ગન કલ્ચર વિરુદ્ધ વિશ્વની સૌથી મોટી રેલી, વોશિંગ્ટનમાં 5 લાખ લોકો રેલીમાં જોડાયા

ભારતમાં મુંબઈ સહિત દુનિયાનાં 100 શહેરોમાં ગન કન્ટ્રોલની માગણીને લઈને દેખાવો કરાયા હતા

Agency

Agency

Divyabhaskar.com | Updated - Mar 25, 2018, 04:06 AM
5 Million People In Washington Join Rally Against Gun Culture
વોશિંગ્ટન: અમેરિકામાં ફ્લોરિડાની સ્કૂલમાં 40 દિવસ અગાઉ થયેલા ગોળીબારમાં 17 બાળકોનાં મોત બાદ ગન કન્ટ્રોલની માગણીને લઈને શરૂ થયેલા દેખાવો શનિવારે ઐતિહાસિક રેલીમાં રૂપાંતર થઈ ગયા. ગન કલ્ચર વિરુદ્ધ વોશિંગ્ટનમાં અત્યાર સુધીની દુનિયાની સૌથી રેલી યોજાઈ હતી. તેમાં પાંચથી વધુ લોકો જોડાયા હતા. દુનિયાનાં 800થી વધુ સ્થળોએ દેખાવો કરાયા હતા. બ્રિટનમાં લંડન, જાપાનના ટોક્યો, ઓસ્ટ્રેલિયાના સિડની, ભારતમાં મુંબઈ સહિત દુનિયાનાં 100 શહેરોમાં ગન કન્ટ્રોલની માગણીને લઈને દેખાવો કરાયા હતા.

X
5 Million People In Washington Join Rally Against Gun Culture
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App