ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» A prolonged 7.2 magnitude quake that rocked Mexico on Friday

    મેક્સિકોમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, 10 લાખ ઘરોમાં અંધારપટ, 2નાં મોત

    divyabhaskar.com | Last Modified - Feb 17, 2018, 01:43 PM IST

    બચાવકાર્યમાં આવેલી મિલિટરી અનુસાર, બે લોકોનાં મોત થયા છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઇન્ટરનેશનલ ડેસ્કઃ 7.5 તીવ્રતાવાળા ભૂકંપે શુક્રવારે સાઉથ મેક્સિકોને હચમચાવી દીધું. ભૂકંપના ઝટકાથી શહેરની ઇમારતો હલી ગઇ છે. અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સાઉથ રાજ્ય ઓક્સાકામાં પેસિફિક કોસ્ટની નજીક જમીનમાં 43 કિલોમીટર અંદર હતું. ઓક્સાકામાં મિલિટરી રાહત માટે પહોંચેલા હેલિકોપ્ટરે કાટમાળમાંથી બે મૃતદેહ બહાર કાઢ્યા છે. ભૂકંપની તીવ્રતાના કારણે અહીંની 10 લાખ ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: A prolonged 7.2 magnitude quake that rocked Mexico on Friday
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `