અહિ કરવામાં આવી છે 1 લાખ કોન્ડમની વ્યવસ્થા

ગોલ્ડ કોસ્ટ-2018 કોમનવેલ્થ ગેમ્સનું કાઉનડાઉન શરૂ ગયું છે.

divyabhaskar.com | Updated - Apr 02, 2018, 04:28 PM
Here is a 1 lac condom arrangement

ગોલ્ડ કોસ્ટ-2018 કોમનવેલ્થ ગેમ્સનું કાઉનડાઉન શરૂ ગયું છે.ઑસ્ટ્રેલિયા દશકના સૌથી મોટા ખેલકુંભ માટે સજ્જ છે. 4 થી 15 એપ્રિલ દરમ્યાન ઑસ્ટ્રેલિયામાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે.આ ગેમ્સમાં 71 દેશોના 6600થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.ખેલાડીઓ માટે રહેવાથી માંડી 24 કલાક કાર્યરત હોસ્પિટલની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.ગોલ્ડ કોસ્ટમાં ખેલાડીઓ માટે 1 લાખ કોન્ડમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અમદાવાદઃગોલ્ડ કોસ્ટ-2018 કોમનવેલ્થ ગેમ્સનું કાઉનડાઉન શરૂ ગયું છે.ઑસ્ટ્રેલિયા દશકના સૌથી મોટા ખેલકુંભ માટે સજ્જ છે.4 થી 15 એપ્રિલ દરમ્યાન ઑસ્ટ્રેલિયામાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે.આ ગેમ્સમાં 71 દેશોના 6600થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.ખેલાડીઓ માટે રહેવાથી માંડી 24 કલાક કાર્યરત હોસ્પિટલની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.ગોલ્ડ કોસ્ટમાં ખેલાડીઓ માટે 1 લાખ કોન્ડમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

X
Here is a 1 lac condom arrangement
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App