Divya Bhaskar

Home » International News » Latest News » International » 14 Dead During a Party In Brazil, A Group Fired

બ્રાઝીલમાં પાર્ટી દરમિયાન એક જૂથે ફાયરિંગ કર્યું, 14નાં મોત, એકની ધરપકડ

Divyabhaskar.com | Updated - Jan 29, 2018, 05:02 AM

બ્રાઝીલના ફોર્ટલેજા શહેરમાં એક પાર્ટીમાં કેટલાક બંદૂકધારીઓના જૂથે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો

  • 14 Dead During a Party In Brazil, A Group Fired
    ફોર્ટલેજા: બ્રાઝીલના ફોર્ટલેજા શહેરમાં એક પાર્ટીમાં કેટલાક બંદૂકધારીઓના જૂથે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તેમાં 14 લોકો મૃત્યુ પામ્યા. માર્યા ગયેલા લોકોમાં 8 મહિલાઓ પણ સામેલ છે. પોલીસ એક આરોપીને કસ્ટડીમાં લઈ પુછપરછ કરી રહી છે. સુરક્ષા અધિકારીઓએ કહ્યું કે હુમલાખોરોએ જાણીજોઈને ફોર્ટલેજાની પસંદગી કરી કેમ કે આ દેશનું ટોચનું ટુરિસ્ટ શહેર છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending