ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» 37 dead in Russia as fire breaks out in shopping center

    રશિયા: વિંટર ચેરી શોપિંગ સેંટરમાં ભીષણ આગ, 37નાં મોત, 64 ગુમ

    DibyaBhaskar.com | Last Modified - Mar 26, 2018, 08:47 AM IST

    મોલની અંદર અંદાજે 70 લોકો હજુ ફસાયા હોવાની આશંકા જણાવાઈ રહી છે, આગનું કારણ અકબંધ
    • આગ સૌથી પહેલા બિલ્ડિંગના તે ભાગમાં લાગી જ્યાં એન્ટરટેનમેન્ટ કોમ્પ્લેક્સ છે.
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      આગ સૌથી પહેલા બિલ્ડિંગના તે ભાગમાં લાગી જ્યાં એન્ટરટેનમેન્ટ કોમ્પ્લેક્સ છે.

      મોસ્કોઃ રશિયામાં કેમેરોવા શહેરના એક શોપિંગ સેન્ટરમાં રવિવારે આગ લાગવાના કારણે 37 લોકોના મોત થયા છે. 64 લોકો ગુમ છે. જેમાં 41 બાળકો પણ સામેલ છે. સ્પુતનિક ન્યૂઝ મુજબ, આગ સૌથી પહેલા મોલના ચોથા માળે લાગી. સોશિયલ મીડિયા પર આ ઘટના સાથે સંકળાયેલો એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ બચાવવા માટે બારીઓમાંગથી કૂદતા જોવા મળી રહ્યા છે.

      ફસાયેલા લોકોમાં બાળકોની સંખ્યા વધુ

      - રશિયાના એક મીડિયાના અહેવાલ મુજબ ફસાયેલા લોકોમાં વધારે બાળકો છે.

      - આગ એટલી ભયાનક છે કે દૂર દૂર સુધી મોટા ધુમાડા દેખાઈ રહ્યાં છે.

      - શોપિંગ સેંટરમાં જ્યારે આગ લાગી હતી ત્યારે ઝૂની અંદર લગભગ 200 જેટલા પ્રાણીઓ હતા.

      1) ક્યાંથી ભડકી આગ?

      - લોકલ મીડિયા રિપોર્ટ્સ મુજબ, આગ સૌથી પહેલા બિલ્ડિંગના તે ભાગમાં લાગી જ્યાં એન્ટરટેનમેન્ટ કોમ્પ્લેક્સ છે. આગના કારણે છતનો અકે ભાગ પડી ગયો. કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.
      - પ્રત્યક્ષદર્શીઓ મુજબ, શોપિંગ સેન્ટરમાં એક નાનું ઝૂ પણ હતું. જેમાં બકરી, ગિની પિગ, બિલાડી અને કૂતરા સહિત અનેક પ્રાણી હતા.

      2) કેવી રીતે લાગી આગ?

      - પોલીસ હજુ સુધી આગ લાગવાનું કારણ વિશે માહિતી એકત્ર કરી શકી નથી. જોકે, ઘટનાની તપાસ માટે અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે.

      3) ક્યાં આવેલું છે કેમોરોવા?

      - કેમોરોવા સાઇબેરિયાનું એક મહત્વપૂર્ણ કોલસાની ખાણોવાળી શહેર છે. આ શહેર મોસ્કોથી લગભગ 3600 કિમી દૂર છે.

      ઘટના સંબધિત વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો

    • આગ એટલી ભીષણ કે મોટા ધુમાડા દુર સુધી દેખાતા હતા
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      આગ એટલી ભીષણ કે મોટા ધુમાડા દુર સુધી દેખાતા હતા

    • આગની ચપેટમાં આવતા 37 લોકોના મોત
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      આગની ચપેટમાં આવતા 37 લોકોના મોત

    • મૃત્યુ પામનાર લોકોમાં સૌથી વધુ બાળકો
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      મૃત્યુ પામનાર લોકોમાં સૌથી વધુ બાળકો

    • ફાયર ફાઈટર ઘટનાસ્થળે
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફાયર ફાઈટર ઘટનાસ્થળે

    • 70 થી વધુ લોકો હજુ ફસાયા હોવાની આશંકા
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      70 થી વધુ લોકો હજુ ફસાયા હોવાની આશંકા

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 37 dead in Russia as fire breaks out in shopping center
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top