આ રેસ્ટોરાં સ્વિત્ઝર્લેન્ડમાં PM મોદીને પીરસશે ભારતીય વાનગીઓ

નરેન્દ્ર મોદી 'વર્લ્ડ ઈકોનોમિક ફોરમ'માં ભાગ લેવા બે દિવસ માટે સ્વિત્ઝરલેન્ડના પ્રવાસે

divyabhaskar.com | Updated - Jan 22, 2018, 07:05 PM
Restaurant India Gate To serve Indian food to PM Modi And Deligates

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'વર્લ્ડ ઈકોનોમિક ફોરમ'માં ભાગ લેવા બે દિવસ માટે સ્વિત્ઝરલેન્ડના પ્રવાસે છે. તેઓ અહીં ઓપનિંગ કોન્ફરન્સ સંબોધવાના છે અને દુનિયાની હાલની પરિસ્થિતિઓને લઈને ભારતનું વિઝન રજૂ કરવાના છે. પીએમ મોદીના ડેલિગેશનમાં અરુણ જેટલી, સુરેશ પ્રભુ, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, એમ જે. અકબર અને જિતેન્દ્ર સિંહ પણ સામેલ

છે.

X
Restaurant India Gate To serve Indian food to PM Modi And Deligates
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App