ભારત-ચીનની બોર્ડરના 10 PHOTOS, ભાગ્યે જ જોયા હશે તમે

ભારત અને ચીન વચ્ચે નાથુ લા પાસ
ભારત અને ચીન વચ્ચે નાથુ લા પાસ
બામુલા પાસ
બામુલા પાસ
ભારત-ચીન બોર્ડર પર નાથુ લામાં સ્થિત ગેટ
ભારત-ચીન બોર્ડર પર નાથુ લામાં સ્થિત ગેટ
નાથુલા બોર્ડર ક્રોસિંગ પાસે ચીનના ભાગમાં ઉભેલો સૈનિક
નાથુલા બોર્ડર ક્રોસિંગ પાસે ચીનના ભાગમાં ઉભેલો સૈનિક
હિમાચલ પ્રદેશમાં ચીન સાથે જોડાયેલી ભારતની સરહદ
હિમાચલ પ્રદેશમાં ચીન સાથે જોડાયેલી ભારતની સરહદ
લદ્દાખના છુમર સેક્ટરમાં સરહદ પર સ્થિત ભારત અને ચીનના જવાન
લદ્દાખના છુમર સેક્ટરમાં સરહદ પર સ્થિત ભારત અને ચીનના જવાન
નાથુ લા પોસ્ટથી દેખાતો ચીન તરફનો નજારો
નાથુ લા પોસ્ટથી દેખાતો ચીન તરફનો નજારો
ભારત-ચીન સરહદ પર સ્થિત બુમલા બામુલા પાસ પાસે ઉભેલા ભારતીય સૈનિકો
ભારત-ચીન સરહદ પર સ્થિત બુમલા બામુલા પાસ પાસે ઉભેલા ભારતીય સૈનિકો
બામુલા પાસ
બામુલા પાસ
સિક્કિમ પાસે સ્થિત નાશુ લા બોર્ડર પર ચીની સૈનિકો
સિક્કિમ પાસે સ્થિત નાશુ લા બોર્ડર પર ચીની સૈનિકો

બંને દેશો વચ્ચે અંદાજે 4057 કિમી સરહદ આવેલી, ચીન સાથે ભારતની સરહદ પાંચ રાજ્યો સાથે જોડાયેલા છે

divyabhaskar.com

Jul 05, 2017, 12:06 AM IST
ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારત અને ચીન વચ્ચે સરહદને લઈને તણાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે અંદાજે 4057 કિમી સરહદ આવેલી છે. ચીન સાથે ભારતની સરહદ પાંચ રાજ્યો સાથે જોડાયેલા છે. જેમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. કેટલીક વિવાદાસ્પદ સરહદોને બાદ કરતાં અહીં સામાન્ય વાતાવરણ જોવા મળે છે. ચીનની સાથે ભારતનો સરહદ વિવાદ 64 વર્ષ જૂનો છે, આ પાછળનું એક કારણ ઈન્ટરનેશનલ બોર્ડર ક્લિયર ન હોવાનું છે. ભારતનું માનવું છે કે ચીન જાણીજોઈને આ વિવાદનો હલ નથી કરવા ઈચ્છતું, જ્યારે ભારત ઈન્ટરનેશનલ બોર્ડરનો સ્વીકાર કરે છે. બીજી બાજુ ચીન ઈન્ટરનેશનલ બોર્ડરને ગેરકાનુની ગણે છે.
- જમ્મુ કાશ્મીરમાં 1954 કિમીનો ભાગ ચીનની સરહદ સાથે જોડાયેલો છે.
- અરુણાચલ પ્રદેશનો 1080 કિમીનો ભાગ ભારત-ચીન સાથે જોડાયેલો છે.
- ઉત્તરાખંડમાં 463 કિમી અને હિમાચલ પ્રદેશમાં 345 કિમીનો વિસ્તાર ચીનની સરહદ સાથે જોડાયેલો છે.
- સિક્કિમ સાથે ચીનનો માત્ર 220 કિમી વિસ્તાર જ જોડાયેલો છે.
કેવી રીતે શરૂ થયો હાલનો વિવાદ
ચીનના સિક્કિમ સેક્ટરમાં ડોંગલાંગ વિસ્તારમાં રસ્તો બનાવી રહ્યું છે, આ વિસ્તારને ડોકલામ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે, ભારત ચીનના સડક નિર્માણને લઈને વાંધો ઉઠાવી રહ્યું છે. ચીનની સેનાએ હાલમાં જ સિક્કિમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હોવાની વાતથી ચર્ચામાં આવી હતી. આ તણાવ બાદ નાથુ લા દર્રા બંધ કરી દેવામાં આવ્યું અને ચીને કહ્યું કે ભવિષ્યમાં કૈલાશ માનસરોવર યાત્રા ચાલુ રાખવા પહેલા એ વાત પર આધાર રહેશે કે ભારત આ ટકરાવનો હલ કેવી રીતે ઉકેલે છે.
આગળની સ્લાઈડ પર જુઓ ભારત-ચીન બોર્ડર પર કેવો માહોલ હોય છે.......
X
ભારત અને ચીન વચ્ચે નાથુ લા પાસભારત અને ચીન વચ્ચે નાથુ લા પાસ
બામુલા પાસબામુલા પાસ
ભારત-ચીન બોર્ડર પર નાથુ લામાં સ્થિત ગેટભારત-ચીન બોર્ડર પર નાથુ લામાં સ્થિત ગેટ
નાથુલા બોર્ડર ક્રોસિંગ પાસે ચીનના ભાગમાં ઉભેલો સૈનિકનાથુલા બોર્ડર ક્રોસિંગ પાસે ચીનના ભાગમાં ઉભેલો સૈનિક
હિમાચલ પ્રદેશમાં ચીન સાથે જોડાયેલી ભારતની સરહદહિમાચલ પ્રદેશમાં ચીન સાથે જોડાયેલી ભારતની સરહદ
લદ્દાખના છુમર સેક્ટરમાં સરહદ પર સ્થિત ભારત અને ચીનના જવાનલદ્દાખના છુમર સેક્ટરમાં સરહદ પર સ્થિત ભારત અને ચીનના જવાન
નાથુ લા પોસ્ટથી દેખાતો ચીન તરફનો નજારોનાથુ લા પોસ્ટથી દેખાતો ચીન તરફનો નજારો
ભારત-ચીન સરહદ પર સ્થિત બુમલા બામુલા પાસ પાસે ઉભેલા ભારતીય સૈનિકોભારત-ચીન સરહદ પર સ્થિત બુમલા બામુલા પાસ પાસે ઉભેલા ભારતીય સૈનિકો
બામુલા પાસબામુલા પાસ
સિક્કિમ પાસે સ્થિત નાશુ લા બોર્ડર પર ચીની સૈનિકોસિક્કિમ પાસે સ્થિત નાશુ લા બોર્ડર પર ચીની સૈનિકો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી