તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • જિમમાં યુવાને કર્યો અવિશ્વસનીય સ્ટંટ, જોનાર પણ રહી ગયા દંગ | This Guy Stun Every One By His New Fitness Exercise Video

જિમમાં યુવાને કર્યો અવિશ્વસનીય સ્ટંટ, જોનાર પણ રહી ગયા દંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિટ રહેવા માટે લોકો જિમમાં કલાકો સુધી પરસેવો પાડે છે. ઉપરાંત પોતાનો ફિટનેસ વીડિયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું પસંદ કરતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર જોવાની રુઈઝના નામના ટ્વિટર યૂઝર્સનો ફિટનેસ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આ યુવાન અવિશ્વસનીય સ્ટંટ કરતો નજરે પડી રહ્યો છે. આ વીડિયોમાં જિમ ટ્રેનરે યુવાનના બન્ને પગ પક્ડી રાખ્યાં છે. જે પછી તે વગર સપોર્ટે જમીન સુધી પહોંચે છે અને એ જ પોઝિશનમાં  પાછો પણ આવી જાય છે. વીડિયો જોઈને તમને લાગશે કે આ તો થઈ જ શકે, પરંતુ ભલભલા બોડી બિલ્ડર્સ પણ આ એક્સરસાઈઝ નથી કરી શક્યા, ટ્વિટર્સ યૂઝર્સ 

પણ આ સ્ટંટ ટ્રાય કર્યો હતો પરંતુ કોઈપણ સક્સેસ નથી થયું.

અન્ય સમાચારો પણ છે...