ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Porter County man whose jail escape was caught on video captured in Burns Harbor

    જ્યારે આંખનાં પલકારામાં પોલીસને થાપ આપીને ભાગી ગયો ચોર, જુઓ વીડિયો

    divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 01:24 PM IST

    પોર્ટો કાઉન્ટીની પોલીસે સોશ્યલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો
    • જ્યારે આંખનાં પલકારામાં પોલીસને થાપ આપીને ભાગી ગયો ચોર, જુઓ વીડિયો

      તમે ફિલ્મોમાં પોલીસને છેતરીને ભાગી જતા આરોપીને તો જોયા જ હશે.કઈંક આવું જ બન્યું અમેરિકાના પોર્ટા કાઉન્ટી શહેરમાં. પોર્ટો કાઉન્ટીની પોલીસે સોશ્યલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં એક આરોપી પોલીસની આંખોમાં ધૂળ નાખીને ભાગી જાય છે. થોડા સમય પહેલા પોર્ટો કાઉન્ટી પોલીસે માઈકલ મૉલ્ડોનાડો નામનાં આરોપીને. ચોરી ઉપરાંત કાયદાનાં ભંગ કરવા માટે ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ ચોરને પકડીને પોલીસ સ્ટેશનનાં ગેરેજમાં પહોંચે છે. ત્યારે ગેરેજનો દરવાજો બંધ થાય તે પહેલા જ. આરોપી પોલીસની ગાડીમાંથી કુદીને ગેરેજનાં દરવાજામાંથી ભાગવામાં સફળ રહે છે. પોલીસની ભૂલ એટલી હતી કે તેઓ ગાડીનો દરવાજો બંધ કરવાનું ભૂલી જાય છે. ઘટના પછી પોલીસે ખાસ ડિટેક્ટિવ્સને માઈકલને પકડવા માટે કામે લગાડ્યા હતા.અંતે થોડા દિવસોની અંદર જ પોલીસ માઈકલને ફરી પકડવામાં સફળ રહે છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Porter County man whose jail escape was caught on video captured in Burns Harbor
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top