકાશિત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ભારતના પૂર્વ વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓની મુલાકાતો અને તેમની સાથેના UAEના સંબંધો પર વિશેષ કવરેજ કરાયું છે.

   અબૂધાબીના અખબારો મોદીમય

   - ત્રણ દેશોની મુલાકાતે ગયેલાં વડાપ્રધાન મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જોર્ડન અને પેલેસ્ટાઈન બાદ UAEમાં પણ મોદીના સ્વાગતની તડામાર તૈયારીઓ કરાઈ છે.
   - પીએમ મોદીના સ્વાગત માટે અબૂધાબીના મોટાભાગના તમામ અખબાર મોદીના રંગમાં રંગાયેલાં છે. તો ભારત- UAEના સંબંધો અંગે વિશેષ કવરેજ પણ કરાયું છે.
   - અબૂધાબીના અખબારોમાં ત્યાંના રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયલ અલ નહયાનની સાથે મોદીની અનેક ફોટો લગાવવામાં આવ્યાં છે.
   - અખબારોમાં ત્યાંના રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયદ અલ નહયાનની સાથે મોદીના અનેક ફોટો લગાવવામાં આવ્યાં છે. જેમાં સ્વાગત સંદેશાઓની સાથે બંને દેશો વચ્ચેના સંબંધોનું ઉમળકાભેર ઉલ્લેખ કરાયો છે.
   - UAEના સૌથી જાણીતા અખબાર ખલીજ ટાઈમ્સમાં ભારત અને સંયુક્ત રાષ્ટ્ર આરબ અમીરાતના સંબંધો અંગે મોટા મોટા સમચારો લગાવવામાં આવ્યા છે.
   - બંને દેશોના વ્યાપારિક સંબંધો પર પણ લેખો છપાયાં છે.આ ઉપરાંત મોદી પાસેથી UAEના વ્યવસાયિકોની શું અપેક્ષાઓ છે તેને પણ તેમા પ્રાથમિકતા અપાઈ છે.

   બુર્જ ખલીફા સહિતની ઈમારતો ત્રિરંગાના રંગે

   - મોદીના સ્વાગતને લઈને ત્યાંની મહત્વની અને મોટી ઈમારતોને પણ ત્રિરંગાના રંગમાં રંગવામાં આવી છે.
   - દુબઈની બુર્જ ખલીફા, દુબઈ ફ્રેમ અને ADNOC હેડકવાર્ટરને ભારતીય રાષ્ટ્રધ્વજના રંગમાં રંગવામાં આવ્યું છે.
   - આ પહેલાં 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ પણ બુર્જ ખલીફા હોટલને ત્રિરંગાથી સુશોભિત કરવામાં આવી હતી.

   વધુ ફોટા જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • બંને દેશોના વ્યાપારિક સંબંધો પર પણ લેખો છપાયાં છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   બંને દેશોના વ્યાપારિક સંબંધો પર પણ લેખો છપાયાં છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Abu Dhabi news papers and main building special with tri colour and PM Modi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `