ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» 910 Carats World Fifth Largest Diamond Sold In 258 Crores

    910 કેરેટનો વિશ્વનો પાંચમો સૌથી મોટો ડાયમંડ 258 કરોડમાં વેચાયો

    Agency, Bloomberg | Last Modified - Mar 14, 2018, 04:34 AM IST

    વિશ્વનો પાંચમો સૌથી મોટો હીરો એન્ટવર્પમાં 4 કરોડ ડોલરમાં વેચાયો છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      બ્લૂમબર્ગ: વિશ્વનો પાંચમો સૌથી મોટો હીરો એન્ટવર્પમાં 4 કરોડ ડોલર (અંદાજે 258 કરોડ રૂપિયા)માં વેચાયો છે. 910 કેરેટના આ હીરાનું નામ ‘લેસ્થો લૅજન્ડ’ છે. જેમ ડાયમંડ્સ લિ. નામની કંપનીને આફ્રિકામાં આવેલી તેની લેટસેંગ ખાણમાંથી આ વર્ષે જ તે હીરો મળી આવ્યો હતો.

      ‘લેસ્થો લૅજન્ડ’નું કદ બે ગોલ્ફ બોલ જેટલું છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે લુકારા ડાયમંડ કોર્પ.એ 813 કેરેટનો હીરો 6.30 કરોડ ડોલરમાં જ્યારે 1,109 કેરેટનો અન્ય એક હીરો 5.30 કરોડ ડોલરમાં વેચ્યો હતો. લેટસેંગ ખાણ ત્યાંના હીરાના કદ અને ગુણવત્તા માટે મશહૂર છે.

      ત્યાંના હીરા વિશ્વમાં મહત્તમ સરેરાશ વેચાણકિંમત ધરાવે છે. જેમ ડાયમંડ્સ લિ.એ આ અગાઉ વર્ષ 2015માં 357 કેરેટનો એક હીરો 1.93 કરોડ ડોલરમાં વેચ્યો હતો. કંપનીએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 100 કેરેટથી મોટા 6 હીરા વેચ્યા છે, જે હિસાબે કંપની માટે આ વર્ષ શ્રેષ્ઠ રહ્યું છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 910 Carats World Fifth Largest Diamond Sold In 258 Crores
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `