વૉટરપાર્કમાં રમતા બાળકો પર પિટબુલ ડૉગે કર્યો હુમલો, જુઓ વીડિયો

દુનિયાનાં સૌથી ખતરનાક કૂતરાનો આ વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ

divyabhaskar.com | Updated - Apr 03, 2018, 08:19 PM
Pitbull Bites Hand of Little Girl In Mexico
આ વીડિયો મેક્સિકોનો છે, જેમાં એક પિટબુલ ડૉગ અચાનક જ વૉટરપાર્કમાં રમી રહેલા બાળકો પર હુમલો કરી દે છે. પિટબુલ બાળકોમાંથી એક છોકરીને પોતાનો નિશાનો બનાવે છે અને તેનાં હાથને પોતાના જબડાથી પક્ડી લે છે. આ જોઈને તરત જ આસપાસના લોકો બાળકીને બચાવા માટે દોડી આવે છે. બાળકીને છોડાવવા માટે લોકો કુતરાને મારે પણ છે, તેમ છતા તે બાળકીને છોડવાનું નામ નથી લેતો, ગણતરીની સેકન્ડોમાં જ બાળકી લોહીલુહાણ થઈ જાય છે.હુમલા પછી વૉટર પાર્કમાં અફરાતફરી મચી જાય છે.

X
Pitbull Bites Hand of Little Girl In Mexico
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App