Home » International News » Latest News » International » બ્રિટનના રોયલ ફેમિલીના લગ્નમાં આવો હતો ઠાઠ, જુઓ વીડિયો | royal wedding prince harry and actress meghan markle royal wedding marriage

બ્રિટનના રોયલ ફેમિલીના લગ્નમાં આવો હતો ઠાઠ, જુઓ વીડિયો

Divyabhaskar.com | Updated - May 20, 2018, 01:41 PM

વર્ષ 2016થી એકબીજાને ડેટ કરતા હતા પ્રિન્સ હેરી અને મેગન મર્કલ

  • પ્રિન્સ હેરી અને અભિનેત્રી મેગન મર્કલ લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા છે. બ્રિટનના સેન્ટ જ્યોર્જ ચેપલમાં આ શાહી લગ્નનું આયોજન થયું હતું. આ શાહી લગ્નમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા, ઓપેરા વિનફ્રે, ડેવિડ એન્ડ વિક્ટોરિયા બેકહમ, પ્રિન્સ ચાર્લ્સ, સહિત 600થી વધુ હસ્તીઓ પહોંચી હતી. પ્રિન્સ હેરી અને મેગન મર્કલ વર્ષ 2016થી એકબીજાને ડેટ કરે છે. લગ્ન પછી પ્રિન્સ હેરીને ડ્યૂક ઓફ સક્સેસનું બિરુદ મળે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ