Divya Bhaskar

Home » International News » Latest News » International » 18 Killed In Tween Car Bomb Blast In Somaliya

સોમાલિયા: મોગાદિશુમાં ટ્વીન કાર બોમ્બ બ્લાસ્ટ: 18 લોકોના મોત

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 06:14 AM

રાષ્ટ્રપતિના નિવાસસ્થાન નજીક પ્રથમ કાર બોમ્બનો બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જ્યાં ધુમાડોનો મોટા વાદળ છવાયા હતા

  • 18 Killed In Tween Car Bomb Blast In Somaliya
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મોગાદિશુમા બે કારમાં બોમ્બ વિસ્ફોટથી 18 લોકોના મોત

    મોગાદિશુ: સોમાલિયાની રાજધાની મોગાદિશુમા બે કારમાં બોમ્બ વિસ્ફોટથી 18 લોકોના મોત થયા છે, અને 20 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. ઈસ્લામિક આતંકવાદી જૂથ અલ-શબાબ આ હુમલાની જવાબદારી લીધી છે. અમિન એમ્બુલેન્સના ડિરેક્ટર અબ્દીકાદીર અબ્દીરહેમાને જણાવ્યું હતું કે આ ટ્વીન કાર બોમ્બ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 20 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે.

    પોલીસ અને સ્થાનિકો જણાવ્યું કે શંકાસ્પદ આતંકીઓ દ્ગારા ચેકપોઈન્ટમાં સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર કરીને રાષ્ટ્રપતિના નિવાસસ્થાન નજીક પ્રથમ કાર બોમ્બનો બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જ્યાં ધુમાડોનો મોટા વાદળ છવાયા હતા. બીજો બ્લાસ્ટ એક હોટેલની સામે કરવામાં આવ્યો હતો જે રાષ્ટ્રપતિના નિવાસસ્થાનથી દુર હતું.

    ઘટના સંબધિત વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

  • 18 Killed In Tween Car Bomb Blast In Somaliya
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રાષ્ટ્રપતિના નિવાસસ્થાન નજીક પ્રથમ કાર બોમ્બનો બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જ્યાં ધુમાડોનો મોટા વાદળ છવાયા
  • 18 Killed In Tween Car Bomb Blast In Somaliya
    બીજો બ્લાસ્ટ એ હોટેલની સામે કરવામાં આવ્યો હતો જે રાષ્ટ્રપતિના નિવાસસ્થાનથી દૂર હતું
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending