કુવૈત: ઓઈલ કંપનીની બે બસ ટકરાઈ, 7 ભારતીય સહિત 15ના મોત

અકસ્માતમાં મરનાર 3 પાકિસ્તાની પણ શામેલ છે અને તમામ કર્માચીરીઓ કુવૈતની એક ઓઈલ કંપનીમાં જ કામ કરતા હતા

DivyaBhaskar.com | Updated - Apr 02, 2018, 01:53 AM
બે બસ વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 15 લોકોના જીવ ગયા
બે બસ વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 15 લોકોના જીવ ગયા

કુવૈત: કુવૈત શહેરના દક્ષિણી વિસ્તારમાં રવિવારે બે ઓઈલ કંપનીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 ભારતીયો સહિત 15 કર્મચારીઓના મોત નીપજ્યા હતા અને 4 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવારઅર્થે હોસ્પિટલ ખેસડાયા હતા. આ અકસ્માતમાં મરનાર 3 પાકિસ્તાની પણ શામેલ છે અને તમામ કર્માચીરીઓ કુવૈતની એક ઓઈલ કંપનીમાં જ કામ કરતા હતા.

ઘટના સંબંધિત વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

ઘાયલોને સારવારઅર્થે હોસ્પિટલ ખેસડાયા હતા
ઘાયલોને સારવારઅર્થે હોસ્પિટલ ખેસડાયા હતા
X
બે બસ વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 15 લોકોના જીવ ગયાબે બસ વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 15 લોકોના જીવ ગયા
ઘાયલોને સારવારઅર્થે હોસ્પિટલ ખેસડાયા હતાઘાયલોને સારવારઅર્થે હોસ્પિટલ ખેસડાયા હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App