ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» All 955 gold miners who were trapped underground for more than a day in South Africa

    SA: સોનાની ખાણમાં 900થી વધુ મજૂરો, 30 કલાક સુધી ફસાયેલા રહ્યા

    divyabhaskar.com | Last Modified - Feb 02, 2018, 03:11 PM IST

    વાવાઝોડાં-વરસાદ બાદ આ વિસ્તારમાં વીજળીની લાઇનો તૂટી ગઇ છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ આફ્રિકામાં સોનાની ખાણમાં 950થી વધારે મજૂરો ફસાઇ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વાવાઝોડાં-વરસાદ બાદ આ વિસ્તારમાં વીજળીની લાઇનો તૂટી ગઇ છે. જેનાથી મજૂરો ટનલ અને શાફ્ટમાં ફસાયેલા રહી ગયા છે. સેન્ટ્રલ ફ્રી સ્ટેટના વેલકોમ શહેરની પાસે સોનાની ખાણમાં આ ઘટના થઇ છે. તેમાંથી 50 જેટલાં લોકોને મોડી રાત સુધી ચાલેલા બચાવ કાર્ય દરમિયાન બચાવી લીધા છે, પરંતુ 900થી વધુ લોકો હજુ પણ જમીનની અંદર ફસાયેલા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: All 955 gold miners who were trapped underground for more than a day in South Africa
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `