ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» 13 years will be completed to online video website YouTube

  YouTubeને 13 વર્ષ પૂરાં, લોકો અહીં વીતાવે છે એવરેજ એક અબજ કલાક

  divyabhaskar.com | Last Modified - Feb 11, 2018, 11:02 AM IST

  માત્ર સ્માર્ટફોન યુઝર્સ જ દરરોજનો એવરેજ 1 કલાકથી વધુ સમય યુટ્યૂબ પર વીતાવે છે
  • ઇંગ્લેન્ડના ડેનિયલ રોબર્ટે 2017માં યુટ્યૂબ પર પોતાના વીડિયોથી 1.65 કરોડ ડોલરની કમાણી કરી. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઇંગ્લેન્ડના ડેનિયલ રોબર્ટે 2017માં યુટ્યૂબ પર પોતાના વીડિયોથી 1.65 કરોડ ડોલરની કમાણી કરી. (પ્રતીકાત્મક તસવીર)

   વોશિંગ્ટન: YouTube 14 ફેબ્રુઆરીના રોજ 13 વર્ષ પૂરાં કરવા જઇ રહ્યું છે. ચૈડ હર્લે, સ્ટીવ ચેન અને જાવેદ કરીમ જ્યારે પોતાના આ કોન્સેપ્ટ પર કામ કરી રહ્યા હતા ત્યારે તેઓ પહેલા તેને એક વીડિયો ડેટિંગ સાઇટ બનાવવા માંગતા હતા. કદાચ ત્યારે એમણે એવું નહીં વિચાર્યું હોય કે આ આટલું બધું પોપ્યુલર થઇ જશે. આજે આ વીડિયો શેરિંગ વેબસાઇટ પર યુઝર્સ એવરેજ એક અબજ કલાકથી વધુ સમય વીતાવી રહ્યા છે.

   મોબાઇલ યુઝર્સ એવરેજ 1 કલાકનો સમય વીતાવે છે

   - માત્ર સ્માર્ટફોન યુઝર્સ જ દરરોજનો એવરેજ 1 કલાકથી વધુ સમય યુટ્યૂબ પર વીતાવે છે.

   - વર્ષ 2016ના અંતમાં દુનિયાભરમાં લોકો 46,000 વર્ષોના સમયની બરાબરના સમય જેટલું વાર્ષિક યુટ્યૂબ જોઇ રહ્યા હતા.
   - 88 દેશો અને 76 ભાષાઓમાં લોકો યુટ્યૂબ ચલાવી રહ્યા છે. દુનિયાભરમાં દર પાંચ લોકોમાંથી એક યુટ્યૂબ જોઇ રહ્યું છે.
   - 1.5 અબજ લોકો દર મહિને બકાયદા યુટ્યૂબ પર લોગ-ઇન કરીને વીડિયો જુએ છે. દુનિયામાં આટલા ઘરોમાં તો ટીવી પણ નથી.

   પહેલો વીડિયો 4 કરોડ લોકોએ જોયો હતો

   - યુટ્યૂબ પર પહેલો વીડિયો 23 એપ્રિલ, 2005ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

   - 'મી એટ ધ ઝૂ' નામથી આ વીડિયો અત્યાર સુધીમાં 4 કરોડ 25 લાખથી વધુ લોકોએ જોયો છે.
   - આ હાથી સાથે શૂટ કરવામાં આવ્યો છે. તેમાં યુટ્યૂબના કો-ફાઉન્ડર જાવેદ કરીમ જોવા મળી રહ્યા છે.

   આ છે યુટ્યૂબના મોટા સ્ટાર

   - સ્વીડનના વેબ-બેઝ્ડ કોમેડિયન પ્યૂડાઇપાઇ અત્યારે ફક્ત 28 વર્ષના છે, પરંતુ તેમની ચેનલના અત્યારે 6 કરોડથી વધુ સબસ્ક્રાઇબર છે.

   - 6 કરોડ 53 લાખ 847 સબસ્ક્રાઇબર્સ સાથે તેઓ યુટ્યૂબ પર ટોપ પર છે.

   આગળની સ્લાઇડમાં વાંચો ઇંગ્લેન્ડના એક વ્યક્તિએ એક વીડિયોથી કરી 1.65 કરોડ ડોલરની કમાણી

  • યુટ્યૂબ પર એવરેજ એક કલાકથી વધુ સમય યુઝર્સ દરરોજ ફક્ત મોબાઇલ પર વીતાવે છે. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુટ્યૂબ પર એવરેજ એક કલાકથી વધુ સમય યુઝર્સ દરરોજ ફક્ત મોબાઇલ પર વીતાવે છે. (પ્રતીકાત્મક તસવીર)

   વોશિંગ્ટન: YouTube 14 ફેબ્રુઆરીના રોજ 13 વર્ષ પૂરાં કરવા જઇ રહ્યું છે. ચૈડ હર્લે, સ્ટીવ ચેન અને જાવેદ કરીમ જ્યારે પોતાના આ કોન્સેપ્ટ પર કામ કરી રહ્યા હતા ત્યારે તેઓ પહેલા તેને એક વીડિયો ડેટિંગ સાઇટ બનાવવા માંગતા હતા. કદાચ ત્યારે એમણે એવું નહીં વિચાર્યું હોય કે આ આટલું બધું પોપ્યુલર થઇ જશે. આજે આ વીડિયો શેરિંગ વેબસાઇટ પર યુઝર્સ એવરેજ એક અબજ કલાકથી વધુ સમય વીતાવી રહ્યા છે.

   મોબાઇલ યુઝર્સ એવરેજ 1 કલાકનો સમય વીતાવે છે

   - માત્ર સ્માર્ટફોન યુઝર્સ જ દરરોજનો એવરેજ 1 કલાકથી વધુ સમય યુટ્યૂબ પર વીતાવે છે.

   - વર્ષ 2016ના અંતમાં દુનિયાભરમાં લોકો 46,000 વર્ષોના સમયની બરાબરના સમય જેટલું વાર્ષિક યુટ્યૂબ જોઇ રહ્યા હતા.
   - 88 દેશો અને 76 ભાષાઓમાં લોકો યુટ્યૂબ ચલાવી રહ્યા છે. દુનિયાભરમાં દર પાંચ લોકોમાંથી એક યુટ્યૂબ જોઇ રહ્યું છે.
   - 1.5 અબજ લોકો દર મહિને બકાયદા યુટ્યૂબ પર લોગ-ઇન કરીને વીડિયો જુએ છે. દુનિયામાં આટલા ઘરોમાં તો ટીવી પણ નથી.

   પહેલો વીડિયો 4 કરોડ લોકોએ જોયો હતો

   - યુટ્યૂબ પર પહેલો વીડિયો 23 એપ્રિલ, 2005ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

   - 'મી એટ ધ ઝૂ' નામથી આ વીડિયો અત્યાર સુધીમાં 4 કરોડ 25 લાખથી વધુ લોકોએ જોયો છે.
   - આ હાથી સાથે શૂટ કરવામાં આવ્યો છે. તેમાં યુટ્યૂબના કો-ફાઉન્ડર જાવેદ કરીમ જોવા મળી રહ્યા છે.

   આ છે યુટ્યૂબના મોટા સ્ટાર

   - સ્વીડનના વેબ-બેઝ્ડ કોમેડિયન પ્યૂડાઇપાઇ અત્યારે ફક્ત 28 વર્ષના છે, પરંતુ તેમની ચેનલના અત્યારે 6 કરોડથી વધુ સબસ્ક્રાઇબર છે.

   - 6 કરોડ 53 લાખ 847 સબસ્ક્રાઇબર્સ સાથે તેઓ યુટ્યૂબ પર ટોપ પર છે.

   આગળની સ્લાઇડમાં વાંચો ઇંગ્લેન્ડના એક વ્યક્તિએ એક વીડિયોથી કરી 1.65 કરોડ ડોલરની કમાણી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 13 years will be completed to online video website YouTube
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `