પપુઆ ન્યૂગિનીમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ

પેસિફિક સમુદ્રના ટાપુ પપુઆ નિયૂગિનીમાં શનિવારે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

DivyaBhaskar.com | Updated - Mar 25, 2018, 04:23 AM
6.3 magnitude earthquake in Papua New Guinea
પેસિફિક: પેસિફિક સમુદ્રના ટાપુ પપુઆ નિયૂગિનીમાં શનિવારે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનો કેન્દ્ર બિન્દુ ન્યૂ બ્રિટન ટાપુ પર રબાઉલથી દક્ષિણપશ્ચિમે 180કિમીએ હતું. જોકે તાત્કાલિક કોઇ જાનહાનિ કે નુકાસાનના અહેવાલ મળ્યા નથી. ગત 26 ફેબ્રુઆરીએ અહીં આવેલા 7.5ના ભૂકંપમા 100 લોકોાનં મોત થયાં હતાં.

X
6.3 magnitude earthquake in Papua New Guinea
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App