ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Acharya Bhardwaj and Acharya Smit will conduct Yoga sessions in Switzerland

    PM મોદી સાથે દાવોસ ગયા આ બે યોગ આચાર્ય, બરફમાં કરવાના છે યોગ

    divyabhaskar.com | Last Modified - Jan 23, 2018, 07:18 PM IST

    આચાર્ય ભારદ્વાજ અને આચાર્ય સ્મિતને દુનિયાભરના પાવરફૂલ નેતાઓની હાજરીમાં યોગનો પરિચય આપશે
    • PM મોદી સાથે દાવોસ ગયા આ બે યોગ આચાર્ય, બરફમાં કરવાના છે યોગ

      ભારતના પ્રધાનમંત્રી 48મી 'વર્લ્ડ ઈકૉનોમિક ફોરમ'માં ભાગ લેવા માટે સ્વિત્ઝર્લેન્ડના દાવોસના પ્રવાસે છે. તેઓ અહીં વિદેશનીતિની સાથે દુનિયાભરના પાવરફૂલ નેતાઓને ભારતીય સંસ્કૃતિ અને વારસાના પરિચય માટે ભારતની વાનગીઓ અને પ્રાચીન યોગથી માહિતગાર કરાવવા જઈ રહ્યા છે જેનાથી દુનિયાભરમાં ભારતની સંસ્કૃતિ અને પરંપરાની ખરી તસવીર ઉપસી આવે.

      આ બાબતને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ તેની ડેલિગેશન ટીમમમાં પતંજલિના બે યોગ ગુરુ આચાર્ય ભારદ્વાજ અને આચાર્ય સ્મિતને સામેલ કર્યા છે જે સ્વિત્ઝર્લેન્ડમાં આવેલા દુનિયાભરના પાવરફૂલ નેતાઓની હાજરીમાં ભારતની આ પ્રાચીન કલાનો પરિચય આપશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Acharya Bhardwaj and Acharya Smit will conduct Yoga sessions in Switzerland
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `